દાબેલી ઢોકળા કેક(Dabeli dhokla cake recipe in Gujarati)

દાબેલી ઢોકળા કેક(Dabeli dhokla cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરો. હવે ઢોકળા બેટર માટે એક બાઉલમાં રવો, મીઠું, દહીં અને ૧/૨ કપ પાણી નાખી મિક્સ કરી દો.
- 2
હવે ઈનો પાઉચ નાખી મિક્સ કરી દો. ઢોકળા બેટર જો જાડુ લાગે તો થોડુ પાણી ઉમેરી હલાવો. મિડીયમ બેટર કરો.
- 3
હવે ગ્રીન ચટણી માટે મિકસરમાં બધી વસ્તુઓ નાખી ક્શ કરો. પછી વ્હાઇટ ઢોકળા બેટર ના બે ભાગ પાડી એક વ્હાઇટ અને બીજુ ગ્રીન જેમા ચટણી નાખી મિક્સ કરી દો.
- 4
હવે ઢોકળા ના લોયા મા પાણી મુકી ગરમ કરવા મુકો. પછી ગ્રીસ કરેલી ડીશ મા ડીઝાઇન કરવા માટે પહેલા ૧ ચમચો વ્હાઇટ બેટર પછી ૧ ચમચી ગ્રીન બેટર નાખી ફરી આ પ્રકિયા ૪ વખત કરો ફુલ ડીશ ભરાઇ ત્યા સુધી કરો.
- 5
હવે લોયા મા મુકી ૫ મિનિટ સુધી ઢાંકી ને ફુલ તાપે ચડવા દો. હવે છરી થી ચેક કરી લો.
- 6
આવી જ રીતે બીજી ઢોકળા ની ડીશ મુકી બાફી લો. પછી બંને ને ઠરવા મુકો. હવે બંને ને અનમોલ્ડ કરો.
- 7
હવે દાબેલી સ્ટફિંગ માટે ગેસ પર એક લોયા મા તેલ મુકી દાબેલી મસાલો નાખી મિક્સ કરી બટેટા ને છુંદી તેમા મસાલા સીંગ, દાડમ ના દાણા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- 8
હવે ઢોકળા ની બંને ડીશ ઠરી જાય એટલે તેના ઉપર રાઈ-જીરુ અને લીમડાના પાન નો વઘાર કરો.
- 9
- 10
હવે પ્લેટીંગ કરીશું. સર્વીંગ પ્લેટ મા નીચેના બેઈઝ માટે એક ઢોકળા નુ પડ તેના પર દાબેલી મસાલો, ડુંગળી, શેવ, સીંગ દાણા નાખો.
- 11
હવે બીજુ પડ પાથરો. પછી પાઈપીંગ બેગ મા સોસ નાખી ડીઝાઇન કરો.
- 12
હવે મિડલ મા દાડમ ના દાણા, સીંગ, કોથમીર નાખી સર્વ કરો.
- 13
હવે ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી(dabeli recipe in Gujarati)
#સુપેરશેફ૩#મોનસૂનસ્પેશ્યલ#વીક૩#ઝિંગ#કિડ્સ#જુલાઈપોસ્ટ૧૨ દાબેલી એ નાના મોટા સૌ ને ભાવે તેવી વાનગી છે. અને ટેસ્ટી પણ છે.વરસાદ ની સીઝન માં ગરમ ગરમ દાબેલી ખાવાની મજા જ અલગ છે. Nayna J. Prajapati -
દાબેલી ઢોકળા કેક
#રસોઈનીરાણી#તકનીક#બાફવુંદાબેલી બધાની ફેવરેટ આઈટમ છે અને ઢોકળા પણ ગુજરાતીઓની ફેવરિટ આઇટમ છે. આ બંનેનું ફ્યુઝન મેં અહીંયા લીધું છે . સ્ટીમ તકનીક માટે આ રેસીપી બેસ્ટ છે. અમેઝિંગ ટેસ્ટ છે તો ફ્રેન્ડ એક વખત જરૂર ટ્રાય કરજો Bhumi Premlani -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
મેજિક મસાલા ઢોકળા (Magic Masala Dhokla Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆ મેજિક મસાલા ઢોકળા ખૂબ જ ઓછા સામાન અને સમયમાં બની જાય છે અને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બને છે Neha Suthar -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 જટપટ બનતી વાનગી માં ની એક ભુજ ની વખણાય તે ચાખી ને કુકપેડ મોકો આપ્યો ને બનાવી HEMA OZA -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
ઢોકળા દાબેલી (Dhokla Dabeli Without Maida Paav Recipe In Gujarati)
#CB1#WEEK1#cookpadindiaછપ્પન ભોગની પહેલી જ મારી રેસિપી દાબેલી... નામ સાંભળતા જ મોં માં પાણી આવી જાય..અને વડી અમારી કચ્છ માંડવી ની પ્રખ્યાત વાનગી.. એટલે અવારનવાર ખાવાતી હોય... કોઈ મહેમાન આવે તો પણ દાબેલી ચખાડ્યા વિના ન મોકલીએ... ત્યારે એમ વિચાર આવ્યો કે કોઈને મેંદો ખાવાની મનાઈ હોય ત્યારે આ એક સરળ ઓપ્શન મળ્યો અને આ રીતે બનાવી જોયી... એટલી સરસ લાગી ને.. મજા આવી.. તમે પણ એકવાર ટ્રાય કરી જોજો... ક્યારેક હેલ્થ માટે પણ વિચારી આ રીતે ખાઈ શકાય... 👌🏻👍🏻😊ઢોકળા દાબેલી (without pau/maida) Noopur Alok Vaishnav -
ચીઝ સેવપુરી(cheese sev puri recipe in gujarati)
#સાતમનાના-મોટા તથા બાળકો બધાને જ ભાવતી ચટપટી વાનગી Kruti Ragesh Dave -
-
-
દાબેલી ઇડલી(dabeli idli recipe in Gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 7......................કાલે થી ચોમાસું શરૂ થઈ ગયું , ઘણા શ્રાવક , શ્રાવિકા ને ઘણી વસ્તુઓ નો ત્યાગ કર્યો હશે ચલો આપણે રેસિપી ને અલગ કરવાનો પ્રયત્ન કરી ટેસ્ટી બનાવી એ. Mayuri Doshi -
દાબેલી ઇડલી(dabeli idli recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 7......................કાલે થી ચોમાસું શરૂ થઈ ગયું , ઘણા શ્રાવક , શ્રાવિકા ને ઘણી વસ્તુઓ નો ત્યાગ કર્યો હશે ચલો આપણે રેસિપી ને અલગ કરવાનો પ્રયત્ન કરી ટેસ્ટી બનાવી એ. Mayuri Doshi -
દહીં વડા(dahi vada recipe in Gujarati)
દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21Ilaben Tanna
-
ઓરીયો કેક (Oreo Cake recipe in Gujarati)
#DA#week1નાના મોટા બધા ને ભાવતી વાનગી... જોઈ ને મન લલચાય... Trusha Riddhesh Mehta -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
-
ખમણ ઢોકળા દાબેલી (Khaman Dhokla Dabeli Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujrati Keshma Raichura
More Recipes
ટિપ્પણીઓ