કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#NoOvenBaking
#Cake
#કેક
#recipe3
#સાતમ
#જન્માષ્ટમી

ચેફ નેહા ની no oven baking સીરીઝ ની આ ત્રીજી રેસીપી મેં રિક્રિએટ કરી ને અહીં પ્રસ્તુત કરી છે. ગેસ પર બનવા છતાં કેક ખુબ j સોફ્ટ, સ્પોન્જી, ફ્લફી અને મોઇસ્ટ બની. ચોકલેટ ગનાશ થી આઈસીંગ પણ ઘણું સરસ થયું જેના લીધે કેક ખુબ જ આકર્ષક લાગે છે અને ખાવા માં તો અત્યંત સ્વાદિષ્ટ અને ચોકલેટી છે. ચોકલેટ ક્રેવેર્સ માટે પરફેક્ટ ડેઝર્ટ છે!

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

70 મિનિટ
5 સર્વિંગ્સ
  • ➡️ કેક માટે સુકા ઘટકો:
  • 3/4 કપઘઉંનો લોટ
  • 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  • 1/2 ટીસ્પૂનબેકિંગ સોડા
  • 1 ચપટીમીઠું
  • 100 ગ્રામખાંડ માપી ને દળી લેવી
  • ➡️ ભીના ઘટકો-
  • 1/2 કપપાણી
  • 3 ટેબલસ્પૂનફ્લેવરલેસ તેલ
  • 2 ટીસ્પૂનવિનેગર
  • 1/2 ટીસ્પૂનઇન્સ્ટન્ટ કોફી પાઉડર (Nescafe)
  • 1 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  • ➡️ ચોકલેટ ફ્રોસ્ટિંગ માટે-
  • 100 ગ્રામડાર્ક ચોકલેટ
  • 50 ગ્રામફ્રેશ ક્રીમ
  • જરૂર મુજબ ફ્રેશ ક્રીમ ચોકલેટ ડ્રીપ ફ્રોસ્ટિંગ બનાવવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

70 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ, કોકો પાઉડર, બેકિંગ સોડા, મીઠું અને દળેલી ખાંડ ચારણી માં લઇ એક વાસણ માં ચાળી લો અને બરાબર મિક્સ કરો. હવે બીજા વાસણ માં બધા ભીના ઘટકોને મિક્સ કરો.

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટી પેન માં મીઠું નાખી, એની ઉપર સ્ટેન્ડ મૂકી ને ઢાંકી દો અને 7-10 મિનિટ માટે મીડીયમ ફ્લેમ પર પ્રી હીટ કરો. હવે કેકે ના મોઉલ્ડ ને ગ્રીઝ કરી ને એની અંદર બટર પેપર મૂકી ને તૈયાર રાખો. સૂકા ઘટકોને ભીના ઘટકોમાં મિક્સ કરો અને સ્મૂથ કોંસિસ્ટેંસી વાળું મિશ્રણ બનાવો. (મિશ્રણ ને વધારે પડતું હલાવવું નહિ).

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણ ને તરત કેકે ના મોઉલ્ડ માં રેડી દો અને તેને પ્રી હીટ કરેલી પેન માં સ્ટેન્ડ પર મૂકી ને ઢાંકણું ઢાંકી દો. પેહલા મીડીયમ હાઈ ફ્લેમ પર 10 મિનિટ કુક કરો અને પછી લો મીડીયમ ફ્લેમ પર 25-30 મિનિટ માટે કુક કરો.

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે 30 મિનિટ પછી, સ્કીવર અથવા ટૂથપીકનો ઉપયોગ કરીને કેકે ને વચ્ચે થી તપાસો. જો તે સ્વચ્છ બહાર આવે છે, તો તેનો અર્થ એ કે કેક તૈયાર છે.

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કેક ને પેન માંથી બહાર કાઢી લો અને તેને લગભગ 5 મિનિટ સુધી ઠંડુ થવા દો. ત્યાર બાદ કેક ની ઉપર બ્રશ ની મદદ થી દૂધ લગાવો, જેથી કેક નો ઉપર નો ભાગ નરમ રહેશે. કેકને વધુ ઠંડુ કરો અને ત્યારબાદ એને અનમોઉલ્ડ કરી વાયર રેક પર મૂકી એની ઉપર મસલીન કપડું ઢાંકી દો જેથી કેક સુકાઈ ન જાય.કેક ને રૂમ ટેમ્પરેચર પર 1 કલાક માટે ઠંડુ થવા દો.

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ચોકલેટ ગનાશ બનાવવા માટે ફ્રેશ કરીમ ને થોડું ગરમ કરો અને સમારેલી ડાર્ક ચોકલેટ પાર રેડી દો. તેને બરાબર મિક્સ કરો જેથી ચોકલેટ ઓગળી જાય અને મિશ્રણ સ્મૂથ બને.

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ મિશ્રણ 2 ભાગ કરો. વહીપડ ગનાશ બનાવવા માટે 1 ભાગ ને ફ્રિજ માં 30 મિનિટ માટે ઠંડુ કરવા મુકો। હવે લિક્વિડ ગ્લેઝિંગ / ડ્રિપ ગનાશ બનાવવા માટે બીજા ભાગ માં વધુ ક્રીમ ઉમેરો અને મિક્સ કરો. હવે આ ડ્રિપ ગનાશ ને કેક પર રેડી દો અને સરખું પાધરી દો. હવે વહીપડ ગનાશ ને ફ્રિજ માંથી કાઢી ને ઇલેક્ટ્રિક બિટર થી બીટ કરો જેથી હલકું વહીપડ ગનાશ બનશે। બીટ કરવાથી તેનો રંગ લઈટ બ્રોઉન થશે.

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    આ વહીપડ ગનાશ ને સ્ટાર નોઝલ વાળી પાઇપિંગ બેગ માં ભરો અને મનગમતી ડિઝાઇન કેક પર બનાવો। હવે ઈચ્છા મુજબ ફળ, ચોકલેટ, વેફલ, વગેરે થી ગાર્નિશ કરો. કોકો પાઉડર સ્પ્રિંકલ કરો. સર્વ કરતાં પહેલાં તમે કેક ને રેફ્રિજરેટ કરી શકો છો. તૈયાર છે ડિલિશિઅસ ડેકાડ઼ેન્ટ વ્હીટ ચોકલેટ કેક!

    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર August 10, 2020 17:21
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 31, 2020 04:33
Yummy!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચોકલેટ કેક ઘઉં

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. છેન્ના પોડા(Chenna Poda)
  4. મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)
  5. ઇન્દોરી પૌવા(pauva recipe in gujarati)
  1. ફરસાણ બાજરી ના વડા(bajri na vada recipe in gujarati)
  2. થેપલા(thepla recipe in gujarati)
  3. ચુરપી સૂપ (Chhurpi Soup Recipe In Gujarati)
  4. કેળાનું રાઇતું
https://cookpad.wasmer.app/in-gu/recipes/13384618
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close