કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વેસ્ટ
#ફ્યુઝન
ઘેવર એ મૂળ રાજસ્થાની મીઠાઈ છે. ખાસ કરીને રક્ષાબંધન નાં તેહવાર પર આ મીઠાઈ બનાવવા માં આવે છે. ઘેવર ના ઘણા પ્રકાર હોય છે. એમાં સાદા,માંવા અને મલાઈ ઘેવર આવે છે. અહીંયા મે રબડી ઘેવર થોડાં ફ્યુઝન સાથે બનાવ્યું છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ . જેમાં ઘેવર ઉપર રબડી પછી ડ્રાય ફ્રુટ પછી ઘેવર,રબડી અને ફરી ડ્રાય ફ્રુટ એમ લેયર્સ બનાવવામાં આવે છે. ઉપર મે કેરેમલાઇઝ નટસ્ પણ મૂક્યા છે. ટેસ્ટ માં બહુ લાજવાબ લાગે છે. તમે પણ ટ્રાય કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
2 વ્યક્તિ
  • ઘેવર માટે
  • 1 કપમેંદો
  • 1/2 કપદહીં (ચિલ્ડ)
  • 1/3 કપઘી
  • 5-6આઈસ્ ક્યૂબસ્
  • 1 ચમચીબેસન
  • 1/2 લિટરપાણી(એકદમ ચીલ્ડ લેવું)
  • તેલ/ઘી તળવા માટે
  • ગુલકંદ રબડી માટે
  • 1 લિટરદૂધ
  • 3 ચમચીગુલકંદ
  • 1/4 કપખાંડ
  • 1 ચમચીઘી
  • 3-4ઈલાયચી નો ભુક્કો
  • કેરેમલાઇઝ નટસ્
  • 2 ટેબલ સ્પૂનખાંડ
  • થોડું પાણી (1/2 ચમચી)
  • 1 ચમચીબદામ (કટ કરેલી)
  • 1 ચમચીપિસ્તા (કટ કરેલા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    પેહલા ઘેવર બનાવી લેવાના. એના માટે મિક્સર જાર માં પેહલા ઘી,દહીં અને બરફ ના ટુકડા લઈ ફેટી લો.હવે એમાં થોડો થોડો મેંદો ઉમેરો સાથે પાણી ઉમેરી લો ને મિક્સી માં ફેટી લો. (પાણી 1/2 લેવાનું છે બંને વખત થોડો મેંદો અને થોડું પાણી એ રીતે મિક્સી માં મિક્સ કરી લેવાનું)
    *બાકી નો મેંદો અને પાણી ઉમેરી ફરી મિક્સી ચલાવી લો હવે એમાં 1 ચમચી બેસન ઉમેરી ગરી મિક્સ કરી લો. હવે ઘેવર માટે નું બેટર તૈયાર છે. બેટર ને સોસ ભરવાની બોટલ આવે એમાં ઉમેરી ફ્રિજ માં મૂકી દો. (તળવા માટે ઘી /તેલ ગરમ કરીએ ત્યાં સુધી)

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    હવે ઘેવર તળવા માટે તેલ/ઘી ગરમ કરવા મૂકી દેવાનું. હવે તેલ ગરમ થતા તેમાં થોડું બેટર ઉમેરી ચેક કરી લેવાનું તેલ બરાબર ગરમ છે કે નય. હવે એમાં થોડું થોડું બેટર ઉમેરવાનું. એક સામટું નય ઉમેરવાનું.

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો

  5. 5

    પેહલી વાર બેટર ઉમેર્યા બાદ જે બબલ આવે એ ઓછા થાય પછી બીજું બેટર ઉમેરવાનું એ રીતે બેટર નાખતા જવાનું(ઘેવર જેટલો જાડાઈ માં કરવો હોય એટલું બેટર નાખવાનું)ત્યારબાદ ગોલ્ડન કલર આવતા થોડું ચમચી વડે ઘેવર ને ડીપ કરવાનું જેથી ઉપરનો ભાગ પણ સરસ શેકાય જાય.

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ઘેવર ને એક બાઉલ માં જાળી સ્ટેન્ડ તેના ઉપર મૂકી દેવાના જેથી વધારાનું તેલ નીચે બાઉલ માં આવી જાય.
    *આ રીતે બધા ઘેવર બનાવી લેવાં. અહીં મે ચાસણી નો ઉપયોગ નથી કર્યો કેમ કે ગુલકંદ રબડી માં ઓલરેડી મીઠાસ છે જ.મે અહીં પેરાફીટ બનાવવા માટે નાની તપેલી લઈ તેમાં નાના નાના ઘેવર પણ કર્યા છે.

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો

  7. 7

    હવે ગુલકંદ રબડી બનાવી લઈએ. એક કઢાઈ માં ઘી ચોપડી દૂધ ને ગરમ કરવા મૂકો.દૂધ ને ઉકળવા દેવાનું અને સાથે દૂધ ને થોડી થોડી વારે ચલાવતા રેહવાનું જેથી દૂધ નીચે ચોંટે ના.
    *દૂધ 1/2 થાય જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી લો.હવે ઈલાયચી પાઉડર અને ગુલકંદ ઉમેરીને મિક્સ કરી લો.
    *આ રીતે રબડી તૈયાર થશે. હવે રબડી ને ગેસ પરથી ઉતારી ઠંડી થવા દો. સેટ થવા માટે 1 કલાક ફ્રિજ માં મૂકી દો. કેમ કે આપડે પારફેટ બનાવવા માટે રબડી નું સેટ થવું જરૂરી છે જેથી લેયર બનાઈએ ત્યારે રબડી એક જગ્યા એ સેટલ રહે. અને લેયર સારા આવે.

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો

  8. 8

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો

  9. 9

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો

  10. 10

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    હવે કેરેમલાઇઝ નટસ્ બનાવવાં માટે એક પેન ગરમ કરી મિડિયમ ફ્લેમ પર રાખી તેમાં ખાંડ ઉમેરી લો તેમાં થોડું પાણી છાંટી દો જેથી ખાંડ બડે ના. હવે ખાંડ કેરેમલાઇઝ થાય (ગોલ્ડન કલર) પછી તેમાં કટ કરેલા ડ્રાય ફ્રુટ ઉમેરી મિક્સ કરી લો. હવે એને એક ડિશ માં બટર પેપર રાખી તેના પર કાઢી સ્પ્રેડ કરી લો. ઠંડુ થાય પછી તેમાંથી ટુકડા કરી લો.

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો

  12. 12

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો

  13. 13

    👉🏻ઘેવર ગુલકંદ રબડી પારફેટ બનાવી લઈશું.
    પેહલા લેયર માં નાના ઘેવર મૂકવા બીજા લેયર માં ઠંડી રબડી મૂકવી ત્રીજા લેયર માં બદામ પિસ્તા ની કતરણ મૂકવી પછી પાછા ફરી ઘેવર,રબડી અને છેલ્લે કેરેમલાઇઝ નટસ્ નો એક ટુકડો મૂકવો. રબડી પર નાના નાના ટુકડા કેરેમલાઇઝ નટસ્ મૂકો. તૈયાર છે ઘેવર ગુલકંદ રબડી પારફેટ.

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો

  14. 14

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો

  15. 15

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો

  16. 16

    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    ઘેવર ગુલકંદ રબડી પારફેટ (Ghevar Gulkand Rabdi Parfait Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 10, 2020 07:15
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (24)

Umang Parmar
Umang Parmar @cook_25404027
September 06, 2020 16:41
Superb....😍😍😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Ghevar ગુલક્ન્દ રબડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. છેન્ના પોડા(Chenna Poda)
  5. કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)
  1. વાનવા(vanva recipe in gujarati)
  2. વડા (vada recipe in gujarati)
  3. કેરી નો શિખંડ(shreekhand recipe in gujarati)
  4. ગળી પૂરી(gali puri recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386862
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close