કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પીનટ બટર કુકીઝ(cookies recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પીનટ બટર કુકીઝ(cookies recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પીનટ બટર કુકીઝ(cookies recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#સાતમ

#સાતમ

વધુ વાંચો

પીનટ બટર કુકીઝ(cookies recipe in gujarati)

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842

#સાતમ

#સાતમ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫-૩૦ મિનીટ
૩-૪ વ્યક્તિઓ માટે
  • ૨૦ ગ્રામ - ઘી
  • ૨૦ ગ્રામ - તેલ
  • ૬૫ ગ્રામ - પીનટ બટર
  • ૪૦ ગ્રામ - બ્રાઉન ખાંડ
  • ૫૦ ગ્રામ - દળેલી ખાંડ
  • ૮૫ ગ્રામ - મેંદો
  • ૧/૪ ટી સ્પૂન- બેકિંગ પાઉડર
  • ૧/૮ ટી ચમચી - બેકિંગ સોડા
  • ૧/૨ કપ- ચોકલેટ ચિપ્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫-૩૦ મિનીટ
  1. 1

    એક મિક્સીંગ બાઉલ માં ઘી, તેલ, પીનટ બટર, બ્રાઉન ખાંડ, દળેલી ખાંડ લઈ બરાબર મિક્સ કરી લેવું. લાઈટ અને ક્રીમી થાય ત્યાં સુધી બીટ કરવું.

  2. 2

    હવે એમાં બાકીની બધી સામગ્રી નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે મિશ્રણ ને ફ્રીઝ માં ૧૫-૨૦ મિનીટ માટે રાખવું.

  3. 3

    પછી એમાંથી ૧ ચમચી મિશ્રણ લઇ એના બોલ બનાવી એના પર કાટા ચમચી થી પ્રેસ કરી ડીઝાઇન કરી લેવી

  4. 4

    હવે એને ગ્રીસ કરેલી બેકિંગ ટ્રે માં થોડા અંતરે રાખી પ્રી હિટેડ ઓવન માં ૧૮૦° પર ૧૮-૨૦ મિનીટ માટે બેક કરવું. (જરૂર લાગે તો ટાઈમ વધારે કરી શકાય). પછી એને ૫-૭ મિનીટ ઠંડુ થવા દેવું.

  5. 5

    હવે એને એર ટાઇટ ડબા માં ભરી ૮-૧૦ દિવસ સુધી સાચવી શકાય છે. આ કૂકીઝ ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે તો એક વાર જરૂર થી બનાવજો.

    પીનટ બટર કુકીઝ(cookies recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Saloni Niral Jasani
Saloni Niral Jasani @cook_25075842
પર August 10, 2020 08:59

ટિપ્પણીઓ (2)

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
August 18, 2020 13:00
wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીનટ બટર કૂકીઝ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. છેન્ના પોડા(Chenna Poda)
  5. ઇન્દોરી પૌવા(pauva recipe in gujarati)
  1. મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
  2. પીઝા
  3. એવર ગ્રીન ચટણી(chutney recipe in gujarati)
  4. પંકુચા(pankucha recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387220
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close