પંકુચા(pankucha recipe in gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

ઘઉંના લોટમાંથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે જે દક્ષિણ ગુજરાતમાં સાતમ-આઠમમાં બનાવવામાં આવે છે વરસાદની સિઝનમાં દહીં સાથે ખુબ સરસ લાગે છ અને ખૂબ જલ્દી બની જાય છે#સાતમ#
#August#

પંકુચા(pankucha recipe in gujarati)

ઘઉંના લોટમાંથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે જે દક્ષિણ ગુજરાતમાં સાતમ-આઠમમાં બનાવવામાં આવે છે વરસાદની સિઝનમાં દહીં સાથે ખુબ સરસ લાગે છ અને ખૂબ જલ્દી બની જાય છે#સાતમ#
#August#

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૩ લોકો માટે
  1. 2 વાડકીઘઉંનો કરકરો લોટ
  2. 2 ચમચીદહીં
  3. ૨ ચમચીગોળ
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીઅધકચરા ખાંડેલા તલ
  6. 1 ચમચીઅધકચરા ખાંડેલા અજમો
  7. 3 મોટા ચમચાતેલ મોણ માટે
  8. તળવા માટે તેલ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચપટીહિંગ
  11. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના કકરા લોટ માં હિઞં હળદળ લાલ મરચું મીઠું મોર માટેનું તેલ નાખી બરાબર મિક્સ કરી લેવું

  2. 2

    હવે દહીં ગોળ આદુ મરચાની પેસ્ટ તલ અને અજમો નાખી જોઈતા પ્રમાણમાં પાણી લઈ ખીરું તૈયાર કરો ખીરુ એકદમ ઘાટું રાખવાનું છે

  3. 3

    હવે હાથમાં પાણી લઈ તાપી લઈ ગરમ તેલમાં તળી લેવા તૈયાર થયા બાદ મોરા દહીં સાથે એને સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes