પિરો નેપાલી આલુ દમ & સેલ રોટી(dum aalu and sell roti recipe in gujarati)

#ઈસ્ટ
ગન્ગટોક, સિકકીમ અને નેપાળના રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટમાં મળે છે.
પિરો નેપાલી આલુ દમ & સેલ રોટી(dum aalu and sell roti recipe in gujarati)
#ઈસ્ટ
ગન્ગટોક, સિકકીમ અને નેપાળના રેસ્ટોરન્ટમાં બ્રેકફાસ્ટમાં મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટેટા લઈને અને તેને કુકરમાં બે-ત્રણ સીટી કરી બાફી લેવા ત્યારબાદ તેને સમારવા તેમજ હળદર, લીંબુ, નમક, ધાણાજીરૂ તૈયાર કરવું.
- 2
અને બટેટામાં નાખી મિક્સ કરી લેવું. દસ મિનિટ આમ જ રાખી દેવું.
- 3
એક પેનમાં તેલ ગરમ કરવું. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરુ નાખીને વધાર કરવો અને તેના પર કોથમીર નાખી ગાર્નિશ કરવું. તો તૈયાર છે આપણો પીરો આલુ દમ.
- 4
સૌપ્રથમ એક વાટકી ચોખા લેવા. અને તેને મિક્સરમાં ક્રશ કરી લેવા.
- 5
ત્યારબાદ રવો અને મેંદો લેવો અને તેને ચોખાનું ખીરું તૈયાર કરેલું છે. તેમાં નાખી અને હલાવી લેવું. તજ, લવિંગ, તીખા, એલચીને વાટીને તૈયાર કરવા.
- 6
ત્યારબાદ 1/2વાટકી ખાંડને મિક્સરમાં પાઉડર કરી અને ખીરામાં ઉમેરો તેમજ તજ લવિંગ વાળી પેસ્ટ પણ નાખવી અને ખીરું તૈયાર કરવું.
- 7
ત્યાર બાદ તેલ ગરમ કરવું પછી તૈયાર કરેલ ખીરામાંથી તેલમાં જ ગોળ આકારમાં ચમચીની મદદથી સેલ રોટી બનાવવી. આ રીતે તૈયાર થશે સેલ રોટી, જેને ગરમાગરમ પિરો નેપાલી આલુ દમ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (2)