ભાવનગરી ગાંઠીયા કે જાડી સેવ(gathiya sev recipe in gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#સાતમ
આ ગાંઠીયા ઘરે તો પહેલી વાર બનાવ્યા. ખૂબ સરસ બન્યા. એક દમ સોફ્ટ પણ થયા છે. વડોદરામાં તો અમે આને ગાંઠીયા નહિ પણ જાડી સેવ જ કહિએ. જેનો ઉપયોગ સેવ ઉસળ માં કે સેવ ટામેટાં ના શાકમાં વધુ કરીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 1-1/2 કપ ચણા નો લોટ
  2. 1/3 કપપાણી
  3. 1/3 કપતેલ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીઅજમો
  6. 1/4કરતા ઓછો પાપડી ખારો
  7. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ તો ચણાના લોટ ને ચાળીને એક બાઉલ માં લો તેમાં મરી પાઉડર અને અજમો ચપટી હળદર તથા મીઠું એડ કરો.

  2. 2

    હવે બીજા બાઉલ માં તેલ અને પાણી મીકક્ષ કરો. તેમાં જ પાપડી ખારો અને થોડું મીઠું પણ એડ કરો. હવે તેને બીટરથી બરાબર હલાવો ઉપર સફેદ ફીણ જેવું આવી જશે અને મીકક્ષર પણ થીક થઈ જશે.

  3. 3

    હવે એ તેલ પાણી ના મીકક્ષર ને લોટ માં ધીરે ધીરે કરીને એડ કરો અને લોટ રેડી કરો.

  4. 4

    લોટ રેડી કર્યા પછી તેમાં થોડું થોડું પાણી નાખી લોટને મસળવો. લોટ નો કલર સફેદ થઈ જાય પછી તેને તેલમાં તળી લો. તેલની આંચ મિડયમ રાખવી.

  5. 5

    તો રેડી છે આપણા ભાવનગરી ગાંઠીયા કહો કે જાડી સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes