કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)

Foram Vyas
Foram Vyas @cook_24221654

#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટ
ફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦
૨-૩
  • ૨ કપમેંદા નો લોટ
  • ૨ ચમચીતેલ મોણ માટે
  • ૧ (૧/૨ ચમચી)હળદર
  • ૨ ચમચીકાશ્મીરી લાલ મરચું પાઉડર
  • ચપટીહિંગ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૨ ચમચીશેકેલું જીરું પાઉડર
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦
  1. 1

    એક બાઉલમાં બધા ઈનગ્રી‌ડીયન્ટસ એડ કરી લોટ બાંધી લો.

    તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં થી નાની અથવા મધ્યમ સાઈઝ ની પૂરી વણી લો.

    તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચાકૂ અથવા ચમચી થી પૂરી ને કાપા મૂકી ગરમ તેલમાં તળી લો. પૂરી ફૂલે નહીં તે માટે તેમાં કાપા મૂકવામાં આવે છે.

    તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ક્રિસ્પી થાય ત્યાં સુધી મધ્યમ ફ્લેમ રાખી પૂરી તળવી.

  5. 5

    તૈયાર છે ગરમા-ગરમ ક્રિસ્પી અને તીખી ફરસી પૂરી.

    તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    Happy Cooking Friends 😊

    તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Foram Vyas
Foram Vyas @cook_24221654
પર August 10, 2020 08:49

ટિપ્પણીઓ (3)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 24, 2020 04:16
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફરસી પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. છેન્ના પોડા(Chenna Poda)
  5. કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)
  1. તલ ટોપરું શિંગ ના લાડુ(tal sing na ladu recipe ingujarati)
  2. દૂધપાક(dudh paak recipe in gujarati)
  3. મકાઈ ના વડા(makai na vada recipe in gujarati)
  4. પીઝા
https://cookpad.wasmer.app/in-gu/recipes/13387634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close