કેળાનું રાઇતું

Alka Parmar @Alka4parmar
#વેસ્ટ
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બનાવાતી વાનગી
કેળાનું રાઇતું
#વેસ્ટ
ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર દરમિયાન બનાવાતી વાનગી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળા ને સમારી લેવા કાપા પાડીને નાના નાના પિસ કરી લેવા
- 2
દહીં માં કુરિયા અધકચરા ખાંડી ને મિક્સ કરી લેવું નીમક નાખીને હલાવી લેવું
- 3
મરચાં ની કટકી નાખીને મિક્સ કરી લેવું
- 4
કોથમીર નાખીને મિક્સ કરી લેવું
- 5
આદુ ને છીણી ને નાખો કેળા ના પીસ મિક્સ કરી લો
- 6
બધીજ વસ્તુને સારી રીતે મિક્સ કરીને સરસ રીતે એક બાઉલમાં સર્વ કરવું
- 7
તો મિત્રો તૈયાર છે કેળનું રાઇતું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13390939












ટિપ્પણીઓ (3)