ભેલપૂરી(bhel puri recipe in gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
#સાતમ આજે સાતમ માટે પ્લાન બનાવ્યો હતો ત્યારે વેસ્ટ રેસિપી લઈને આવ્યા...ડબલ ફાયદો..સરસ મજાની બની છે.ઘર માં બધાં ને ભાવે છે
ભેલપૂરી(bhel puri recipe in gujarati)
#સાતમ આજે સાતમ માટે પ્લાન બનાવ્યો હતો ત્યારે વેસ્ટ રેસિપી લઈને આવ્યા...ડબલ ફાયદો..સરસ મજાની બની છે.ઘર માં બધાં ને ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
મમરા વઘારીને રાખો.આંબલી ખજૂર ની ચટણી બનાવી દો.બટાકા ચણા બાફેલા રાખો
- 2
લસણની ચટણી માં પાણી નાખીને બરાબર મિક્ષ કરો.ધાણા ની ચટણી બનાવી દો.પ્લેટ માં મમરા, સેવ,ચણા, બટાકા,બધી ચટણી, મિક્ષ કરીને એમાં સેવ ડુંગળી, ટામેટાં,અને પૂરી મૂકી સર્વ કરો.
Similar Recipes
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#RB1#Week1ભેળ મારા હસબન્ડ ને બવ જ ભાવે છે તો આજે મે એમની માટે બનાવી છે. charmi jobanputra -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#week 26 ભેળ એવી રેસિપી છે કે જલ્દી બની જાયછે. અને ખાવામાં 😋ટેસ્ટી, ચટાકેદાર લાગે છે. થોડી તૈયારી હોય તો ઝટપટ બની જાય છે. Varsha Monani -
-
-
ચણાની ભેળ (Chana Bhel Recipe In Gujarati)
#GA4#Week26નાના-મોટા સૌને ભૂખ લાગે ત્યારે ઝટપટ બની જતી ભેળ રેસીપી શેર કરી છે જેમાં મેં આપણે વઘારેલા ચણા વધ્યા હોય અને વઘારેલા મમરા તો ઘરે જ હોય છે તેમાંથી આ રેસિપી બનાવી છે. Falguni Nagadiya -
ભેળ અને ભેળ પૂરી(bhel puri recipe in gujarati)
પહેલાના સમયમાં ચોપાટીની ભેળપૂરી ખૂબ વખણાતી. મુંબઈમાં ભેળની મજા માણવી હોય તો ગલીને નાકે નાનકડું ઠેલું લઈને ઉભા રહેતા ફેરિયા (ભૈયા)ની પાસે ખાવી જોઈએ. મુંબઈમાં સેવપુરી-ભેળપુરીનો વ્યવસાય મોટે ભાગે ઉત્તર પ્રદેશના વતનીઓ ચલાવે છે અને તેમને 'ભૈયાજી' કહીને સંબોધાય છે. Vidhi V Popat -
વઘારેલી ભેળ (Vaghareli bhel recipe in Gujarati)
મારા મમ્મી ના હાથ ની બનતી આ વાનગી ઘરમાં અમને બધાને ખુબ જ ભાવે છે. ઇન્સ્ટન્ટ બની જાય છે અને ખૂબ ટેસ્ટી લાગે છે.#મોમ Avnee Sanchania -
ભેળ (bhel recipe in Gujarati)
#GA4#week26#bhelભેળ બનાવવા માટે ની વસ્તુઓ તૈયાર કરવા માં થોડો ટાઈમ લાગે પણ બનાવવા માં ખુબ જ સરળ.જો બધું અગાઉ થી તૈયાર હોય તો 10મિનિટ માં ભેળ તયાર.ભેળ માં તમારી મરજી પ્રમાણે તમે બધી સામગ્રી મિક્સ કરી શકો છો સ્વાદ માં ચટપટી અને બનાવવા માં સરળ ભેળ નાના મોટા પ્રસંગે પણ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
મમરા ની ભેળ(bhel recipe in gujarati)
#ફટાફટ ઝટપટ રેસિપી.મમરાની ભેળ ખુબ જ સરસ લાગે.ને કોઈ મહેમાન આવે તો પણ ફટાફટ બની જતી રેસિપી છે..ને ખાવાથી ખૂબ જ સરસ સારી લાગે છે. SNeha Barot -
ભેળ પુરી જૈન (Bhel Puri Jain Recipe In Gujarati)
#WD#CookpadIndia#COOKPADGUJRATI#DeepaRupani સ્ત્રીઓને હંમેશાં ચટપટું ખાવાનું વધારે પસંદ હોય છે એટલે વુમન્સ ડે નિમિત્તે આપણા જ ગ્રુપની એક હોમ શેફ દીપા રૂપાણી ભેલપૂરી જોઈને મેં પણ ભેલપૂરી બનાવી છે જે સ્વાદમાં એકદમ સરસ ચટપટી ચટાકેદાર બની છે. મેં અહીં થોડા ફેરફાર કરીને કાંદા લસણ વગર નહીં જૈન તૈયાર કરેલ છે. Shweta Shah -
-
-
ચપપટી ભેળ (Chatpati Bhel Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવે અને ઝડપ થી થાય તેવી રેસીપી છે આ ચટપટી ભેળ . Jigisha Patel -
દહીં પૂરી (Dahi Puri Recipe in Gujarati)
દહીં પૂરી બજારમાં કરતા ઘરે બનાવી એ તો ખાવા ની ખુબ જ મજા આવે છે.. કેમકે આપણને ગમતી વસ્તુઓ નાખી ને બનાવી શકાય.. Sunita Vaghela -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#childhood કુકપેડ એ સરસ વિષય આપ્યો છે. એ દિવસો તો પાછા નહીં આવે પણ ત્યારે કરેલી જીદ ને આજ ખાવું છે જે આજ અહીં બનાવવા નો મોકો મળ્યો. અત્યાર ના જે મળે બાળકો ને તે અધધધધ છે. અમારે તો મમરા વધારે એટલે એમ થાય કે હાશ આજ સાંજે ભેળ હશે. એટલી ખુશી થતી HEMA OZA -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#Bhelભેળ તો બધા જ ઘરમાં બનતી હોય છે..આ ચટપટી વાનગી બહું જ જલ્દી બની જાય છે અને બધાં ની મનપસંદ ડીશ .. જોઈને જ મોંઢા મા પાણી આવી જાય.. Sunita Vaghela -
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4#Week26#bhelઉનાળાની રજા પડે કે પીકનીક માં જવાનું યાદ આવે .સાંજ પડે ઠંડા પવનમાં કયાંક દુર દુર જવાનું હોય તો ઘરે થી વાનગી બનાવીને લઈને ગયા હોય તો મજા આવે . ઘરની વાનગી ખાઈએ એટલે વાનગીની ગુણવત્તા એકદમ બરાબર હોય .હાથે બનાવીએ એટલે પ્રેમ પણ ભળે. તો શું લઈને જઈ શકાય એ વિચાર કરતા મને તો ભેળ યાદ આવી Vidhi V Popat -
ભેળ પૂરી પરાઠા(Bhel puri paratha recipe in gujarati)
#AM4પરાઠા કે રોટી અલગ અલગ રીત થી અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે.પણ આજે મે મેં અહીં ભેળ માં વપરાતા ઘટકો માંથી સ્ટફિંગ તૈયાર કરી એક ચટપટા ટેસ્ટી પરાઠા બનાવ્યા છે.. જે બાળકો ને પણ ખૂબ ભાવે તેવા બને છે.#cookpadindia#cookpadgujarati Neeti Patel -
-
જાલમુરી(jaalmuri recipe in gujarati
#ઈસ્ટ#odisha recipe અમે ઈસ્ટ માં ફરવા ગયા ત્યારે જાલમુરી નો ટેસ્ટી કર્યો હતો,આજે આ જાલમુરી બનાવી તો બધાં ને ખૂબ ભાવી .આ જાલમુરી પ્રોટિન થી ભરપૂર છે,વળી તેલ પણ નહિવત્ છે એટલ હેલ્થ માટે ખૂબ સરસ છે 🙂 Bhavnaben Adhiya -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય. ભેળ સામાન્ય રીતે મમરા, બાફેલા બટાકા અને ચટણીઓ વાપરીને બને છે.ભેળ અલગ અલગ પ્રકારની બનતી હોય છે તે જ રીતે અલગ અલગ જગ્યાએથી તેના નામ પણ અલગ છે.જેમકે બેંગ્લોર મા ચુરુમુરી ,કોલકતા મા ઝાલ મુરી. અહીં આપણે રેગ્યુલર ગુજરાતી ભેળ બનાવીશું. Chhatbarshweta -
ભેળ (Bhel Recipe In Gujarati)
#MS#post7#cookpadindia#cookpadgujrati#cooksnap#homemade#lightdinnerચટપટી ભેળ ની તૈયારી અગાઉ થી કરી લીધી હોય અનેમકરસંક્રાંતિ ના પતંગ ચગાવી ને સાંજે થાકી ગયા હોય ,ત્યારે બનાવી ને ખાવા ની મજા આવે છે . Keshma Raichura -
માણેકચોક ભેળ (Manek Chowk Bhel Recipe In Gujarati)
#SJRશ્રાવણ માસ/જૈન રેસીપીસ આ રેસીપી શ્રાવણ માસમાં આવતા તહેવાર શીતળા સાતમ માટે ખાસ બનાવવા માં આવી છે..રાંધણ છઠ ના દિવસે બનાવેલી વાનગીઓ બીજા દિવસે (સાતમ) જમવામાં આવે છે..શીતળા સાતમે ગરમ રસોઈ નથી બનતી કારણ આદિ કાળથી આ પરંપરા ચાલી આવે છે..શીતળા માતા નાના બાળકોની રક્ષા કરે એ માટે માતાઓ ઠંડુ ભોજન આરોગે છે. Sudha Banjara Vasani -
-
ભેળ (Bhel Recipe In Gujarati)
#SF નાનપણ નું પ્રિય જયારે બહાર જઈ એ ત્યારે ભેળ તો અચૂક ખાવા ની એમા પણ રાજકોટ ની ચંદુભાઈ ની ભેળ ને સાધના ભેળ જે આજે પણ પ્રખ્યાત છે. HEMA OZA -
મકાઈની ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week25ભેળ નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે ભેળ છોટી છોટી ભૂખ માટે ખુબ જ સરળતાથી બનાવી શકાય ,ખાઈ શકાય અને પચાવી પણ શકાય છે માટે મને ભેલખૂબ જ ભાવે છે. મકાઈ બાફેલી હોવાથી પચવામાં ખૂબ જ સરળતાથી પચી જાય છે અને પેટ પણ ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13391105
ટિપ્પણીઓ