કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati)

spicequeen
spicequeen @mrunalthakkar
Vadodara

ગટ્ટે કી સબ્જી એ રાજસ્થાન ની ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વાનગી છે. એકદમ સાદી રીતે અને એકદમ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#વેસ્ટ
#પોસ્ટ2

ગટ્ટે કી સબ્જી એ રાજસ્થાન ની ખૂબ જ પ્રસિદ્ધ અને લોકપ્રિય વાનગી છે. એકદમ સાદી રીતે અને એકદમ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

#વેસ્ટ
#પોસ્ટ2

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
2 - 3 સર્વિંગ્સ
  • ગટ્ટા માટે -
  • 1 કપબેસન
  • 1/2 ટી સ્પૂનલાલ મરચું
  • 1/4 ટી સ્પૂનહળદર
  • 1/2 ટીસ્પૂનધાણાજીરું
  • 1/2 ટી સ્પૂનજીરુ
  • 1/2 ટી સ્પૂનઅજમા
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ટેબલ સ્પૂનતેલ
  • કરી માટે -
  • 1 કપમોળું દહીં
  • 1 ટીસ્પૂનલાલ મરચું
  • 1/2 ટી સ્પૂનહળદર
  • 2 ટીસ્પૂનધાણાજીરૂ
  • 3 ટેબલ સ્પૂનતેલ
  • 1/2 ટી સ્પૂનજીરુ
  • 6લસણની કળી
  • 1 ટી સ્પૂનછીણેલું આદું
  • 1લીલુ મરચું
  • 1/2 ટી સ્પૂનહિંગ
  • ૧ નંગકાંદો
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ટેબલસ્પૂનલીલા ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બેસનમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, જીરુ અને અજમા મેળવીને બધું બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં તેલ નાખીને લોટ મિક્સ કરી લેવો. 2 થી 3 ટેબલ ચમચી પાણી વડે ગટ્ટા નો લોટ બાંધી લેવો.

    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ લોટને છ સરખા ભાગમાં વહેંચી ને એના હાથ વડે લાંબા ગટ્ટા બનાવી લેવા. એક પહોળા વાસણમાં બે કપ પાણી ઉકળે એટલે આ ગટ્ટા ઉમેરી દેવા અને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી ચઢવા દેવા. પલટાવીને ફરી પાચ મિનિટ સુધી ઢાંકીને મીડીયમ થી હાઈ હિટ પર ચઢવા દેવા. ગટ્ટા પર નાના પરપોટા જેવું દેખાય એટલે સમજવું કે એ ચડી ગયા છે.

    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ચડી ગયેલા ગટ્ટાને એક વાસણમાં કાઢી લેવા અને પાણી અલગથી રહેવા દેવું જે કરી માં ઉમેરવામાં કામ લાગશે. આ ગટ્ટાને નાના ટુકડામાં કાપી લેવા.

    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કરી બનાવવા માટે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખીને એને બ્રાઉન કલરનું થવા દેવું. હવે એમાં લસણ ઉમેરી એને ગુલાબી રંગનું સાંતળવું. હવે હિંગ, લીલા મરચાના ટુકડા, આદુ અને કાંદા ઉમેરી દેવા. કાંદા પારદર્શક થાય ત્યાં સુધી સાંતળવવાના છે.એને બ્રાઉન કલરના કરવાના નથી

    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક વાસણમાં દહીં લઈ ને એમાં મરચું, હળદર અને ધાણા જીરું ઉમેરી બરાબર હલાવી લેવું. આ દહીને કાંદામાં ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું. પાણી ઉમેરી બે મિનિટ સુધી ચડવા દેવું. હવે એમાં તૈયાર થયેલા ગટ્ટા ઉમેરી બીજી પાંચ મિનિટ સુધી ચડવા દેવું. જરૂર પ્રમાણે વધારે ઓછું પાણી ઉમેરી શકાય. લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દેવો.

    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગટ્ટાની સબ્જી રોટલી અને રાઇસ સાથે પીરસવી.

    રાજસ્થાની ગટ્ટે કી સબ્જી (Rajasthani gatte ki sabji recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

spicequeen
spicequeen @mrunalthakkar
પર August 11, 2020 09:39
Vadodara
I am Mrunal Thakkar. I can introduce myself as a passionate cook. All the time there is mainly one thing on my mind and that is to cook something that my family likes to eat. I just love food ingredients and I love to feed family and friends.The same love has inspired me to start my cooking channel on YouTube under the name spice queen. I would love to share my recipes with you all. There is no greater joy.Keep cooking! Keep experimenting! Keep spreading love!
વધુ વાંચો

ટિપ્પણીઓ

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 11, 2020 10:01
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 1st for besan ghatta

Keywords

ગટ્ટે શાક Gatta Nu Shak

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નો ઓવન વ્હીટ ચોકલેટ કેક(no oven wheat chocolate cake recipe in gujarati)
  2. સાતમ થાળ (satam thaal recipe in gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate cake recipe in Gujarati)
  4. ચોકો સ્વિસ રોલ(choco swiss roll recipe in gujarati)
  5. સાવર ક્રીમ (Sour cream recipe in Gujarati)
  1. સાત પડવાળી પૂરી (saat pad vali puri recipe in Gujarati)
  2. ખાજા(khaja recipe in gujarati)
  3. કલરફૂલ ઢોકલા
  4. દાલ બાટી(daal baati recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13395033
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close