સૌરાષ્ટ્રના મરચાંના ભજીયા(marcha na bhajiya recipe in gujarati)

#વેસ્ટ
સૌરાષ્ટ્ર ના મરચાં ના ભજીયા( મોહનથાળ ચમચી)
'સુ' એટલે સારો અને 'રાષ્ટ્ર' એટલે દેશ ... સૌરાષ્ટ્રનો અર્થ ' સુંદર રાષ્ટ્ર' થાય..
જો કે મારા માટે તો સાચી ઓળખ ફાફડા, ગાંઠીયા ને ભજીયાની જ હો.,😜
કારણ અલગ અલગ જગ્યાના ભજીયા ને એમાં મરચાં થી લગાવ બહુ...
મરચાંના ભજયા તેા હોય જ ... પાછા એય અલગ પ્રકારના..
'મોહનથાળ' નાે ઉપયોગ પણ ભજીયાનાં થાય .. બોલો નવાઈ લાગી ને😃
આ તો સૌરાષ્ટ ના ભજીયા .....
ને પાછા ગુજરાતી ખતરા ભરેલા અખતરા કરવા જ પડે...
ખરેખર આ ભજીયા તદ્ન અલગ
ખુબ સરસ લાગે છે...
કોઈ ખતરેા નથી ... તમતમારે બિન્દાસ બનાવો.. ખાવ ને ખવડાવો ..... 👌

Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)