કોથમબિર વડી (વેસ્ટ સ્પેશિયલ)

Uma Buch
Uma Buch @cook_25170846

#વેસ્ટ
#મહારાષ્ટ્ર

આ રેસીપી વેસ્ટ સ્પેશિયલ છે. તેનો મહત્તમ ઉપયોગ મહારાષ્ટ્ર ના લોકો કરે છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.

કોથમબિર વડી (વેસ્ટ સ્પેશિયલ)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#વેસ્ટ
#મહારાષ્ટ્ર

આ રેસીપી વેસ્ટ સ્પેશિયલ છે. તેનો મહત્તમ ઉપયોગ મહારાષ્ટ્ર ના લોકો કરે છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૧ કપચણા નો લોટ
  2. ૨ ચમચીચોખા નો લોટ
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીહિંગ
  5. ૧ ચમચીતલ
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ કપકોથમીર
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૨ ચમચીહળદર
  10. ૧ ચમચીરાઈ
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણા નો લોટ અને ચોખા નો લોટ લઈ ને તેમાં પાણી ઉમેરો અને એનું ખીરું તૈયાર કરો.

  2. 2

    એક પેન તેલ લો. તેલ ગરમ થાય ગયા બાદ તેમાં રાઈ, તલ, હિંગ, અને આદુ મરચાની પેસ્ટ નાખો. બધું બરાબર મિક્સ કરો.

  3. 3

    ત્યાર બાદ તેમાં કોથમીર, મરચુ પાઉડર, હળદર, ગરમ મસાલો, અને મીઠું નાખો. બધું બરાબર મિક્સ કરો.

  4. 4

    ત્યાર બાદ તૈયાર કરેલા ચણા અને ચોખા ના લોટ નું ખીરું ઉમેરી દો. બધું મિક્સ થાય બાદ ગેસ બંધ કરી દો.

  5. 5

    ઠંડુ થાય ગયા બાદ તેને એક પ્લેટ નાખો. અને તેના ચોરસ ટુકડા કરો. વડી આકાર ના.

  6. 6

    થોડું ઠરી ગયા બાદ તેલ પેન માં તેલ લો. (તળવા માટે) અને આ તૈયાર કરેલી વડી તેમાં તળી લ્યો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

ટિપ્પણીઓ

Similar Recipes