કેળા ચીઝ પરાઠા(kela cheese parotha recipe in gujarati)

shivalee @cook_19298894
કેળા ચીઝ પરાઠા(kela cheese parotha recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ ગ્રામ કાચા કેળાં તેને એક કૂકરમાં બાફી લો ઠંડા પડે એટલે તેને મસળી દઉં
- 2
પછી કેળાના પૂરમાં બધો મસાલો કરીને એને ગોળ રાઉન્ડ શેપમાં વાળી લો
- 3
પછી એક બાઉલમાં 250 ગ્રામ ગ્રામ ઘઉંનો લોટ લો લોટ લઈને તેના એકસરખા ગુલ્લા પાડી દો
- 4
પછી એક આદણી ઉપર રોટલી વણીને કેળાની પુરણ ભરી લો ગોળ વણી લો અને તવો ગરમ થાય એટલે રોટલી ને શેકી દો
- 5
પછી એક ડીશમાં તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13402730










ટિપ્પણીઓ (5)