સાતમ થાળી (satam thali recipe in gujarati)

#સાતમ
આજે મેં જે વાનગીઓ બનાવી છે એ જોઈ ને બધા ને બચપણ ની યાદ આવી જશે . ફરસી પુડી, પડ વારી પૂરી, બાજરી મકાઈ ના વડા, ઘૂઘરા, મોહનથાળ, થેપલા, સૂકી ભાજી ,કુલેર , લિલી વાટેલી ચટણી.( મોહનથાળ ની રેસીપી મારી પ્રોફાઈલ માં છે.)
સાતમ થાળી (satam thali recipe in gujarati)
#સાતમ
આજે મેં જે વાનગીઓ બનાવી છે એ જોઈ ને બધા ને બચપણ ની યાદ આવી જશે . ફરસી પુડી, પડ વારી પૂરી, બાજરી મકાઈ ના વડા, ઘૂઘરા, મોહનથાળ, થેપલા, સૂકી ભાજી ,કુલેર , લિલી વાટેલી ચટણી.( મોહનથાળ ની રેસીપી મારી પ્રોફાઈલ માં છે.)
રાંધવાની સૂચનાઓ
- 1
ફરસી પૂરી માટે 2 વાટકી રવો, 1 વાટકી મેંદો 1 વાટકી તેલ નું મોણ, મમક, જીરું, ને મરી નો પાઉડર નાખી લોટ ભાંડી 30 મિનિટ રેસ્ટ આપો. ત્યાર બાદ બરોબર મસળી ને જાડી પૂરી વણી ન વેલણ થી કાણા પાડી ગરમ તેલ માં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
- 2
ઘૂઘરા માટે, 1 વાટકી રવો 2 ચમચી ઘી માં શેકીને એ થડું થાય એટલે એમાં કોપરા નું છીણ, બૂરું ખાંડ,ઈલાયચી ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી લો. મેંદા ના.લોટ માં મોણ નાખી લોટ બાંધો, લોટ માંથી નાની પૂરી વાની ને વચ્ચે રવાનું સ્ટફિંગ મૂકી ઘૂઘરા વડી લો. ગરમ તેલ માં ફ્રાય કરી લો.
- 3
પડવારી પૂરી માટે : 2 વાટકા મેંદા ના લોટમાં મોણ નાખી મરી પાઉડર ને જીરા પાઉડર મીઠું નાખી લોટ બાંધી લો. એક કટોરી માં 2 ચમચી ચોખા નો લોટ લઈ એમ ઘી નાખી પતલી પેસ્ટ બનાવો. લોટ માંથી લુવો લઈ રોટલી વણી લો એમ ચોખાની પેસ્ટ લગાવી રોલ વાળો ને ક્ટ કરો લો. કટ કરેલા રોલ ને દબાવી નાની પૂરી વણી લો. ગરમ તેલ માં ક્રિસ્પી ફ્રાય કરી લો.
- 4
વડા માટે: એક બાઉલ માં મકાઈ ને બજરી નો લોટ લઈ એમ મેથી ધાણા તલ સૂકા મસાલા મીઠું ને દહીં નાખી લોટ બાંધી ચપટા વડા બનાવી લો. ઉપર થી તલ છાંટી દબાવીને ગરમ તેલ માં તળી લો
- 5
થેપલા ને સૂકી ભાજી માટે: લોટમાં મેથી ની ભાજી ને બધા મસાલા નાખી લોટ બાંધી લો. નાના થેપલા વણી ને તવી પાર બને બાજુ તેલ મૂકીને થેપલાં સેકી લો. બાફેલા બટાકા ને તેલ મૂકી ને રે જીરું ને લીમડી નો વઘાર કરી આદુ મરચા ની પેસ્ટ ઉમેરી હળદર મીઠું નાખી હલાવી લો.
- 6
ચટણી ને કુલેર માટે: બાજરી ના લોટ માં ઘી ગોળ નાખી લાડુ વડી લો., ધાણા શીંગદાણા મરચા લીંબુ ને કટર માં વાટી લો ઉપર થી મીઠું નાખી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
શીતળા સાતમની સ્પેશ્યલ થાળી (Shitla Satam Special Thali Recipe In Gujarati)
શીતળા સાતમ એટલે ઠંડુ ખાવાનો દિવસ.ઠંડી થાળી ની અધધધ વેરાઇટી બને છે એમાં થી મેં અહીંયા થોડી વાનગી મુકી છે , જે તમને ચોક્કસ ગમશે.શીતળા સાતમ ને દિવસે ઠંડુ ખાવાની પ્રથા છે.એટલે છઠ ના દિવસે સંધ્યાકાળ પહેલા બધી વાનગી બનાવી લેવી. મધરાત્રે શીતળા માતા ફરવા નિકળે, તો ત્યાં સુધી માં ચુલો / ગેસ ઠંડો થઈ જવો જોઇએ નહીતો એમના ગુસ્સા નો પાર જ ના હોય અને કહેવાય છે કે શ્રાપ આપે.સાતમ ના દિવસે, આગલા દિવસ નું બનાવેલું જ ખાવાનું હોય છે અને એ પણ ચુલો કે ગેસ પેટાવ્યા વગર, ઠંડું જ. સવારે ઠંડા પાણી થી નાહી ને શીતળા માતા ની પુજા કરી , ચુલા કે ગેસ ની પૂજા કરવાની હોય છે.આ પુજા બહેનો છોકરાઓ માટે કરે છે .એમને કંઈ વ્યાધી ના આવે એ માટે.#ff3#શ્રાવણ Bina Samir Telivala -
સાતમ સ્પેશ્યલ થાળી (satam special dish recipe in gujarati)
#સાતમ સાતમ ના દિવસે ઠંડુ ખવાતું હોય છે માટે મેં છઠ ના દિવસે સાતમ માટે ની રસોઈ બનાવી છે તેની રેસિપી અહીં શેર કરૂ છું. મિત્રો મેં અહીં પાત્રા, બે શાક તીખી પૂરી, મીઠુ દહીં, કઢી, તીખી ચટણી અને કુલેર બનાવી છે. અને સાથે ઠંડી છાસ પણ છે . Krishna Hiral Bodar -
સાતમ સ્પેશિયલ થાળી (Satam Special Thali Recipe In Gujarati)
#શ્રાવણશ્રાવણ માસ ની વદ સાતમ નો થાળ Ramaben Joshi -
સાતમ સિંધી સ્પેશિયલ થાળી (Satam Sindhi Special Thali Recipe In Gujarati)
#શ્રાવણ#ff3#સાતમસ્પેશિયલથાળીશીતળા સાતમ હિન્દુ પંચાંગ મુજબ શ્રાવણ વદને સાતમના દિવસે આવે છે. આ પાવન દિવસે સૌભાગ્યવતિ સ્ત્રીઓ શીતળા માતાની પૂજા કરે છે. આ દિવસે ઠંડુ ભોજન ખવાય છે.અમારા સિંધી સમાજ માં શીતળા સાતમ ને Thadri કહેવામાં આવે છે. તે દિવસે મીઠી માની બધા સિંધી ના ધર માં બનતી હોય છે. શાક માં ફેરફાર થાય છે. મીઠી માની થી સિંધી સમાજમાં સાતમ ના દિવસે પૂજા કરે છે. Payal Sachanandani (payal's kitchen) -
સાતમ થાળી(satam thali recipe in gujarati)
#સાતમરાંધણ છઠના દિવસે ગૃહિણીઓએ રસોઈ કરી હોય તે ઠંડુ ખાવાનો રિવાજ છે. આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોય છે જે દિવસે ઠંડુ ભોજન ખાય શકાય છે. આપણા શરીરમાં વાત, ઓફ અને પિત્ત એમ ત્રણ દોષ રહેલા હોય છે. ત્રણે દોષ ની સ્થિતિ વધતા ઓછા પ્રમાણમાં હોય તો રોગ ઉત્પન્ન થાય છે. સાતમના દિવસે આ સ્થિતિ જેવી હોવી જોઈએ તેવી હોતી નથી માટે જ આ દિવસે ઠંડુ ખાવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.તો ચાલો આપણે પણ આ નિયમનું પાલન કરીએ અને 'પહેલું સુખ તે જાતે નર્યા.' કહેવત ને અનુસરીએ અનુસરીએ. Kashmira Bhuva -
સાતમ ના કુલેર લાડુ (Satam Kuler Ladoo Recipe In Gujarati)
#SFR સાતમ ના દિવસે માં શીતળા ને પ્રસાદીમાં ધરાવતા કુલેર ના લાડુ Sushma vyas -
-
સાતમ સ્પેશ્યલ થાળી (Thali recipe in Gujarati)
#સાતમગુજરાત ના પારંપરીક તહેવારો માં છઠ્ઠ અને સાતમ નું ખૂબ મહત્વ છે. આ દિવસે શીતળા માની પૂજા કરીને ઘઉંના લોટની કુલર નો પ્રસાદ ધરાવવામાં આવે છે . છઠ્ઠના દિવસે થેપલા મીઠાઈ ફરસાણ રાયતુ બધુ બનાવીને સાતમના દિવસે એ જ જમવાનું હોય છે. આ પરંપરા પુરાનો કાળથી ચાલી આવે છે અને આજે પણ એ જ રીતે આ તહેવાર ઉજવવામાં આવે છે. Nita Mavani -
બાજરી મેથી ની ભાજી ના થેપલા (Bajri Methi Bhaji Thepla Recipe In Gujarati)
#GA4#Week24#બાજરી આ થેપલા આપણે બાળકોને લંચ બોકસ થી માંડીને સવારે નાસ્તામાં કે સાંજે જમવામાં પણ બનાવી શકે છે. જે લગભગ દરેક ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં અનેકવાર બનતા હોય છે. જે જુદી જુદી રીતના પણ બનાવવામાં આવે છે... તો આજે આપણે જોઇશું બાજરી મેથી ની ભાજી ના થેપલા..... Khyati Joshi Trivedi -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગુજરાતમાં વ્રત તહેવારો નું ખૂબ જ મહત્વ છે. વ્રત હોય ત્યારે ફરાળ તો હોય જ. તો મે અહી ફરાળી થાળી બનાવી છે જેમાં શાક ,પૂરી ,સૂકી ભાજી ,સાબુદાણાની ખીચડી મીઠાઈમાં ગાજરનો હલવો તથા સલાડ અને ફુદીના વાળી છાસ બનાવ્યા છે જે તમને ખૂબ જ પસંદ આવશે. ગુજરાતી ફરાળી થાળી Valu Pani -
મેથી થેપલા શીતળા સાતમ સ્પેશિયલ (Methi Thepla Shitala Satam Special Recipe In Gujarati)
મેથી થેપલા#SFR , #શ્રાવણ_ફેસ્ટિવ_રેસીપી#મેથી #થેપલા #શીતલા_સાતમ#Cookpad, #Cookpadindia#Cookpadgujarati, #Cooksnapશીતળા સાતમ નાં દિવસે માતા શીતળા ની પૂજા કરી , નૈવેધ્ય ધરી ઠંડુ ખાવાનો તહેવાર છે .. ગુજરાતી ઓ નાં ઘરે થેપલા તો બને જ છે. Manisha Sampat -
ફરાળી પ્લેટર (રાજગરાના લોટ ની પૂરી, બટેટા ની સૂકી ભાજી અને કેસર કેરીનો રસ)
હમણાં થી અગિયારસ નાં ફરાળ માં પૂરી ન બનાવતાં પરાઠા કે થેપલા જ બનાવું. પરંતુ આજે કેરીનો રસ અને ફરાળી પૂરી તથા બટેટા ની સૂકી ભાજી બનાવી છે. સૂકી ભાજી અને કેરીના રસની રેસીપી અગાઉ મૂકેલી તેથી લિંક જ શેર કરીશ. Dr. Pushpa Dixit -
સાતમ થાળ(satam thal recipe in gujarati)
#સાતમ હેલો ફ્રેન્ડ્સ પહેલા તો બધાને હેપી શીતળા સાતમ....આજે મેં સાતમ નો થાળ બનાવ્યો છે જેમાં મેં બનાવેલી બધી જ વાનગી પિરસી છે જે સાતમના દિવસે ઠંડી ખાઈ શકાયજેમાં# કુલર, લિસા લાડુ, ગાઠીયા , ઢેબરા ,થેપલા, ફાફડા, જીરા પૂરી, મીઠી પૂરી, ચેવડો, રાયતુ, લીલા મરચા રાઈવાળા, સલાડ, બરણી ના અથાણા ખાટી કેરી ગોળ કેરી કટકી કેરી, દહીં, છાશ, પાણી અને મૂખવાસ સાથે,,,જન્માષ્ટમીમાં ચાલે તેવી મીઠાઈમાં થાબડી, કેસર પેડા બનાવ્યા છે જે મેં સાતમના થાળમાં બધું પિરસી દીધું છે...તૈયાર છે મસ્ત મસ્ત ટેસ્ટી સાતમ ને અનુકૂળ સજાવેલો થાળ..#સાતમ Alpa Rajani -
-
સાતમ સ્પેશિયલ ડીશ
#SFRસાતમ પર જમવા માટે વાનગી એવી બનાવવામાં આવે છે જે ૨-૩ દિવસ સુધી ખરાબ ના થાય. મેથીના થેપલા, કરેલા કે કંકોડાનું શાક, બટાકાનું શાક, વડા, વગેરે. Vaishakhi Vyas -
સાતમ આઠમ થાળ(Satam Atham Thal Recipe In Gujarati)
#સાતમશ્રાવણ મહિનો એટલે ભજન ભોજનનો સંગમ એમ પણ કહી શકાય કારણકે આ મહિનામાં તહેવારો આવે અને આપણે નવી નવી વાનગીઓ બનાવીએ મેં પણ ઘણું બધું બનાવ્યું છે જે તમારી સાથે શેર કરું છું avani dave -
બાજરી ની કુલેર (Bajri Kuler Recipe In Gujarati)
#SFR સાતમ સ્પે. બાજરી ની કુલેર ની પ્રસાદી આજ ખાસ બને. Harsha Gohil -
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend3 (ગુજરાતી થાળી માટે ગુજરાતી ઓ ના ફેવરિટ એવા થેપલા શાક મેથી ના થેપલા, બટાકા નું શાક, દહીં, છાસ, સલાડ, મરચા, ગોળકેરી Dhara Raychura Vithlani -
મીક્સ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#શીતળા સાતમ#cookpadgujarati#cookpadindiaશીતળા સાતમ ના દિવસે બધા ના ઘરે બાજરી કે મકાઈ ના વડા બનતાબજ હોય છે.મેં બાજરી,મકાઈ અને ઘઉં નો લોટ લઈ ને વડા બનાવ્યા.ટેસ્ટ તો સરસ જ લાગે છે.ગરમ અને ઠંડા સરસ લાગે છે. Alpa Pandya -
થેપલા-કેળા ના રોલ
રોટલી ને બદલે , નવીન વાનગી થેપલા અથવા ગુજ્જુ ના તીખા મેથી ભાજી ના પરાઠાનું બાહ્ય પડ ની જેમ વાપરી ને આ વાનગી બનાવાય છે. પડ ની અંદર ટમેટા નો સૌસ ને બદલે છૂંદો અથવા ગુજ્જુ વિશેષ અથાણું પાથરી, કાચા કેળા-વટાણા ની પટ્ટીસ મુકાય છે. Jasmin Motta _ #BeingMotta -
સાતમ પ્લેટ (satam plate recipe in gujarati)
# સાતમસાતમ ના દિવસે બધાં ઠંડુ જમે પણ બધાં ને જે ભાવે તે જમતા હોઈ તો મેં મારા સ્વાદ પ્રમાણે પ્લેટ બનાવી છે જે તમારી સાથે શેર કરું છું Prafulla Ramoliya -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટીવલ રેસિપી સાતમ સ્પેશિયલછઠ સાતમ રેસિપી#મેથી ભાજી ના થેપલા#RB20#Week _૨૦My EBook recipes#week_૭ Vyas Ekta -
બાજરી મેથી ના થેપલા (Bajri Methi Thepla)
રાંધણ છઠ્ઠ પર અચૂક બધા નાં ઘરે બનતા બાજરી મેથી ના થેપલા મારા ઘરે બધા નાં ફેવરિટ છે.શીતળા સાતમ પર આવી બીજી ઘણી વાનગીઓ બનાવવા માં આવે છે.#weekend#શ્રાવણSonal Gaurav Suthar
-
ફરાળી થાળી
#ઉપવાસમેં અહીં ફરાળી થાળી મૂકી છે જેમાં મેં રાજગરાની પૂરી ,શકરીયા નો શીરો, સાબુદાણાના રીંગ વડા, તળેલા મરચાં, મસાલા કાકડી, ફરાળી ચટણી છાશ અને દહીં બનાવ્યા છે. Tanvi vakharia -
ફરાળી વ્રતની થાળી (Farali Vrat Thali Recipe In Gujarati)
Happy Mahashivratri to all of you Friends..🙏#cookpadindia#cookpadgujarati#ફરાળી_વ્રતની_થાળી ( Farali Vrat Thali Recipe in Gujarati )1) સાબુદાણાની ખીર2) મોરૈયા ની ખીચડી3) બટાકા ની સૂકી ભાજી4) શક્કરિયાં ચાટ5) રાજગરા ની આલુ પૂરી6) રાજગરાની કઢી7) ફરાળી ચેવડો ઉપવાસ દરમિયાન આરોગી સકાય એવી અઢળક વાનગીઓ છે. ઉપવાસ ની દરેક વાનગીઓ માં એકદમ ઓછી વસ્તુઓ વાપરવામાં આવે છે. છતાં પણ સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. આજે મે મહાશિવરાત્રી નિમિત્તે એકદમ સરળ અને સાદી વ્રત ની થાળી બનાવી છે. જેમાં મે રાજગરાની પૂરી, સાબુદાણા ની ખીર, મોરૈયા ની ખીચડી, બટાકા ની સૂકી ભાજી, શક્કરિયાં ચાટ, ફરાળી ચેવડો અને રાજગરાની કઢી પીરસી છે. આ એકદમ સાદી દેખાતી થાળી ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
મેથી બાજરી વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3 બાજરી વડા ઠંડા પણ ચા સાથે ખાવા ની મજા આવે છે નાસ્તા માં પણ ચટણી સાથે ખાઈ શકાય ટાઢી સાતમ માં આ વડા મોટે ભાગે બધાં કરે છે Bhavna C. Desai -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
ગોકુળ આઠમે ફરાળી વાનગીઓ સાથે ની ફુલ થાળી બનાવી ને ખાવાની ખૂબ મજા આવી ગઈ#શ્રાવણ Pinal Patel -
બાજરા ની કુલેર કેક (Bajra Kuler Cake Recipe In Gujarati)
બાજરા ની કુલેર કેક #BajaraKulerCake#SJR #શ્રાવણ_જૈન_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveબાજરા ની કુલેર કેક --- નાગ પાંચમ અને શીતળા સાતમ નાં દિવસે બધાં ના ઘરે અલગ અલગ પ્રકાર ની કુલેર બને છે. Manisha Sampat -
સાતમ નો થાળ(Satam no thal recipe in Gujarati)
#સાતમસાતમ હોય એટલે બધાના ઘરમાં બધી જ વસ્તુ બનતી હોય..બધાને હેપી સાતમ. Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ