નો આેવન ચોકલેટકેક(chocolate cake recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં ઘઉંનો લોટ, કોકો પાઉડર, મીઠું, દળેલી ખાંડ, બેંકિંગ સોડા ચાળી લો. હવે આ બધું બરાબર મિક્સ કરી લો
- 2
એક કૂકરમાં અથવા પેનમાં મીઠું પાથરી તેની ઉપર એક સ્ટેન્ડ મૂકી ઢાંકણું ઢાંકીને પ્રીહીટ કરવા મૂકો પ્રીહીટ હિટ થાય ત્યાં સુધી એક બાઉલમાં પાણી, કોફી,સુગંધ વગરનુ તેલ, વિનેગર, વેનિલા એસેન્સ મિકસ કરીને ઘંઉના લોટના તૈયાર કરેલ મિશ્રણમાં મિકસ કરી લો. કેકના મોલ્ડ ને બટર થી ગ્રીસ કરી ઘઉંના લોટ ડસ્ટ કરી બરાબર લગાવી લો
- 3
તૈયાર કરેલું મિશ્રણ તેમાં નાખી પ્રિહીટ કરેલી પેનમાં સ્ટેન્ડ ઉપર મૂકો 30 મિનિટ સુધી તેને બેક થવા દો પછી તેને બહાર કાઢીને ઠંડું પડવા દો ઠંડું પાડયા બાદ ચારે બાજુથી ચપ્પુ ફેરવીને કેકને અનમોલ્ડ કરો
- 4
ઘનાશ બનાવવા માટે મેલ્ટેડ ચોકલેટમા ફ્રેશ ક્રીમ મિક્સ કરી બીટર ની મદદથી મિક્સ કરો હવે તેને કેક ઉપર લગાવી મનપસંદ રીતે ગાર્નિશ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13406219
















ટિપ્પણીઓ (8)