સાબુદાણા અને રતાળુની ખીચડી(sabudana and ratalu khichdi recipe in gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

સાબુદાણા અને રતાળુની ખીચડી(sabudana and ratalu khichdi recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 mint
૩ person
  1. 1-1/4 વાડકીસાબુદાણા
  2. મોટુ કાપેલું રતાળું
  3. ૨ ચમચીખાંડ
  4. મીઠું
  5. ૨ ચમચીસુકુ કોપરૂ
  6. ૧/૨ વાડકીઅધકચરા ક્રશ કરેલા શેકેલા સીંગદાણા
  7. મીઠો લીમડો
  8. ૧/૨ ચમચીતજ લવીંગ પાઉડર
  9. લીંબુનો રસ
  10. ૨-૩ ચમચી તેલ
  11. ૧ નાની ચમચીઘી
  12. ૧/૨ નાની ચમચીજીરૂ
  13. 3-4લીલા જીણા સમારેલા મરચાં

રાંધવાની સૂચનાઓ

20 mint
  1. 1

    સાબુદાણાને ૨-૩ કલાક પલાળી.. પાણી નીતારી લો

  2. 2

    તેલમાં જીરૂ મીઠો લીમડો વઘારમાં મુકો.હવે રતાળુનાં કટકા મીઠુ ને થોડો તજ લવીંગ નાે પાઉડર(રતાળું પુરતાે) નાખી ઢાંકી ચડવા દો..

  3. 3

    હવે ઢાંકણ હટાવી ૫ મિનિટ ચડવા દો.

  4. 4

    સીંગદાણા,સુકુ કાપરૂ, તજ લવીંગ પાઉડર, ખાંડ અને નીતારેલા સાબુદાણા નાખી હલાવાો. મીઠુ નાખો. સમારેલા મરચાં નાખો

  5. 5

    લીંબુ નાે રસ નાખો.. બરાબર મીક્ષ કરો ને થવા દો

  6. 6

    કોપરૂ ખાંડ અને ખટાશ થોડી આગળ પડતી સારી લાગે છે..

  7. 7

    ઉપરથી નાની ચમચી ઘી નાખો ને હલાવો

  8. 8

    ખીચડી તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes