બોમ્બે વડાપાઉં(vada pav recipe in gujarati)
#વેસ્ટ બોમ્બે ના ફેમસ વડાપાઉં
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી લેવા મરચાં ને સમારી લેવા
- 2
બટાકા ને સ્મેસ કરી લેવા એક કડાઈમાં તેલ ગરમ કરી રાઈ હિંગ લીમડો મૂકી ને બટાકા નો વઘાર કરી લેવો
- 3
ત્યાર બાદ ગોળા વાળી ને તળી લેવા
- 4
વધેલા ખીરા ની મમરી કરી લેવી મરચાં તળી લેવા મરચાં ને લીંબુ અને મીઠુ નાખીને ખીરુ થી રગદોળી લો ત્યારબાદ તેલમાં તળી લેવા
- 5
પાઉં ને વચ્ચે થી કાપો કરી ને શેકી લેવા
- 6
એક પ્લેટમાં પાઉંમા વચ્ચે ચટણી મૂકી ને વડું અને મમરીમૂકી ને પ્રેસ કરો અને મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13417400




















ટિપ્પણીઓ (13)