મિક્સ દાળ ખીચડી..રીંગણ નું શાક (simple Gujarati dish recipe in gujarati)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
Surat

#વીક
મિક્સ દાળની ખીચડી કમ્ફર્ટ ફૂડ તરીકે ખૂબ જ લોકપ્રિય છે......ખીચડી એ મારું સર્વાધિક મનપસંદ વાનગી છે. હું ખીચડી દર અઠવાડિયે ૧ વાર અલગ અલગ રીતે બનાવવાની પસંદ કરું છું પાચનમાં સારું અને તંદુરસ્ત, ઝડપી, ફિક્સ ભોજન તરીકે બનાવું છું.અને તેની સાથે મેચ થાય એવું રીંગણ બટાકા નું શાક જે મારું ખુબ જ પ્રિય છે. તો આ આપના ગુજરાતી લોકોની જે દરેક ના ઘરમાં વીક માં ૧ વાર બનતું જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ લોકો
  1. ખીચડી માટે
  2. 1અને 1/2 વાટકી મિક્સ દાળ
  3. 2 વાડકીક્રષ્ણકમોડ ચોખા
  4. મીઠું
  5. પાણી
  6. 1 ચમચીતેલ
  7. 1 ચમચીહળદર
  8. હિંગ
  9. રીંગણ નું શાક
  10. 250 ગ્રામરીંગણ
  11. 1બટાકા
  12. હિંગ
  13. તેલ
  14. મીઠું
  15. 1 ચમચીહળદર
  16. 1/2 ચમચીલાલ મરચું
  17. 1 ચમચીખાંડ
  18. 1,ચમચી લીલાં મરચાની પેસ્ટ
  19. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  20. 1ટામેટું
  21. 1/2ધાણાજીરૂ
  22. પાણી

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ખીચડી માટે ચોખા અને દાળ બેવ ને 15મિનિટ પલાળી રાખવું...હવે કૂકર માં દાળ ચોખા એડ કરી મીઠું હિંગ તેલ અને હળદર એડ કરવું

  2. 2

    થોડી વાર ઉકળવા દેવું અને પછી 4વિત્સળ વગાડી લેવું. ઘી નાખી ગરમ ગરમ ખાવાની ખુબ મજા પડે..

  3. 3

    રીંગણ ને કટ કરી પાણી માં રાખવા બટાકા ને પણ કાપી ને ટુકડા કરવા. હવે કૂકર માં તેલ મૂકો તેમાં હિંગ લીલાં મરચાંની પેસ્ટ આદુ લસણ પેસ્ટ એડ કરો

  4. 4

    કાપેલા રીંગણ બટાકા ઉમેરો. બધા મસાલા એડ કરી ટામેટા ના પણ ટુકડા કરી એડ કરો શાક ડૂબે એટલું પાણી નાખો. વિત્સળ વગાડી લેવી....

  5. 5

    કોથમીર અને લીલાં લસણ ને એડ કરી ખાવાથી ખુબ જ મસ્ત લાગે છે. સો એન્જોય. ગુજરાતી ડિશ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Twinkal Kalpesh Kabrawala
પર
Surat
I love cooking ..& I love to cook diffrent dishes for my family 💖
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Toral Vashi
Toral Vashi @cook_25692706
I love & like your all recipes..
Thanks for nice healthy yummy & testy recipes...

Similar Recipes