કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફૂલો વાળી ઈડલી(idli recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફૂલો વાળી ઈડલી(idli recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફૂલો વાળી ઈડલી(idli recipe in gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

ફૂલો વાળી ઈડલી(idli recipe in gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૨ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૫૦૦ ગ્રામ ઈડલી ખીરું
  • મીઠું સ્વાદાનુસાર
  • ૮-૧૦ સ્લાઈસ ગાજર ની
  • ૧૦-૧૨ પાન કોથમરી ના
  • ૮-૧૦ મકાઈ ના દાણા
  • પીરસવા માટે કોપરા ની ચટણી સાથે સાંભાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૨ મિનિટ
  1. 1

    એક બાઉલમાં ૬-૭ કલાક આથો આવેલું ખીરું લઈ સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી લો

  2. 2

    એક તરફ ઈડલી બનાવવા ગેસ પર ઈડલી કુકર માં પાણી ગરમ કરવા મૂકો

  3. 3

    ઈડલી સ્ટેન્ડ માં ખીરું ભરો

  4. 4

    તેનાં ઉપર ફોટા માં બતાવ્યાં મુજબ ગાજર ની સ્લાઈસ, કોથમરી ના પાન & મકાઈ ના દાણા ગોઠવી સ્ટેન્ડ ને કુકર માં મૂકો

    ફૂલો વાળી ઈડલી(idli recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દસેક મિનિટ વરાળમાં બાફો

  6. 6

    પછી બહાર કાઢી એક બે મિનિટ રહેવા દો

  7. 7

    ત્યાર બાદ ઈડલી ને સ્ટેન્ડ માં થી બહાર કાઢી લેવી

  8. 8

    કોપરા ની ચટણી & સાંભાર સાથે રંગીન ડીઝાઇનર ઈડલી નો આનંદ માણો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panna Raja
Panna Raja @cook_24688034
પર August 20, 2020 11:09

ટિપ્પણીઓ (7)

Krishna Mehta
Krishna Mehta @cook_22717493
September 09, 2020 03:07
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢોંસા પ્લેટર (dosa platter recipe in gujarati)
  2. વેનીલા હાર્ટ કૂકીઝ(vanila heart cookies recipe in gujarati)
  3. મોલગા પોડી (ગન પાઉડર) (molaga podi recipe in Gujarati)
  4. સંભાર અને સંભાર મસાલા (Sambar & Sambar Masala Recipe In Gujarati)
  5. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
  1. ગુટટી વંકાયા કૂરા (Gutti vankaya koora recipe in Gujarati)
  2. રાજસ્થની પેંડા(penda recipe in gujarati)
  3. વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
  4. ચોકલેટી સેવઈ પાઈસમ(payisam recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13461043
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close