વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)

#સાઉથ
આ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો.
વેજ. હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ
આ બિરયાની હૈદરાબાદ ની ફેમસ વાનગી છે.આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ હોટેલ રેસ્ટોરન્ટ ના મેનુ મા હોઈ જ છે.આ ટેસ્ટ માં ખુબજ મસ્ત હોઈ છે અને મે ગ્રીન ફુડ કલર નો જરા પણ ઉપયોગ નથી કરેલો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે જે ઘટકો લીધા છે તેનો ફોટો મૂકું છું જેથી આપણે બધું સરસ ત્યાર કરી શકીએ તો વાનગી બનાવી સેહલિ પડે.
- 2
સૌ પ્રથમ રાઈસ ને છુટા જ બાફી લેશું અને ચોખા બાફતી વખતે તેમાં જ થોડા ચોખા ચડે એટલે તેમાં ગાજર વટાણા અને ચોળી નાખી દેશું. જેથી ભાત ની સાથે જ વેજીટેબલ પણ ચડી જશે.
- 3
આ ભાત 1/2કલાક પેહલા ત્યાર કરી રાખી દેવાનો.એટલે ઠરી પણ જશે અને છુટ્ટો થઈ જશે.
- 4
ત્યારબાદ ડુંગળી ને મોટી મોટી ચીર કરી તેલ મૂકી સાંતળી લો.લાઈટ બ્રાઉન થઈ જાય એટલે ઠરવા દો.
- 5
ત્યારબાદ પાલક ને જરા બાફી ને થોડી ઠંડી પડે એટલે મિક્સર મા પીસી લૉ અને તેની ગ્રેવી ત્યાર કરી લો.ત્યારબાદ ડુંગળી ને પણ મિક્સર મા પીસી લૉ અને આદુ મરચા લસણ ની પેસ્ટ ત્યાર કરી લૉ.અહી મે ૨મોટા મરચા લીધા છે કારણકે આપણે મરચું પાઉડર નો ઉપયોગ નથી કરવાના તેથી તીખાશ માટે મોટા મરચા લીધા છે.
- 6
ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકી તેમાં જીરૂ અને હિંગ નો વઘાર કરો.ત્યારબાદ તેમાં ડુંગળી ની પેસ્ટ નાખી હલાવી લો.ત્યારબાદ તેમાં બિરયાની મસાલો ધાણાજીરું હળદર મીઠું ખાંડ ગરમ મસાલો બધું એડ કરી હલાવી લૉ.
- 7
ત્યારબાદ તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ એડ કરી દો.અને પાલક ની ગ્રેવી પણ એડ કરી દો. ધીમી આચ પર જરાવાર હલાવતા રહો.ત્યારબાદ તેમાં ભાત એડ કરી દો અને લીંબુ નો રસ નાખી સરસ હલાવી મિક્સ કરી લો.
- 8
ત્યારબાદ તેને ૧૦ મિનિટ માટે ઢાંકણ ઢાંકી ચડવા દો આ પ્રોસેસ ને દમ આપવી કેહવાય આ દમ આપવાથી બિરયાની એકદમ મસ્ત ચડી જશે. અને બધા મસાલા સરસ મિક્સ થઈ જશે.ત્યારબાદ તેમાં કાજુ એડ કરી દો કીસમીસ પણ નાખી શકાય પણ એમને તેનો ટેસ્ટ નથી ભાવતો તેથી મે નથી લીધી.
- 9
આ હૈદરાબાદી બિરયાની ત્યાર છે. આ બિરયાની નો ટેસ્ટ ખુબજ સરસ લાગે છે અને ગ્રીન કલર ની બનતી હોવાથી અલગ જ દેખાય છે. આ બિરયાની માં પાલક મુખ્ય ઘટક હોવાથી તે બાળકો નો ખાતા હોઈ તો પણ એમાં જરૂર થી ખાશે. આ હૈદરાબાદી બિરયાની આપણે ત્યાં પણ ખુબજ ફેમસ છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હૈદરાબાદી વેજ બિરયાની (Hyderabadi Veg. Biryani Recipe In Gujarati)
#GA4#Week-16# biryaniઅહીંયા મેં હૈદરાબાદી વેજ બિરયાની બનાવી છે જેમાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કરેલો છે આમ બાળકો વેજીટેબલ ખાતા નથી પરંતુ આ રીતે બનાવવા થી બધા વેજિટેબલ્સ તેમાં આવી જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
હૈદરાબાદી બિરયાની(biryani recipe in gujarati)
#સાઉથ#વીક 3#post1હૈદરાબાદની બિરયાની સામાન્ય રીતે હૈદરાબાદના નિઝામના રસોડામાં, ઇતિહાસ હૈદરાબાદ રાજ્યના, મુગલાઈ અને ઇરાની રસોઈયાના મિશ્રણ તરીકે ઉત્પન્ન થયેલી હોવાનું માનવામાં આવે છે. હૈદરાબાદી બિરયાની એ ભારતીય વાનગીઓનો મુખ્ય ભાગ છે. Twinkal Kalpesh Kabrawala -
હૈદરાબાદી બિરયાની(Hyderabadi biryani recipe in Gujarati)
જ્યારે લાઇટ ડિનર લેવાનું મન થાય ત્યારે બિરયાની બેસ્ટ ઓપ્શન છે મેં પણ વેજ હૈદરાબાદી બિરયાની બનાવી.#GA4#Week13#હૈદરાબાદી વાનગી Rajni Sanghavi -
હૈદરાબાદી વેજ. બિરયાની (Hydrabadi Veg. Biriyani Recipe In gujarati)
#AM2#રાઈસહૈદરાબાદી બિરયાની માં પાલક અને ફુદીનાની પેસ્ટ એડ કરવામાં આવે છે. તેનાથી બિરયાની ખૂબ જ ટેસ્ટી લાગે છે. હૈદરાબાદી બિરયાની ગ્રીન કલરની બને છે અને ડિનર માટે બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi veg biryani recipe in Gujarati)
#GA4#WEEK13#હૈદરાબાદીવાનગીઓ હૈદરાબાદી વાનગી ની વાત કરીએ તો હૈદરાબાદ ની બિરયાની બોવ પ્રખ્યાત છે મસાલેદાર અને સ્વાદ સુગંધથી ભરપુર હોય છે,તો ચાલો આપણે પણ એવી બિરયાની બનાવિયે Kiran Patelia -
-
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ. Meghna Sadekar -
-
હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)
નો onion નો garlic હૈદરાબાદી બિરયાની બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
-
શાહી બિરયાની (Shahi Biryani Recipe In Gujarati)
ઇન્ડિયામાં બિરયાની બનાવવા ની રીત અલગ અલગ પ્રદેશ મા અલગ અલગ છે .હૈદરાબાદ ની બિરયાની ખુબજ જ પ્રખ્યાત છે.#GA4#week16#biryani Bindi Shah -
-
હૈદરાબાદી બિરયાની (Hydrabadi Biryani Recipe In Gujarati)
#GA4#Week16જ્યારે પણ હોટલ માં જમવા જઈએ તો હૈદરાબાદી બિરયાની મંગાવીએ તો લોક ડાઉન માં થયું કે એકવાર શીખી લઉં. મે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે પણ ખૂબ સરસ બની છે તમે પણ જરૂર ટ્રાય કરજો. Davda Bhavana -
ટોમેટો બિરયાની
#ખીચડીટામેટા ની પ્યુરી નાખી બનાવેલી આ બિરયાની ખૂબ જ સરસ લાગે છે.દહી અથવા કોઈ પણ રાયતા સાથે સર્વ કરી શકાય છે અને આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
કશ્મીરી બિરયાની(kashmiri biryani recipe in gujarati)
#નોર્થકાશ્મીર એ જેટલું સુંદર છે. એટલુંજ ત્યાંની બિરયાની પણ ટેસ્ટી છે. ચાલો આજે કાશ્મીરી બિરયાની ની મજા માણીયે. મેં અહીં તેને સૂપ સાથે સર્વ કરી છે. Kinjalkeyurshah -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Viraj#biryaniઅહીંયા મેં બિરયાની બનાવી છે જેમાં ભરપૂર પ્રમાણમાં વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે બિરયાની ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તેમાં બધા જ વેજીટેબલ એડ કરવાથી બાળકો માટે પણ એક સંપૂર્ણ આહાર બની જાય છે અને ખૂબ જલ્દી બનતી વાનગી છે Ankita Solanki -
અવધી તંદુરી ગોબી બિરયાની
#ખુશ્બુગુજરાતકી#અંતિમઆજે કુકપેડ દ્વારા માસ્ટર શેફ સિધ્ધાર્થ તલવાર દ્વારા રેસિપી ચેલેન્જ રાઉન્ડ માં અવધી ગોબી ની રેસીપી આપી છે અને શેફ નો આ પડકાર પૂરો કરવા માટે હું અવધી તંદુરી ગોબી બિરયાની લાવી છું.શેફ ની રેસીપી મા ફલાવર ની સાથે પનીર, બટાકા અને કેપ્સિકમ લીધાં છે સાથે સ્ટીક માં પણ રાખ્યાં છે.અને આ શાકભાજી મેં તંદુર માં શેક્યા છે.જેનો બિરયાની માં ખૂબજ સરસ ટેસ્ટ આવે છે.સાથે બૂંદી રાયતું સર્વ કર્યું છે. Bhumika Parmar -
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
આ એક ખુબજ હેલ્ધી વાનગી છે. મને અલગ અલગ પ્રકારના અલગ અલગ પ્રકારના રાઇસ બનાવવાના અને ખાવાનું ખુબજ પસંદ છે મેં આજે પહેલી વાર બિરયાની બનાવી છે ચાલો બનાવીએ હૈદરાબાદી બિરયાની#GA4#week13. Tejal Vashi -
હૈદરાબાદી દમ બિરયાની(Hyderabadi dum biryani recipe in Gujarati)
હૈદરાબાદી દમ બિરયાની નું મૂળ ઇન્ગ્રિડિયન્સ પાલક છે .પાલક માં ઘણા પોષક તત્વો ને કારણે પાલક ને જીવન રક્ષક ભોજન કેહવામાં આવે છે .પાલક આંખો માટે ફાયદાકારક છે .વાળ ખરતા અટકાવવા માટે પણ દરરોજ પાલક ખાવી જોઈએ .પાલક ની પેસ્ટ ચહેરા પર લગાવવાથી ત્વચા નિખરે છે .#GA4#Week13Hyderabad Rekha Ramchandani -
-
-
હૈદરાબાદી દમ બિરયાની (Hyderabadi dum biryani recipe in Gujarati)
#GA4#week13#cookpadindia#cookpadgujaratiKey word: Hyderabadiહૈદરબાદ શહેર નું નામ પડે એટલે બિરયાની યાદ આવ્યા વગર રહે જ નહીં... આમ તો ત્યાં નોન વેજ બિરયાની ખૂબ વખણાય છે પણ મેં અહીં વેજ વર્ઝન બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે...Sonal Gaurav Suthar
-
હૈદરાબાદી વેજ બિરયાની(Hyderabadi Veg Biriyani Recipe in Gujarati)
#GA4#Week13પોસ્ટ 1 હૈદરાબાદી વેજ બિરયાની Mital Bhavsar -
બિરયાની પુલાવ(biryani Pulav recipe in Gujarati)
#GA4#week8#બિરયાની પુલાવઆજે હું બિરયાની પુલાવ લઈ ને આવી છું તેમાં મેં મિક્સ વેજીટેબલ નો ઉપીયોગ કરીને બિરયાની પુલાવ બનાવીયો છે જે સ્વાદમાં ખૂબજ લાજવાબ લાગે છે. Dhara Kiran Joshi -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
એકદમ હોટેલ જેવીજ બિરયાની, ઘરે, એવાજ સ્વાદ અને સુગંધ માં. Viraj Naik -
-
વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
#GA4 #Week16 #Biryani બિરયાની ઘણી જુદી જુદી રીતે બનતી હોય છે તેમાં આજે આપણે બનાવીશું વેજ બિરયાની Khushbu Japankumar Vyas -
વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)
#viraj#cookpad_india#cookpad_Guj આ બિરયાની મે zoom live session માં viraj bhai પાસેથી શીખી છે . જેનો સ્વાદ100 % રેસ્ટોરન્ટ જેવો સરસ અને ટેસ્ટી છે . Payal Sachanandani (payal's kitchen) -
બિરયાની (biryani Recipe in gujarati)
#GA4 #week16 #biryaniઆજે મેં પહેલીવાર હૈદરાબાદી બિરયાની બનાવી છે. હું કૂકપેડ માંથી ઘણી બધી રેસીપી શીખી છું થેન્ક્યુ કૂકપેડ... Ekta Pinkesh Patel
More Recipes
ટિપ્પણીઓ (13)