ઢોસા (Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખા અને અડદની દાળને ધોઈને ૫-૬ કલાક પાણી માં પલાળી લો. ત્યાર બાદ મીક્સચર માં ક્રશ કરી લો ૫-૬ કલાક આથો આવવા દો.
- 2
એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું મુકો ત્યાર બાદ લસણ અને ડુંગળી સાંતળો પછી બટેટા, ગાજર અને વટાણા ઉમેરો હવે તેમાં મરચું પાઉડર હળદર ગરમ મસાલો મીઠું લીંબુ ઉમેરી બધું એકદમ મીક્સ કરી લો.
- 3
હવે તૈયાર કરેલા ખીરા માં મીઠું ઉમેરો ત્યાર બાદ ઢોસા પેન માં ખીરું પાથરી ઢોસા બનાવો વચ્ચે સ્ટફીગ મુકો તૈયાર છે સ્વાદિષ્ટ ઢોસા સાંભાર અને ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13468294








ટિપ્પણીઓ