કેસર મોદક (Kesar Modak Recipe In Gujarati)

#GC
ગણપતિ બાપા માટે મે મહારાષ્ટ્ર ની મીઠાઈ બનાવી છે આશા છે તમને ગમશે.. ગણપતિ બાપા મોરયા 🙏 મંગલ મુરતિ મોરયા🙏
કેસર મોદક (Kesar Modak Recipe In Gujarati)
#GC
ગણપતિ બાપા માટે મે મહારાષ્ટ્ર ની મીઠાઈ બનાવી છે આશા છે તમને ગમશે.. ગણપતિ બાપા મોરયા 🙏 મંગલ મુરતિ મોરયા🙏
રાંધવાની સૂચનાઓ
- 1
કોપરું સરસ છાલ કાઢી ઘોઈ ને લુછી નાખો પછી મિક્સરમાં પીસી લો.. લોયા મા કોપરું નાખી સાંતળો
- 2
પછી છીણેલો ગોળ નાખો અને ગોળ ઓગળી જાય પછી શેકેલું ટોપરું મિક્ષ કરી લો પછી ગેસ બંધ કરી ઇલાયચી નો પાઉડર નાખી બરાબર મિક્ષ કરી લેવુ. પછી પાણી ઉકળવા મુકવુ..
- 3
પાણી મા મીઠું અને ઘી નાખવુ ઉકળે એટલે ચોખાનો લોટ નાખી બરાબર મિક્ષ કરો ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવું પછી ગેસ બંધ કરી ઢાકી દો.. પછી લોટ ને બરાબર મસળી લોટ બાંધો પછી તેમાંથી એક લુવો લઇ તેને પૂરી જેવુ કરો હાથ થી અને મોદક ના મશીન મા રાખી પુરણ ભરો..
- 4
પછી જેમ ઢોકળા મુકીયે એમ કપડુ રાખી મોદક ૨૦ મીનીટ ઢાકી ને ચઢવા દો..
- 5
પછી કેસર વાળુ દૂધ રેડો તૈયાર છે આપણા કેસર મોદક.
Keywords
Similar Recipes
More Recipes
- ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
- પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
- હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
- લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
- પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
















ટિપ્પણીઓ