મસાલા આલુ બોનડા(Masala Aloo bonda Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#સાઉથ#વીક3 મારે લગભગ બધી સાઉથ ની રેસિપી મુકી છે (અગાઉ) ઢોસા,મસાલા ઢોસા,મૈસુર મસાલા ઢોસા, સ્પિરિંગ મસાલા ઢોસા, ઇદડા, સેન્ડવીચ ઢોકળા,ઉતપમ,મૈસુર મસાલા ઉતપમ, ઈડલી ,સાંભાર લગભગ બધી સાઉથ ની રેસિપી મુકેલી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઢોસા નું ખીરું
  2. 1 કિલોબટેટા
  3. 2 ચમચીઆદું,મરચાં
  4. 1/2જુડી કોથમરી
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 2 ચમચીગરમ મસાલો
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 2 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    3 વાટકા ચોખા 1 વાટકો અડદ દાળ રાતે પલાળી સવારે દાળ પીસી નાખવી 4,5 કલાક આથો આવવા દેવો

  2. 2

    1 કિલો બટેટા બાફી ને બટેટા ની છાલ કાઢી ને બટેટા નો છૂંદો કરવો અને ઉપર મુજબ મસાલો કરવો અને મિક્સ કરી દેવો

  3. 3

    મસાલો મિક્સ કરી ને ગોળા વાળી લેવા

  4. 4

    ઢોસા નાં ખીરા મા બોળી ને બોન્ડા તળી લેવા

  5. 5

    આલુ મસાલા બોન્ડા તૈયાર તેને સાંભર અને ચટણી સાથે સર્વ કરવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

Similar Recipes