સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)

Dolly Porecha @cook_23519178
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે.
સાબુદાણા ના વડા (Sabudana vada recipe in Gujarati)
સાબુદાણા માંથી વ્રત માં ખાઈ શકાય એવી અનેક વાનગીઓ બની શકે છે પરંતુ ક્યારેક સાબુદાણા પલાળવાના ભુલી ગયા છો ત્યારે આ ઝડપી સાબુદાણા ના વડા બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાણી ગરમ કરવા મૂકો. ગરમ પાણી માં સાબુદાણા પલાળી રાખો. ૧૦-૧૫ મિનિટ બાદ સાબુદાણા માંથી વધારાનો પાણી કાઢી લો. તેનાં પર ઠંડુ પાણી રેડી લો.
- 2
સાબુદાણા માં બાફીને મેશ કરેલા બટાકા ઉમેરી લો. કોથમીર ને મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.
- 3
વડા વાળી લો અને તેને તેલમાં તળી લો.
- 4
નોંધ-લીબુ અથવા આમચૂર પાઉડર ઉમેરી શકાય. જો લીંબુ ઉમેરો તો થોડી ખાંડ ઉમેરી શકાય. તીખાસ માટે આદું મરચાં ની પેસ્ટ અથવા લાલ મરચું પાઉડર ઉમેરી શકાય.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13485514

ટિપ્પણીઓ (6)