મોરૈયો ખીચડી(Moraiyo khichdi recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 વાટકીમોરિયો
  2. 3 વાટકીપાણી
  3. 1 નંગ મોટું બટાકુ
  4. 1 ચમચીસીંગદાણા
  5. 3-4 નંગલીલાં મરચાં
  6. 1 ચમચીજીરૂ
  7. સ્વાદાનુસાર મીઠું
  8. 1 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    મોરિયા ને 2 થી 3 વાર સાફ પાણી થી ધોઈને પલાળી દો.

  2. 2

    બટાકુ અને મરચાં સમારી લો.

  3. 3

    એક પેન માં તેલ લઇ જીરું ઉમેરો તતડે એટલે એમાં મરચાં એડ કરી લો.

  4. 4

    ત્યારબાદ બટાકા ઉમેરો અને સાથે ફરાળી મીઠું ઉમેરી લો.

  5. 5

    બટાકા ચડી જાય પછી તેમાં પાણી ઉમેરી લો.

  6. 6

    પાણી માં એક ઉભરો આવે પછી એમાં પલાળેલો મોરિયો ઉમેરી દો. સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને 15 થી 20 મિનિટ થવા દો.

  7. 7

    તૈયાર છે મોરૈયો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Similar Recipes