કેસર - પિસ્તા લાડુ (kesar pista ladu recipe in gujarati)

કેસર - પિસ્તા લાડુ (kesar pista ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક નોન સ્ટિક ના પેન માં ઘી ગરમ કરવા માટે મુકો.
- 2
તેમાં નારિયળ નું ખમણ ઉમેરો અને તે ગોલ્ડન થઇ ત્યાં સુધી સેકો.ગેસ સઁલૉ ફ્લેમ પર જ રાખવો.
- 3
પછી તેમાં ખાંડ અને મિલ્ક પાઉડર ઉમેરો.
- 4
હવે આ મિશ્રણ ને 1/2 બીજા બોલ માં કાઢી લેવાનું.
- 5
કેસર નું મિશ્રણ
કેસર અને 1 કપ દૂધ ને 1 કલાક પ્લાન ઘોરી લેવાનું હવે (4માં) જે મિશ્રણ છે તેમાં કેસર વડું દૂધ ઉમેરી સરખું, સતત હલાવે રાખવાનું જેથી ચોંટી ના જાય. અને ત્યાં સુધી હલવાનું જ્યાં સુધી ખાંડ ઉગડી ના જાય. અને ટોપરું પણ સેકાઈ જાય. - 6
પિસ્તા નું મિશ્રણ
પિસ્તા ની કતરણ કરો તેમાં દૂધ ઉમેરી એક કલાક માટે પલાળી રાખો. જેથી પિસ્તા નો ટેસ્ટ આવી જાય.
હવે જે 1/2 મિશ્રણ અલગ રાખ્યું હતું (4 માં) તે લેવાનું તેમાં આ પિસ્તા વારુ દૂધ ઉમેર વાનું અને ધીમા ગેસ એ હલવાનું ત્યાં સુધી જ્યાં સુધી ખાંડ ઓગાડે નઈ અને નારિયળ નું ખમણ સરખું સેકાઈ ના જાય. - 7
હવે ગ્રીન મિશ્રણ ના નાના ગોળ લાડુ તૈયાર કરો અને તેને કવર કરો કેસર ના મિશ્રણ અને સરખો જોઈ તેવો શાપે આપી શકો છો.
તૈયાર છે કેસર પિસ્તા લડ્ડુ.
Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ (5)