દૂધી ની બરફી (dhudhi ni barfi recipe in Gujarati

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

#Gc

દૂધી ની બરફી (dhudhi ni barfi recipe in Gujarati

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#Gc

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૫સર્વિંગ્સ
  1. ૨ કિલોદૂધી
  2. થેલી દૂધ
  3. ૫૦૦ ગ્રામ ખાંડ
  4. ૨૦૦ ગ્રામ માવો
  5. કાજુ,બદામ, પિસ્તા
  6. ૧૦૦ ગ્રામ ઘી
  7. ૪ ચમચી કોપરા નું છીણ
  8. ૧ ચમચી ખાવાનું રંગ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘી માં દૂધી નું છીણ સેકી કાળો પછી એમાં દૂધ ઉમેરો ને ઉકળવા દો

  2. 2

    બરાબર ઉકળે એટલે એમાં થોડું લીલું ખાવાનું રંગ નાખો અને કાજુ બદામ પિસ્તા અને ખાંડ નાખી ને ઉકળવા દો.

  3. 3

    બધું બરાબર ઉકડી જાયે એટલે એમાં માવો નાખો. બરાબર હલાવી ઉકળવા દો. છેલ્લા થોડી કોપરા છીણ નાખી ને થાળી મા પાથરી દો.

  4. 4

    સજાવટ માટે ઉપર થી વરખ પણ લગાવી શકાય. ઠંડુ પડે એટલે ૨ કલાક ફ્રીજ માં મૂકી દો. પછી બરફી જેવા ટુકડા કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes