કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#નોર્થ
દિલ્હી ની સૌથી ફેમસ વાનગી કઈ છે? દિલ્હી ચાટ
દિલ્હી ચાટ મા વપરાતી વિવિધ ચટનીઓ હુ અહીં
પ્રસ્તુત કરી રહી છું
1 મીઠી ચટણી
2 લીલી ચટણી
3તીખી ચટણી

#નોર્થ
દિલ્હી ની સૌથી ફેમસ વાનગી કઈ છે? દિલ્હી ચાટ
દિલ્હી ચાટ મા વપરાતી વિવિધ ચટનીઓ હુ અહીં
પ્રસ્તુત કરી રહી છું
1 મીઠી ચટણી
2 લીલી ચટણી
3તીખી ચટણી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  • મીઠી ચટણી-
  • 150 ગ્રામખજૂર
  • 1 નંગલીંબુ
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
  • લીલી ચટણી-
  • 1 જુડી કોથમીર
  • 1 જુડીફૂદીનો
  • 3 નંગલીલાં મરચાં
  • 7-8 નંગકળી લસણ
  • 1 નાનોટૂકડો આદુંનો
  • 1 ચમચોમગફળીના દાણા
  • 1 નાની ચમચીજીરૂ
  • 1 નાની ચમચીલીંબુનો રસ
  • તીખી ચટણી-
  • 3-4 નંગપલાળેલા લાલ સૂકા મરચાં
  • 8-9 નંગકળી લસણ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ખજૂર ને ધોઈ ને સાફ કરી ને કૂકરમાં પાણી નાખી ને એક સીટી કરી ને બાફી લેવી

    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તૈયાર પછી ઠંડુ પડે એટલે ક્રશ કરી લેવી તૈયાર બાદ લીંબુ નો રસ અને લાલ મરચું પાઉડર એડ કરી હલાવી લેવું મીઠું નાખી દેવું

    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલી ચટણી- કોથમીર ફૂદીનો આદુ મરચાં લસણ જીરું લીંબુ મીઠું નાખીને મિક્સરમાં ક્રશ કરી લેવી જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લેવું

    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તીખી ચટણી- સૌપ્રથમ લાલ મરચાં ને પાણી મા પલાળીને રાખેલા અને લસણ લાલ મરચું પાઉડર અને મીઠું ધાણાજીરૂ પાઉડર નાખીને મિક્સરમાં ક્રશ કરી લેવા જરૂર મુજબ પાણી નાખીને તીખી ચટણી તૈયાર કરી લેવી

    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો મિત્રો તૈયાર છે દિલ્હી ચાટ ચટણી

    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાટ ચટણી (Chaat Chutney Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર August 24, 2020 18:10
Junagadh

ટિપ્પણીઓ (2)

Ila Naik
Ila Naik @cook_20451370
August 29, 2020 13:56
yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચાટ ચટણી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મસાલા ઈડલી કોર્નર(masala idli corner recipe in gujarati)
  2. રોઝ ગુલકંદ લડ્ડુ એન્ડ કોકોનટ મલાઈ લડ્ડુ
  3. ફ્રૂટ બિસ્કીટ અને ઓસમાનીયા બિસ્કીટ, ઇરાની ચા સાથે
  4. પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
  5. ચટપટા ટીક્કી નાન (Chatpata Tikki Naan Recipe In Gujarati)
  1. કોલ્ડ કોફી(Cold Coffee Recipe In Gujarati)
  2. શીરો (Sheero recipe in gujarati)
  3. ખાંડવી (Khandvi Recipe In Gujarati)
  4. દૂધી હલવો(Bottle Gourd Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13492255
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close