કોલ્ડ કોફી(Cold Coffee Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad

#ઓગસ્ટ

કોલ્ડ કોફી(Cold Coffee Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#ઓગસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1 ચમચીકોફી
  3. 1 ચમચીખાંડ
  4. 120 મિલી વેનિલા આઇસક્રીમ
  5. જરૂર મુજબગાર્નિશ માટે ચોકલેટ સિરપ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બે ચમચી દૂધ કોફીમાં નાખો. દૂધ અને કોફી એક રસ કરો.

  2. 2

    એક રસ થઇ જાય પછી. કોફી અને દૂધના મિશ્રણને મિક્સર માં નાખો તેની સાથે દૂધ ખાંડ અને વેનિલા આઈસક્રીમ નાખો.

  3. 3

    એક ગ્લાસ લો, ચોકલેટ સિરપથી ગાર્નિશ કરો અને 5 મિનિટ માટે ફ્રિજમાં મૂકો. મિક્સ કર્યા બાદ ગ્લાસમાં ડ્રિંક સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes