કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પંજાબી બૈગન ભરથા(punjabi baingan bhartha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પંજાબી બૈગન ભરથા(punjabi baingan bhartha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પંજાબી બૈગન ભરથા(punjabi baingan bhartha recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

#નોથૅ
રીંગણ નો ઓળો જેને પંજાબી રીતે કરવામાં આવ્યો છે જેથી તેને બૈગન ભરથા નામ આપેલ છે. ખરેખર ઓળો એ રીંગણ શેકી ને જ બનાવવામાં આવે છે પરંતુ અમુક કારણોસર કોઈના ઘરે રીંગણ શેકવાની મનાઈ હોય છે તો કોઈને શેકેલા રીંગણ ની સુવાસ ને કારણે પસંદ નથી. અહીં જૂદી રીતે રીંગણ ને શેકવા વિના સ્વાદિષ્ટ ઓળો બનાવેલ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧મોટું કાળો રીંગણ
  • ૧ઝીણી સમારેલી ડુંગળી
  • ૩ઝીણાં સમારેલાં ટામેટાં
  • ૬-૭ ઝીણી સમારેલી લસણ
  • ઝીણી સમારેલી કોથમીર
  • ૧-૨ ચમચી લાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧ ચમચીજીરૂ
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ લઇ તેમાં જીરું હિંગ નાખી વઘાર કરી લો. તેમાં લસણ સાંતળી લો. તેમાં ડુંગળી સાંતળો. ટામેટા સાંતળો.

  2. 2

    રીંગણ ની છાલ ઉતારી લો અને નાના ટુકડા કરી લો. ટામેટા સાવ પોચાં થાય એટલે તેમાં રીંગણ ઉમેરી મિક્સ કરી લો. લાલ મરચું પાઉડર સીવાય બધાં જ મસાલા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    કડાઈ ઢાંકવા વિના જ રીંગણ ને ચડવા દો. રીંગણ ચડે એટલે તેને ચોપર થી મેસ કરી લો. ઘી ગરમ મૂકી તેમાં લાલ મરચું પાઉડર નાખી ભરથા પર છાંટી ને મિક્સ કરી લો. કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

    પંજાબી બૈગન ભરથા(punjabi baingan bhartha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર August 25, 2020 17:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પંજાબી રીંગણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  5. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  1. સુરતી લોચો(locho recipe in gujarati)
  2. કોકોનટ મોદક(coconut modak  recipe in Gujarati)
  3. સેવ માવા મોદક (Sev Mava Modak recipe in Gujarati
  4. મકાઈ ભેળ(Makai Bhel Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13499047
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close