સેવ માવા મોદક (Sev Mava Modak recipe in Gujarati

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

# GC

સેવ માવા મોદક (Sev Mava Modak recipe in Gujarati

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

# GC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
પ્રસાદ માટે
  1. ૨૫૦ ગ્રામ દૂધ
  2. ૧૫૦ ગ્રામ ફીકો મેવો
  3. ૨૦૦ ગ્રામ ફીકી સેવ
  4. ઈલાયચી
  5. ૧/૨કેસર
  6. ૧ વાટકીખાંડ
  7. ૨ ચમચીઘી
  8. ગુલાબ એસન્સ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ દૂધ ને ઉકાળો. એમાં ઈલાયચી, ખાંડ અને કેસર નાખી ને ઉકાળો.

  2. 2

    દૂધ ઊકળે એટલે એમાં ફીકો માવો ઉમેરો અને દૂધ ને બરાબર ઉકળવા દો.

  3. 3

    દૂધ જાડું થાય એટલે એમાં સેવ ઉમેરો અને બરાબર સાંતળો. પછી એમાં ઘી ઉમેરી દો.અને બરાબર મિક્સ કરીને સાંતળો.

  4. 4

    માવો જાડો થાય એટલે એક થાળી માં ઘી લગાવી ને પાથરી દો. ૧ કલાક ફ્રીજ મા મુકી ને ઠંડુ કરો. ઉપર ગુલાબ એસાંસ નાં થોડા ટીપાં નાખી દો. મોદક નાં સંચા માં મોદક બનાવી ને મૂકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes