કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)

#GC
ગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક...
કોકોનટ મોદક(coconut modak recipe in Gujarati)
#GC
ગણપતિ દાદા ના આગમન ની સૌ કોઈ રાહ જોતું જ હોઈ છે. મારા ઘરે ગણપતિ સ્થાપના હોવાથી દાદા ને ભાવતી અને મારા ઘર માં પણ ભાવતા એવા ઇન્સ્ટન્ટ કોકોનટ મોદક ની રેસીપી જોઈએ. હવે તો મોદક માં પણ અનેક ફ્લેવર બનાવામાં આવે છે. તો આજે બનાવ્યા છે પ્રસાદ માં ગણેશ પ્રિય કોકોનટ મોદક...
રાંધવાની સૂચનાઓ
- 1
કોપરાં ના બૂરું ને નોનસ્ટિક પેન માં ઘી મૂકી ને ગુલાબી શેકો. પછી તેમાં કાજુ,બદામ, પિસ્તા,ઈલિયચી ને બધું સમારી ને કટ કરો. ઈલિયચી વાટો.
- 2
હવે જરા શેકાઈ જાય એટલે તેમાં કન્ડેન્સ મિલ્ક નાખો. બધું મિક્સ કરો. અને હાથે થી બરાબર મિક્સ કરો.
- 3
હવે ટોપરા ના આ મિશ્રણ માં ર ભાગ માં બે કેસરી,અને લીલો એમ બે કલર નો રંગ નાખી મિશ્રણ ને મોલ્ડ માં ભરી મોદક બનાવો.
- 4
તો ઝટપટ બની જતા ગણેશજી ના પ્રિય કોકોનટ મોદક તૈયાર છે. મેં આજે પ્રસાદ માંટે ખાસ મોદક બનાવ્યા.. તમે પણ બનાવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોકોનટ મોદક (coconut modak recipe in gujarati)
#gc ભદ્રા સુદ ચોથ એટલે ગણેશ ચતુર્થી 10 દિવસ નો ઉત્સવ હોય છે 10 દિવસ ગણપતિ બાપા મોરિયા ની ધુંન ચારે તરફ સમ્ભરાય છે સાથે ગણપતિને મોદક નો પ્રસાદ ધરવામાં આવે છે Varsha Monani -
કોકોનટ મિલ્ક મેડ મોદક (Coconut Milkmaid Modak Recipe In Gujarati)
#GC #ગણેશ ચતુર્થી માં આજે કોપરાનું ખમણ અને મિલ્ક મેડ થી ઝડપથી બને એવા આ મોદક છે. Mrs Viraj Prashant Vasavada -
વ્હાઈટ એન્ડ ડાર્ક ચોકલેટ ડ્રાયફ્રુટ મોદક (White Dark Chocolate Dryfruit Modak Recipe In Gujarati)
#SGC(ગણેશ ચતુર્થી આવી એટલે લોકો ગણપતિ બાપા ના લાડવા તો અચૂક બનાવતા હોય છે, પણ આ ગણેશ ચતુર્થી દરેક લોકો અલગ અલગ પ્રકારના મોદક બનાવી ગણપતિ બાપા ને પ્રસાદ માં મૂકે છે.) Rachana Sagala -
કાજુ બીટ મોદક(cashew beet modak recipe in Gujarati)
#GC ગણપતિ દાદાની ફેવરીટ મીઠાઈ મોદક...એટલે પ્રસાદી માટે કાજુ બીટ મોદક. કાજુ મોદક એક ઇન્સ્ટન્ટ રેસીપી છે. જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઇ જાય છે. Sonal Suva -
ખજૂર ડ્રાયફ્રુટ મોદક(modak recipe in gujarati)
#GC આજે આપણે ગણપતિ ની ફેવરિટ સ્વીટ બનાવીશુ અને એકદમ ખાંડ ફ્રી છે અને ખાવામાં પણ હેલ્દી છે. Namrata Kamdar -
પાઇનેપલ મોદક(Pineapple Modak Recipe In Gujarati)
#GCગણપતિ દાદા ને મોદક બહુ પ્રીય છે અને અત્યારે પાઇનેપન ની પણ સીઝન છે તો મે પાઇનેપલ મોદક બનાવ્યા Shrijal Baraiya -
ડ્રાયફ્રુટ મોદક (dry fruit modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ35#HappyGaneshChaturthi🌷ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ડ્રાયફ્રુટ મોદક🌷 Ami Desai -
કોકોનટ કેસર મોદક (Coconut Kesar Modak Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujrati ગણપતિ બાપા મોરિયા 🙏ગણપતિબાપનો 10 દિવસ સુધી આપણે પ્રસાદ રુપે અલગ અલગ પ્રકારના લાડવા અને મોદક બનાવીએ છીએ.મોદકનાં પણ અનેક પ્રકાર છે, પણ રુપ એક જ છે.આજે મેં પણ અહીં માત્ર 5 થી 6 સામગ્રી વાપરી મોં માં મુક્તા ઓગળી જાય તેવા કોકોનટ કેસર મોદક બનાવ્યા છે.ટૂંક સમયમાં ઝડપીથી બને છે.આ મોદકની અલગ એક વિશેષતા છે. જે સ્વાદિષ્ટ પણ છે.સાથે ઘરનાં સભ્યોને ચોકક્સથી ગમે એવો પ્રસાદ છે. જરુર થી રેસીપીની નોંધ કરી ઘરે બનાવજો. Vaishali Thaker -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક (Oreo Chocolate Coconut Modak Recipe In
ઓરીયો ચોકલેટ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઓરીયો ચોકલેટ કોકોનટ મોદક -- બહુ જ જલ્દી થી બની જાય એવા સરસ સ્વાદિષ્ટ મોદક ગણપતિ બાપ્પા ને ભોગ ધરાવ્યા છે. Manisha Sampat -
પાંચ ફ્લેવર મોદક (Five Flavour Modak Recipe In Gujarati)
#GCRમોદક નામ સાંભળતા જ ગણપતિ યાદ આવે.ગણેશ ચોથ રાષ્ટ્રભરમાં ઉજવાતો તહેવાર છે.ગજાનનને ભોગ ધરાવવા આપણે જાત - જાતના પકવાન બનાવીએ છીએ.બાપ્પા આપણા વિઘ્નહર્તા છે.એકદન્ત વિનાયકને અતિ પ્રિય એવા 5 ફ્લેવર ના મોદક આજે મે બનાવ્યા છે.ટોપરા મોદક, ચોકલેટ મોદક, રવા કેસર મોદક, ક્રીમબિસ્કિટ મોદક, રોઝ મલાઈ મોદક.. Jigna Shukla -
મોદક (Modak Recipe In Gujarati)
#GCમોદક માટે એક જ મિશ્રણ બનાવીને અલગ અલગ ફ્લેવર એડ કરી ને મેં અલગ અલગ મોદક બનાવ્યાં છે અને પાન મોદક અને ઓરેઓ મોદક બનાવ્યાં છે. Avani Parmar -
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora -
સ્વીટ કોર્ન મોદક
#ચતુર્થી મિત્રો આજે ગણપતિ દાદા ને ધરાવવા માટે અમેરિકન મકાઈ માંથી બનાવેલા મોદક તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ડેટ ડ્રાયફુટ મોદક (Dates Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#Day 3#Ganesh utsav special (ખાંડ ફ્રી મોદક)ગણેશ ઉત્સવ ચાલી રહયો ,દરરોજ વિવિધ મોદક (લાડુ) બનાવી ને ગણપતિ ને ભોગ ધરાવાય છે આજે મે ખજુર ,ડ્રાયફ્રુટ ના મો દક બનાયા છે Saroj Shah -
ઉકડીચે મોદક (Ukadiche Modak Recipe In Gujarati)
#GCR 'ઉકડીચે મોદક' એ મહારાષ્ટ્રીયન લોકો ની રેસિપિ છે. જે ખાસ ગણપતિ બાપ્પા ને ધરવામાં આવે છે. દરેક મરાઠીઓ ના ઘર માં ગણપતિ બેસાડવા માં આવે છે. અને આ ' ઉકડીચે મોદક' અચૂક બનાવવામાં આવે છે. હવે બધા લોકો પણ આ મોદક બનાવે છે. આજે મેં પણ બનાવ્યાં છે. તો ચાલો રેસિપિ જોઈ લઈએ. 😍 Asha Galiyal -
ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ34🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏 Ami Desai -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
મુખવાસ મોદક (Mukhvas Modak Recipe In Gujarati)
#TheChefStory#ATW2 આજે મે મુખવાસ મોદક બનાવિયા છે આ એક નો ફાયર મોદક છે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા છે આજે ગણેશ જી ના વિસર્જન ના દિવસે ગણેશ જી ને પ્રસાદ માટે મે આ મુખવાસ મોદક બનાવિયા છે hetal shah -
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
ડ્રાયફ્રૂટ મોદક (Dryfruit Modak Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા મોરિયાગણપતિ બાપ્પા ના પ્રીય મોદક Jigna Patel -
કોકોનટ ઈલાયચી મોદક (Coconut Cardamom Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઈલાયચી મોદક Ketki Dave -
કેસર પનીર મોદક (Kesar paneer Modak recipe in Gujarati)
#GCગણપતિ દાદા ને પ્રસાદ ધરાવવા માટે અહીં મે પનીર ના મોદક બનાવ્યા છે. મોદક બનાવવા માટે કેસર, ઈલાયચી પાઉડર, મિલ્કમેઈડ અને પનીર નો ઉપયોગ કર્યો છે. Parul Patel -
પાન મોદક
ટોપરા નાં છીણ માં ગુલકંદ, ડ્રાય ફ્રુટ અને નાગરવેલ નાં પાન નાખી ને બનાવ્યું છે. ફરાળ માં પણ ઉપયોગ મા લઈ શકાય છે.#લીલીપીળી#ચતુર્થી Disha Prashant Chavda -
કેસર મલાઈ મોદક (Kesar Malai Modak Recipe In Gujarati)
ગણપતિ દાદા ના મનપસંદ મોદક બનાવવાની રીત#HP Ranjan patel -
કોકોનટ ઓરેન્જ મોદક (Coconut Orange Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકોકોનટ ઑરેંજ મોદક Ketki Dave -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ