કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#નોર્થ
નોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી

#નોર્થ
નોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 100 ગ્રામપનીર
  • 1 નંગકેપ્સીકમ
  • 1 નંગગાજર
  • 50 ગ્રામફ્લાવર
  • 25 ગ્રામલીલાં વટાણા
  • 2 નંગડુંગળી
  • 7-8કળી લસણ
  • 2 નંગલીલા મરચા
  • 1ટૂકડો આદુંનો
  • 2 ચમચીતલ
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 નાની ચમચીહળદર પાઉડર
  • 2 ચમચીલાલ મરચુ પાઉડર
  • 1 નંગલાલ સુકુ મરચુ
  • 1 નંગતમાલપત્ર
  • મીઠું સ્વાદાનુસાર
  • તેલ જરૂર મુજબ
  • 1/4 ચમચીહિંગ
  • 25 ગ્રામકાજુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક ધોઈને સાફ કરી લેવો પછી કટ કરી લેવા લસણ છોલી લેવુ

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હીંગ મૂકી ને કાજુ લસણ આદુ મરચાં તલ બધી જ વસ્તુઓ સાંતળી લેવી પછી ઠંડુ થવા દેવું

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે ઠંડુ થાય ત્યાં સુધીમાં પનીર ને સાંતળી લેવુ

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઠંડુ થયેલા મિશ્રણ ને મિક્સરમાં ક્રશ કરી લેવુ

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી બધા શાક સાંતળી લેવા પછી બધા મસાલા ઉમેરીને તેમાં ગ્રેવી નાખીને મિક્સ કરી લેવું

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી થોડું પાણી નાખી ને હલાવી ને ઉકાળવા દેવું પછી પનીર નાખીને હલાવી ને એક હાંડી મા સર્વ કરવું

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    આ પનીર હાંડી ને નાન ડુંગળી મરચા લીંબુ જોડે સર્વ કરવું કોથમીર થી ગાર્નિશ કરવું

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તો મિત્રો આ પનીર મિક્સ હાંડી એકદમ ટેસ્ટી લાગે છે અને નોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે

    પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર August 26, 2020 11:49
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
  2. વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
  3. પિનાકોલાડા મોદક (Pinacolada modak recipe in gujarati)
  4. રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
  5. દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
  1. મોતીચુર લાડુ(motichur ladu recipe in gujarati)
  2. દાલ ફ્રાય(Dal fry recipe in Gujarati)
  3. ચોકલેટ મોદક (Chocolate modak recipie in gujarati)
  4. વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13503792
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close