પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#નોર્થ
નોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી

પનીર મિક્સ હાંડી(paneer mix handi recipe in gujarati)

#નોર્થ
નોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે આ પનીર મિક્સ હાંડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામપનીર
  2. 1 નંગકેપ્સીકમ
  3. 1 નંગગાજર
  4. 50 ગ્રામફ્લાવર
  5. 25 ગ્રામલીલાં વટાણા
  6. 2 નંગડુંગળી
  7. 7-8કળી લસણ
  8. 2 નંગલીલા મરચા
  9. 1ટૂકડો આદુંનો
  10. 2 ચમચીતલ
  11. 1 ચમચીગરમ મસાલો
  12. 1 નાની ચમચીહળદર પાઉડર
  13. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  14. 1 નંગલાલ સુકુ મરચુ
  15. 1 નંગતમાલપત્ર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. તેલ જરૂર મુજબ
  18. 1/4 ચમચીહિંગ
  19. 25 ગ્રામકાજુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક ધોઈને સાફ કરી લેવો પછી કટ કરી લેવા લસણ છોલી લેવુ

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં હીંગ મૂકી ને કાજુ લસણ આદુ મરચાં તલ બધી જ વસ્તુઓ સાંતળી લેવી પછી ઠંડુ થવા દેવું

  3. 3

    તે ઠંડુ થાય ત્યાં સુધીમાં પનીર ને સાંતળી લેવુ

  4. 4

    ઠંડુ થયેલા મિશ્રણ ને મિક્સરમાં ક્રશ કરી લેવુ

  5. 5

    પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી સાંતળો પછી બધા શાક સાંતળી લેવા પછી બધા મસાલા ઉમેરીને તેમાં ગ્રેવી નાખીને મિક્સ કરી લેવું

  6. 6

    પછી થોડું પાણી નાખી ને હલાવી ને ઉકાળવા દેવું પછી પનીર નાખીને હલાવી ને એક હાંડી મા સર્વ કરવું

  7. 7

    આ પનીર હાંડી ને નાન ડુંગળી મરચા લીંબુ જોડે સર્વ કરવું કોથમીર થી ગાર્નિશ કરવું

  8. 8

    તો મિત્રો આ પનીર મિક્સ હાંડી એકદમ ટેસ્ટી લાગે છે અને નોર્થ એટલે કે પંજાબ ની ફેમસ ડીશ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes