મોતીચુર લાડુ(motichur ladu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો હવે ચાસણી બનાવવા માટે એક તપેલીમાં ખાંડ હોય તેના કરતા 1/2 પાણી ઉમેરી ચાસણી બનાવો. તેમાં બે ટીપા ઓરેંજ કલર ઉમેરો. અને ઇલાયચી પણ ઉમેરો.
- 2
બુંદી બનાવવા માટે એક બાઉલમાં ચણાનો લોટ ચાળી ને પાણી ઉમેરો પછી તેમાં ફુડ કલર ઉમેરો અને ઢીલું બેટર બનાવો.
હવે એક પેનમાં ઘી ગરમ મૂકી કાણાવાળા ચારણીથી થોડું બેટર નાખી બુંદી બનાવવી. - 3
બુંદી તળાઈ જાય પછી ગરમ ચાસણીમાં એડ કરો. 5-10 મિનિટમાં બધી ચાસણી મિક્સ થય જાય પછી 10-15 મિનિટ ઢાંકી ને રાખી લો.
- 4
હવે તેના લાડુ બનાવો. પછી તેના પર સોનેરી વરખ લગાવી લો તો તૈયાર છે મોતીચૂરના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મોતીચુર લાડુ (Motichur Ladoo Recipe In Gujarati)
#SJRશ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો વ્રતનો મહિનો આ મહિનામાં આપણે ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી મીઠાઈ ફરાળી વસ્તુ બધું જ સરસ બનાવીએ છીએ મેં આજે મોતીચુર લાડુ બનાવ્યા છે બનાવવામાં ખૂબ જ સરળ છે. Manisha Hathi -
-
બુંદીના લાડુ(boondi ladu recipe in gujarati)
#GCમેં આજે ગણેશ ચતુર્થી નિમિતે પ્રસાદી માં બાપ્પા ના મનપસંદ બુંદી ના લાડુ બનાવ્યા છે Priti Patel -
-
બુંદીના લાડુ (Bundi na Ladoo recipe in Gujarati)
#india2020#વેસ્ટબુંદીના લાડુ વિસરતી જતી વાનગી છે.કેમકે પહેલા જ્યારે લગ્ન પ્રસંગ હોય તો બુંદીના લાડુ,ગાંઠિયા બનાવવામાં આવતા.. જ્યારે આજે વિદેશી વાનગીઓ એ તેનું સ્થાન લઈ લીધેલું છે અને સાથે સાથે તે આપણી ગુજરાતની (વેસ્ટ) પરંપરાગત વાનગી પણ છે. ૧૫મી ઓગસ્ટ આવી રહી છે.તેથી મેં તેમાં થોડું ટ્વિસ્ટ કરી ફૂડ કલરનો ઉપયોગ કરી કલરફુલ બુંદીના લાડુ બનાવ્યા છે. (કલરફૂલ બુંદી ના લાડુ જોઈને મારા છોકરાઓને તો બહુ મજા પડી ગઈ.😃😄) Hetal Vithlani -
-
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gcરેસિપી-33ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ Hetal Shah -
-
મોતીચૂર લાડુ (Mootichur Laddu Recipe In Gujarati)
આજે આપણે દિવાળી સ્પેશ્યલ સ્વીટ બનાવીશું મોતીચૂરના લાડુ. દિવાળીનો તહેવાર સ્વીટ વગર અધૂરો છે. દિવાળીમાં બધા અલગ અલગ સ્વીટ બનાવતા હોય છે. આજે આપણે નાના તથા મોટા સૌની ફેવરેટ સ્વીટ બનાવીશું મોતીચૂર ના લાડુ. તો ચાલો આજની મોતીચૂરના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કૂકબુક Nayana Pandya -
-
-
-
મોતીચુર લડ્ડુ(Motichur laddu recipe in gujarati)
મોતીચુર લડ્ડુ બેસન થી બનતી મીઠાઈ છે જેને ઘી માં તળીને ચાસણી માં ડીપ કરીને બનવામાં આવે છે. Bhavini Kotak -
મોતીચુરના લાડુ (Motichur Laddu Recipe In Gujarati)
#GCગણેશજી ને લાડુ પ્રિય હોય છે એટલે જ ગણેશજી માટે રોજ અલગ અલગ લાડુનો ભોગ ધરાવવો જોઈએ મેં આજ મોતીચુરના લાડુ બનાવીયા છે Bhavisha Manvar -
-
-
-
-
મોતીચૂર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
#MBR1#Week1#Sweet#cookpadindia#cookpad_guj#cookpad Parul Patel -
-
-
-
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
-
બુંદી ના લાડુ (Boondi Ladoo Recipe In Gujarati)
#ff3#Cookpadindia#Cookpadgujrati#શ્રાવણ#childhoodમીઠી મીઠી બુંદી ના લાડુ જ્યારે ઘર માં બને ત્યારે ઘર ના બધા લોકો ખુશ થાય.આપને ત્યાં લાડુ તો જાત જાતના બનતા હોય પણ બુંદી ના લાડુ એ આપણી ટ્રેડિશનલ ગુજરાતી મીઠાઈ છે જે બહુ વર્ષો થી બનતી આવે છે.આ બુંદી ના લાડુ 19મી, 20 મી સદી માં પણ બનતા જ હતા લગ્ન પ્રસંગ ની સ્પેશિયલ મિઠાઈ,સાતમ આઠમ અને દિવાળી માં તો પેલા જ જોઈ એ. વડી, મરણ ના તેર માં માં પણ બુંદી ના લાડુ હોય.આજે આપણે 21 મી સદી ના ભલે જીવીએ પણ બુંદી ના લાડુ આજે પણ એટલું જ મહત્વ ધરાવે છે. મારા દાદા કંદોઈ હતા ,મિઠાઈ ની દુકાન હોય અને જ્યારે જ્યારે ગરમ ગરમ બુંદી ના લાડુ બનતા ત્યારે ત્યારે સૌથી પેલા ટેસ્ટ કરવા હું હાજર જ રહેતી મારા દાદા એ મારા પપ્પા ને આ રીત શીખવાડી અને મારા પપ્પા એ મને શીખવ્યું. તો હું આજે આપની પારંપરિક મીઠાઈ બુંદી ના લાડુ ની રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Bansi Chotaliya Chavda -
-
મોહનથાળ (Mohanthal recipe in Gujarati)
મોહનથાળ એ ગુજરાતની લોકપ્રિય મિઠાઈ છે.તેને ચણાના લોટમાં માવો અને ખાંડની ચાસણી એડ કરી બનાવવામાં આવે છે. બનાવતી વખતે માપમાં થોડું ધ્યાન રાખવામાં આવે તો મોહનથાળ એકદમ પરફેક્ટ બને છે.#વેસ્ટ#ગુજરાત Jigna Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13504030
ટિપ્પણીઓ (14)