કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#મલાઈકોફ્તા વીથ નાન
#પંજાબ
નોર્થ માટે મે પંજાબ ની વાનગી બનાવી છે આ વાઈટ ગ્રેવી મા બને આશા છે તમને ગમશે..

#મલાઈકોફ્તા વીથ નાન
#પંજાબ
નોર્થ માટે મે પંજાબ ની વાનગી બનાવી છે આ વાઈટ ગ્રેવી મા બને આશા છે તમને ગમશે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ વાટકીમૈદો
  • ૩ ચમચીદહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • કોફતા માટે
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૨ ચમચીમૈદો
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧/૨ ચમચીહળદર
  • ૨બટેટા બાફેલા
  • ૧/૨ ચમચીકાળા મરી નો પાઉડર
  • કોફતા તળવા તેલ
  • મીઠું
  • કોથમીર
  • વાઈટ ગ્રેવી માટે
  • ૧મોટો કાદો
  • ૧૦ કાજુ
  • ૨ ચમચીમગજતરી ના બી
  • ૪કળી લસણ
  • ૧ ટુકડોઆદુ
  • ૩લીલા મરચા
  • ૧ ચમચીજીરુ
  • ૪ ચમચીતેલ
  • ૧ કપદૂધ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ચપટીહળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • કોથમીર
  • ૧/૨ કપમલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા,પનીર છીણી ને એમાં મરચું, મીઠું, ગરમ, મસાલો, હળદર નાખો..

    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મૈદો, કોથમીર, મરી નાખી બરાબર મિક્ષ કરો..

    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરસ કોફતા વાળી મૈદા મા રગદોળી ને તળી લો...

    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી કાદો,કાજુ, મગજતરી બી, લસણ,લીલા મરચા, આદુ બાફી ને પીસી લો.. તેલ મુકી જીરુ નાખી આ પેસ્ટ સોતળો થોડુ દૂધ ઉમેરો..

    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    મીઠું, ગરમ મસાલો, નાખી કોફતા નાખી થોડુ પાણી નાખી ખદખદવા દો કોથમીર નાખો તૈયાર છે મલાઈ કોફ્તા.. ઼છેલ્લે મલાઈ ઉમેરો..

    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મૈદો લઈ ને મીઠું, તેલ, દહીં નાખી ને ગરમ પાણી થી ઢીલો લોટ બાઘી ને નાન વણી લો ઉપર કલોજી લગાવી અને કોથમીર લગાવી સેકી લો તૈયાર છે નોર્થ ની વાનગી મલાઈ કોફતા વીથ નાન... 😊

    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

H S Panchal
H S Panchal @cook_15769872
પર August 26, 2020 10:58

ટિપ્પણીઓ

Shraddha Parekh
Shraddha Parekh @cook_25910173
August 26, 2020 11:24
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મલાઈ કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પનીર સરપ્રાઈઝ લડ્ડુ(paneer surprise laddu recipe in Gujarati)
  2. વેજ પનીર પટિયાલા(veg paneer patiyala recipe in gujarati)
  3. પિનાકોલાડા મોદક (Pinacolada modak recipe in gujarati)
  4. રાજમાં બિરયાની(rajma biryani recipe in Gujarati)
  5. દાલ મખની અને જીરા રાઇસ (Dal makhni and Jeera rice recipe in gujarati)
  1. ક્રિસ્પી બેસન પાપડી(besan papadi recipe in gujarati)
  2. પનીર કુરચન Paneer Kurchan recepie in Gujarati
  3. ઉપમા (upma recipe in gujarati)
  4. નવરંગ દાળ(navrang dal recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13503846
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close