ઉપમા (upma recipe in gujarati)

Chetsi Solanki @cook_24037201
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ મુકો એમાં અડદ ની દાળ અને ચણા ની દાળ રાઈ જીરું અને લીમડો ઉમેરો અને પછી એમાં હિંગ ઉમેરી પાલક અને ટામેટા સિવાય ના બધા શાક ઉમેરી ને સાંતળો
- 2
શાક થોડા સંતાડ્યા ગયા પછી એમાં રવો ઉમેરો અને શેકો અને હળદર અને નમક એડ કરો રવો શેકાય અને શાક ચડી જાય એટલે એમાં ટામેટા અને પાલક ઉમેરો
- 3
પછી એમાં ૩ વાટકા પાણી અને લીંબૂ ઉમેરી ને હલાવો થોડી વાર અને ધાણા ભાજી ઉમેરી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#trend3#week3 આજે મે sweet morning નો હેલ્ધી બ્રેકફાસ્ટ બનાવ્યો છે જે ઓરીજનલ સાઉથ ની ડીશ છે પણ હવે બધા સ્ટેટ માં એક પોપ્યુલર ડીશ થઈ ગઇ છે તો ચાલો.... Hemali Rindani -
-
વેજ ઉપમા(Veg Upma recipe in gujarati)
#weekendchefઉપમા એ સુજી માંથી બને છે . મનપસંદ વેજિટેબલ નો ઉપયોગ કરી ને સુજી ને ધીમા તાપે શેકી ને બનાવવામાં આવે છે.જેને ખારી રવો પણ કહેવામાં આવે છે. Namrata sumit -
-
-
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
ઉપમા (Upma Recipe In Gujarati)
#Trend3#Cookpadindia#Cookpadgukarati#Dietઉપમા દક્ષિણ ભારતની વાનગી છે પરંતુ ગુજરાત માં પણ નાસ્તામાં શોખ થી ખવાય છે. શાકભાજી, દાળ અને ડ્રાયફ્રુટ વાળી ઉપમા વિટામીન, આયર્ન અને વિટામીન B થી ભરપુર ટેસ્ટી તેમજ તંદુરસ્તી વર્ધક નાસ્તો છે. Neelam Patel -
-
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
#GA4 #Week5મારી ઘરે સવારે નાસ્તા માં ઘણી વાર બને છે. બાળકો બધા શાક ના ખાય પણ હું બહુ બધા શાક નાંખી ને બનાવું છું જેથી હેલ્થી છે અને બધા ખાઈ પણ લે છે. Arpita Shah -
વેજીટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે હેવી બ્રેકફાસ્ટ કરવો હોય અને લંચ સ્કીપ કરવું હોય તો બેસ્ટ ઓપ્શન છે..ઘણા બધા વેજિસ નાખી ને બનાવેલ ઉપમા બ્રંચ તરીકે બેસ્ટ છે.. Sangita Vyas -
ઉપમા (Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#homemade#yummyબ્રેકફાસ્ટ માં હેલધિ નાસ્તો એટલે ઉપમા .બધા વેજિટેબલ ઉમેરી ને સવાર અથવા સાંજે અથવા ડિનર માં પણ બનાવી શકાય . Keshma Raichura -
-
-
-
રવા નો ઉપમા (rava upma recipe in Gujarati)
#સ્નેક્સpost6#માઇઇબુક#post1#Date11-6-2020 Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
વેજ ઉપમા પેટીસ (veg upma patis recipe in gujarati)
આ એક એવી પેટીસ છે જેને બાફવામાં આવી છે.. સ્વાદ મા સ્વાદિષ્ટ, દેખાવ મા રંગબેરંગી અને સ્વાસ્થ્ય વર્ધક વાનગી છે. જેમાં ઉપમા અને પેટીસ નું કોમ્બિનેશન કરવામાં આવ્યું છે.. ખૂબ જ ઓછા તેલ મા બનતી વાનગી છે આ ઉપમા પેટીસ.#વિકમીલ૩ Dhara Panchamia -
વેજિટેબલ ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
સવારે નાસ્તામાં ચા સાથે ઝડપથી બનતી વાનગી હોય તો એ ઉપમા છે#trend#week3#upma Khushboo Vora -
ઉપમા (Upma Recipe In Gujarati)
ઉપમા આ બધાની ભાવતી વાનગી છેએને બનાવાની રીત જુદી જુદી હોય છેચાલો આજે મારી સાથે જોવો કેવો ઉપમા હું બનાવુ છું Deepa Patel -
ઉપમા(Upma Recipe in Gujarati)
#trend3#week3#post1આજે થોડું ખાઈએ ને ભૂખ મટી જાય,ને હેલ્ધી પણ ખરું એવું ઉપમા બનાવ્યું Sunita Ved -
વેજ ઉપમા(Veg upma recipe in Gujarati)
આ વાનગી નાસ્તા માં અને રાતે જમવા માં બનાવવામાં આવે છે.. ખૂબ જ હેલ્થી અને ઓછા ટાઈમ માં બની જતી આ ઉપમા નાના મોટા સૌ ની પ્રિય હોઈ છે.. બાળકો વેજિટેબલ નથી ખાતા હોતા તો આમાં નાખી અને એને આપી શકાય.. Aanal Avashiya Chhaya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13503675
ટિપ્પણીઓ