મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati)

H S Panchal @cook_15769872
મલાઈ કોફ્તા (malai kofta recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા,પનીર છીણી ને એમાં મરચું, મીઠું, ગરમ, મસાલો, હળદર નાખો..
- 2
મૈદો, કોથમીર, મરી નાખી બરાબર મિક્ષ કરો..
- 3
સરસ કોફતા વાળી મૈદા મા રગદોળી ને તળી લો...
- 4
પછી કાદો,કાજુ, મગજતરી બી, લસણ,લીલા મરચા, આદુ બાફી ને પીસી લો.. તેલ મુકી જીરુ નાખી આ પેસ્ટ સોતળો થોડુ દૂધ ઉમેરો..
- 5
મીઠું, ગરમ મસાલો, નાખી કોફતા નાખી થોડુ પાણી નાખી ખદખદવા દો કોથમીર નાખો તૈયાર છે મલાઈ કોફ્તા.. ઼છેલ્લે મલાઈ ઉમેરો..
- 6
મૈદો લઈ ને મીઠું, તેલ, દહીં નાખી ને ગરમ પાણી થી ઢીલો લોટ બાઘી ને નાન વણી લો ઉપર કલોજી લગાવી અને કોથમીર લગાવી સેકી લો તૈયાર છે નોર્થ ની વાનગી મલાઈ કોફતા વીથ નાન... 😊
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જાની ના ઝુમ લાઈવ સે઼શનમા તેમની સાથે મખમલી રેડ ગ્રેવી બનાવી હતી, તે ગ્રેવી થી મે મલાઈ કોફતા બનાવ્યા ખુબ જ સરસ ગ્રેવી સંગીતા બેન એ શીખવી ખુબ જ ટેસ્ટી સબ્જી બની ઘરમાં બધાને ખુબ જ પસંદ આવી Bhavna Odedra -
મલાઈ કોફતા(malai kofta recipe in gujarati)
#નોર્થઆ પંજાબ ની ફેમસ સબ્બજી છે આ મલાઈ કોફતા ને રોટી પરાઠા કે નાન કુલચા સાથે ખાવા મા ખુબ ટેસ્ટી લાગે છે એકદમ રેસ્ટોરેન્ટ જેવી જ ઘરે સ્વાદિસ્ટ બને છે. Komal Batavia -
મલાઈ કોફતા (Malai Kofta Recipe in Gujarati)
#MAમધસૅ ડે ચેલેન્જ મા મારી આ બીજી રેસીપી, હુ બહુજ નસીબદાર છુ કે મને બે બે મમ્મી મળી. એક મારી મમ્મી અને બીજી મા મારા સાસુ ના રૂપ માં. આ મારી રેસીપી મારા સાસુ(મમ્મી) ને બહુ પ્રિય એમની પાસેથી અને એમના માટે જ મે શીખેલ. Bhumi Rathod Ramani -
મલાઈ કોફતા(Malai kofta recipe in gujarati)
#GA4#Week10સામાન્ય રીતે આ વાનગી સ્વીટ વ્હાઈટ ગ્રેવી માં હોય છે પણ મેં અહીં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Buddhadev Reena -
પનીર કોફ્તા(Paneer kofta recipe in gujarati)
#GA4#Week10#પનીરકોફ્તામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે પનીર કોફતા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
મલાઈ કોફતા કરી(Malai kofta kari in recipe gujarati)
#નોર્થનોર્થ વાનગી નામ આવે એટલે સૌ પેલા પંજાબ યાદ આવે...કોફતા કરી ત્યાં ની ફેવરિટ.. છાશ પણ જોઈ એ. પનીર નો ઉપયોગ થતો હોવાથી પ્રોટીન થી ભરપૂર અને હેલ્થી પણ હોઈ છે.. KALPA -
મલાઈ કોફ્તા કરી(Malai kofta curry recipe in Gujarati)
#નોર્થમલાઈ કોફ્તા એ એક લોકપ્રિય નોર્થ ઈન્ડિયન સબ્જી છે જે સામાન્ય રીતે બધા જ રેસ્ટોરન્ટ માં ઉપ્લબ્ધ હોય છે. આમ તો કોફ્તાના મિશ્રણમાં વધારે મસાલા એડ કરવામાં આવતા નથી પરંતુ હું કોફ્તામા મસાલા એડ કરું છું. ખુબ જ સરસ બને છે. આમા મલાઈ, કાજુની પેસ્ટ વગેરે ઉમેરવામાં આવે છે જેથી એકદમ રીચ બને છે. તમે પણ ચોક્કસ બનાવજો આ રીતે. Jigna Vaghela -
મલાઈ કોફતા (Malai kofta Recipe In GujaratI)
#મલાઇકોફતા#goldenapron3#week19 bhuvansundari radhadevidasi -
-
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
સંગીતાબેન જૈન ના લાઈવ પરથી મેં જે ગ્રેવી બનાવી હતી એમાંથી મેં શામ સવેરા કોફતા બનાવ્યા છે જે એકદમ ચીઝી અને સૉફ્ટ બને છે ખાવામાં પણ આ શાક એકદમ ટેસ્ટી લાગે છે અને કલરફુલ પણ બને છે જેથી બધાને ખાવાનું મન થાય અને આ રીતે બનાવવા થી બાળકો પાલક પણ ખાઇ લે છે આમ એમને ઓછી પસંદ હોય છે તેથી બાળકો માટે પણ આ એક સારી સબ્જી છે જે તમે પરાઠા કે નાન કે રોટી સાથે ખાઈ શકો છો Ankita Solanki -
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#નોર્થમે નોર્થ માટે કશ્મીર વાનગી બનાવી છે કશ્મીર મા લાલ મરચા ઉગે છે તો એનો ઉપયોગ કરી ને બનાવી છે કલર ખુબ જ સરસ આવ્યો છે આશા છે તમને ગમશે... H S Panchal -
પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
#GA4#Week1આલુ અને પનીર ના કોફતા બનાવીને મે મારી સ્ટાઇલથી ગ્રેવી બનાવી તેમાં સર્વ કર્યું છે. આ ડિશ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મેં તેને ગાર્લિક પેપર નાન સાથે સર્વ કર્યું છે. Disha Prashant Chavda -
શામ સવેરા કોફતા (Sham Savera Kofta Recipe In Gujarati)
#SJશામ સવેરા કોફતાસંગીતા જી મા સેશન મા મે રેડ ગ્રેવી અને વ્હાઇટ ગ્રેવી બનાવી હતી.ખૂબ સરસ session હતો.મે રેડ ગ્રેવી માં શામ સવેરા કોફતા બનાવ્યા. Deepa Patel -
મલાઈ કોફતા(malai kofta recipe in Gujarati)
કોફતા તળેલા નહી પણ અપ્પા પેન માં બનાવ્યા છે.. સો તે હેલ્ધી છે#સુપરશેફ૧#week1 Ishani Shah -
દુધીના મલાઈ કોફ્તા (Dudhi Malai Kofta Recipe In Gujarati)
#PSR#CJM#RB14મારા ફાધરના કઝીન એવા મારા એક ફઈ ની આ સ્પેશિયલ વાનગી છે, જ્યારે એના ઘરે જઈએ ત્યારે મારો ભાઈ અને હું ફઈના હાથે બનેલા મલાઈ કોફ્તાની રાહ જોઈએ😋😋😋 આજે મેં એમની રેસીપી જેવા મલાઈ કોફ્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે...આપ પણ બનાવજો 🤗 Krishna Mankad -
મલાઈ કોફતા વીથ રેડ ગ્રેવી(Malai Kofta With Red Gravy Recipe In Gujarati)
મે આજે મલાઈ કોફતા બનાવ્યા છે જે બધા ને ભાવતી વાનગી છે જે મે આજે બનવાની ટ્રાય કરી છે.#AM3#સબ્જી/શાક Brinda Padia -
-
-
કાચા કેળાં નાં કોફતા (Raw Banana Kofta recipe in Gujarati)
કાચા કેળાં આ સીઝન માં ખાવા ખૂબ ફાયદાકારક છે. મે પ્રથમ વાર જ કોફ્તા બનાવ્યા... ટેસ્ટ માં ખૂબ સરસ લાગે છે. આ રેસિપી મે @Parul_25 ની રેસીપી પર થી બનાવી. Disha Prashant Chavda -
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#મોમ અહીં મેં મલાઈ કોફતા બનાયા છે.જે હું મારી મમ્મી પાસેથી શીખી છું. khushi -
-
-
મલાઈ કોફતા કરી (malai kofta Kari recipe in Gujarati)
#સુપરશેફ૧મલાઈ કોફતા આમ જોઈએ તો થોડા સ્વિટ હોય છે.પરંતુ મેં થોડા ફેરફાર સાથે મિડિયમ સ્વિટ બનાવ્યા છે. Bhumika Parmar -
-
મલાઈ કોફતા
#કાંદાલસણમલાઈ કોફતા એ સબજી મારા ઘર માં બધા ને બહુ પસંદ છે. અને આ બનાવવા માટે કાંદા લસણ નો ઉપયોગ નથી કર્યો. જે ભોજન બનાવવા માં કાંદા લસણ નો ઉપયોગ નથી થતો તે સાત્વિક ભોજન કહેવાય છે. કાંદા લસણ વગર પણ સ્વાદિષ્ટ ભોજન બનાવી શકાય છે. આ રીત થી ખૂબ સ્વાદિષ્ટ મલાઈ કોફતા સરળતાથી બનાવી શકાય છે. ટામેટાં સાથે દૂધી ના ઉપયોગ થી સરસ ઘટ્ટ ગ્રેવી તૈયાર કરી શકાય છે. અહી ખૂબ સરળતાથી ગ્રેવી બનાવવા માટેની રીત હું તમને શીખવીશ. વળી ગ્રેવી બની જાય તો છેલ્લે એક ચમચી મધ ઉમેરવાથી ગ્રેવી ને એક સરસ લસ્ટર મળે છે, અને સહેજ ગળચટ્ટો સ્વાદ પણ. અને આમ પણ મલાઈ કોફતા એ સ્વીટ ટેસ્ટ વાળી-માઇલ્ડ ગ્રેવી માં બને છે. Bijal Thaker -
-
મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)
#PSRમોસ્ટ પોપ્યુલર પંજાબી શાક. નરમ-નરમ કોફ્તા યેલો ગ્રેવી માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મારી ઈનોવેટીવ ડીશ છે, જે બહુજ સરલ છે બનવામાં અને એટલીજ સ્વાદિષ્ટ પણ.....તો જરૂર થી ટ્રાય કરશો.Cooksnap@ushaba17 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13503846
ટિપ્પણીઓ