સૂકામેવા ની બાસુંદી (Dryfruit Ni Basundi Recipe In Gujarati)
મીઠાઇ
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળા પેન માં દૂધ ગરમ કરવા મૂકો
- 2
એક ઉભરો આવે એટલે સાકર નાખીને હલાવો
- 3
પાંચેક મિનિટ પછી તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરો
- 4
ફરી દસ મિનિટ ઊકળવા દો
- 5
વચ્ચે વચ્ચે હલાવતા રહો
- 6
પછી તેમાં ઇલાયચી પાઉડર & સૂકો મેવો ઉમેરો
- 7
દૂધ બરાબર ઘટ્ટ થાય એટલે તેમાં ઓગાળેલુ કેસર નાખીને હલાવો
- 8
ગેસ પર થી ઉતરી થોડી ઠંડી થાય એટલે ફ્રીઝ માં એક બે કલાક માટે મૂકી દો
- 9
એકદમ સરસ ઠંડી થાય એટલે ઉપર થોડા બદામ પિસ્તા નાખી ને પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13519181





ટિપ્પણીઓ (5)