ટોપરાનું દૂધ(Topara Nu Dhudh Recipe In Gujarati)

Sushma Shah @cook_25530743
ભારતમાં દરેક પૂજામાં શ્રીફળ વધેરવામાં આવે છે આ શ્રીફળને પછી કાપીને તેનું દૂધ બનાવીને ઘણી બધી રસોઇની વાનગીઓમાં ઉમેરી શકાય છે ઘણું જ હેલ્થી શું છે જે અઠવાડિયું થી દસ દિવસ ફ્રીજમાં રાખી શકાય છે
ટોપરાનું દૂધ(Topara Nu Dhudh Recipe In Gujarati)
ભારતમાં દરેક પૂજામાં શ્રીફળ વધેરવામાં આવે છે આ શ્રીફળને પછી કાપીને તેનું દૂધ બનાવીને ઘણી બધી રસોઇની વાનગીઓમાં ઉમેરી શકાય છે ઘણું જ હેલ્થી શું છે જે અઠવાડિયું થી દસ દિવસ ફ્રીજમાં રાખી શકાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
શ્રીફળ ના નાના ટુકડા કરી પાણી ઉમેરી મિક્સરમાં મિક્સ કરી લેવું પછી તેને ગાળીને એક બોટલમાં ભરી લેવું નારિયેળનું દૂધ તૈયાર છે. અને પનીર ની સબ્જી માં રાઈસ માં કોફતા ઘણી દેશમાં ઉમેરી સ્વાદ વધારી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાળીયેર નું દૂધ
#ઇબુક૧# ૧૮નાળિયેર નો દૂધ ઘણી બધી વસ્તુઓ વાપરવામાં આવે છે સૂપમાં, પંજાબી રસોઈમાં તો આપણે આજે નારિયળનુ દૂધ ઘર બનાવીશું. Pinky Jain -
કેસરિયા દૂધ પાક
#ચોખાદૂધપાક એટલે દૂધને પકવીને બનાવેલી વાનગિ. આ એક પ્રવાહી મિષ્ટાન છે જે ગુજરાતમાં ઘણું પ્રસિદ્ધ છે. આ વાનગી બનાવવામાં ઘણી સરળ છે. દૂધ પાક માં મુખ્યત્વે દૂધ, ચોખા, ખાંડ, કેસર, સુકો મેવો જેવી સામગ્રી હોય છે. આ ઉપરાંત ચારોળી અને ઇલાયચી પણ નાખી શકાય છે. Anjali Kataria Paradva -
મસાલા શીંગ (Masala Shing Recipe In Gujarati)
મસાલા શીંગ એ દરેક ચાટ, ભેળ,અને બીજી ઘણી બધી વાનગીઓમાં ચટપટો અને ક્રંચી સ્વાદ લાવવા માટે ઉપયોગ થાય છે. Stuti Vaishnav -
ટામેટાં અને લસણની ચટણી (Tomato Lasan Chutney Recipe In Gujarati)
ફ્રેશ દેશી ટામેટાં હતા તો ટામેટાં અને લસણની ચટણી બનાવી દીધી.આ ચટણી ને દસ થી પંદર દિવસ સુધી ફ્રીઝ માં રાખી શકાય છે. Sonal Modha -
રસમલાઈ
#દૂધરસમલાઈ મારાં ઘરમાં બધાં ને બઉ ભાવે! આ મીઠાઈ બનાવીને ફ્રિજ માં રાખી શકાય.#goldenapron#post17 Krupa Kapadia Shah -
દૂધ પૌઆ
શરદપૂનમને દિવસે દૂધ પૌવા નો પ્રોગ્રામ દરેક ઘરે હોય છે અને આ દિવસે ચાંદની માં મુકેલા દૂધ પૌવા આરોગ્યની દ્રષ્ટિએ ઉત્તમ છે. Rajni Sanghavi -
-
દૂધ ની બળી (Dodoh Bari Recipe In Gujarati)
#DIWALI2021#mr#LOગાય કે ભેંસ વિયાય પછી ચાર થી પાંચ દિવસ સુધી જે દૂધ બને છે તે દૂધને બળી ,,ખીરું કે ખરવસ કહે છે ,આ દૂધ કાચું પીવાતું નથી કેમ કે તેમાં એટલા ભરપૂર પોષકતત્વો હોય છે અને પચવામાં પણ ભારે પડે છે ,એટલે આ રીતે બળી ,પેંડા ,માવો વિગેરે બનાવી તેનો ઉપયોગ થાય છે ,,જો પ્રથમ દિવસનું દૂધ હોય તો તેમાં1/2 દૂધ સાદું જે ઘરમા હોય તે મેળવવું ,,જેથી અતિ ભારે નહીં લાગે પચવામાં ,, Juliben Dave -
મિક્સ કઠોળની ખીચડી
#કુકરખૂબ જ હેલ્થી રેસીપી છે...કેમ કે આમાં બધી જ જાતના કઠોળ ઉમેરી શકાય છે તેમજ શાકભાજી પણ તમે .મનગમતા ઉમેરી શકો છો. Kalpa Sandip -
ચોકલેટ ફ્લેવર્ડ દૂધ (Chocolate Flavoured Milk Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવું ચોકલેટ વાળુ દૂધ ..બાળકોને દરેક ફોર્મ માં ચોકલેટ તો ભાવતી જ હોય છે.દૂધ પીવાની આનાકાની કરે તો આવો ચોકલેટ પાઉડર ઉમેરી ને આપવાથી ફટાફટ પી લેશે.. Sangita Vyas -
લાઇવ બટાકા ની વેફર (Live Bataka Wafer Recipe In Gujarati)
ઉપવાસમાં ખવાય અને ફટાફટ બની જાય એવી બટાકા ની લાઇવ વેફર. બે દિવસ પછી શિવરાત્રી આવે છે તો શિવરાત્રીમાં વેફર. બનાવીને સ્ટોર પણ કરી શકો છો. ૧૦થી ૧૫ દિવસ સુધી સાચવી શકાય છે. Priti Shah -
ડ્રાય ફ્રૂઈટ્સ દૂધ (Dry fruits milk recipe in Gujarati)
સુપર હેલ્થી દૂધ.. બધાના માટે..#માઇઇબુક#પોસ્ટ 25 Naiya A -
દૂધ પૌંવા (Dudh Poha Recipe In Gujarati)
#TRO#ChooseToCook ટ્રેન્ડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબરશરદ પૂનમ સ્પેશિયલ દૂધ પૌંવા. ઘણું કરીને બધા ઠંડા દૂધ માં સાકર અને પૌંવા મિક્સ કરી ને દૂધ પૌંવા બનાવતા હોય છે. આજે મેં થોડા અલગ રીતે ક્રીમી ઘટ્ટ દૂધ પૌંવા બનાવ્યા છે. આ રીતે બનાવવાથી દૂધ પૌંવા એટલા સ્વાદિષ્ટ બને છે કે વારંવાર બનાવવાનું મન થાય. Dipika Bhalla -
દૂધ પાક (કૂકરમાં)
દૂધ પાક એ ગુજરાત ની ફેમશ મીઠાઈ છે , જે શ્રાદ્ધમાં દરેક નાં ધર માં બનતો હોય છે... Jalpa Darshan Thakkar -
દૂધ કેરી
#મધરઝ ડેઆ વાનગી એકદમ સરળ અને ફટાફટ બની જાય છે. મારી મમ્મા ગરમીમાં કેરી આવે ત્યારે ચોક્કસ થોડાં થોડાં દિવસ પછી બનાવે. મને તો બઉજ ભાવે છે. બધા માટે ૨ મોટાં વાડકા ભરીને થાય એટલી બધી બનાવે!#goldenapron#post10 Krupa Kapadia Shah -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
#TRO#cookpad_guj#cookpadindiaદૂધ પૌવા એ પૌવા ની ખીર થી પણ ઓળખાય છે. દૂધ પૌવા બે રીતે બનાવી શકાય છે. દૂધ ઉકાળી ને અને ઠંડા દૂધ માં . દૂધ પૌવા નું ધાર્મિક મહત્વ પણ છે. શરદ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા, જે નવરાત્રી પછી આવે છે. કહેવાય છે કે આ પૂનમ ની રાત ના ચંદ્રમા ની ચાંદની માં એક ખાસ શક્તિ હોય છે. દૂધ પૌવા ને બનાવી ને અગાસી માં રખાય છે અને 2-4 કલાક ચંદ્રમા ની ચાંદની તેની પર પડે પછી ઉપયોગ માં લેવાય છે. આયુર્વેદ ની દ્રષ્ટિએ આવા દુધ પૌવા ખાવા થી "પિત્ત/એસિડિટી" નું શમન થાય છે. ચોમાસા પછી શરીર માં પિત્ત નો વધારો થયો હોય છે જે આ દૂધ પૌવા થી દુર થાય છે. Deepa Rupani -
દૂધ પૌવા (Doodh Pauva Recipe In Gujarati)
ટ્રેડિંગ રેસીપીસ ઓફ ઓક્ટોબર#TRO : દૂધ પૌવાશરદ પૂનમ ના દિવસે દૂધ પૌવા નુ મહત્વ હોય છે. પૂનમ ની ચાંદની મા અગાશી મા રાખી ઠંડા કરી ને ખાવામા આવે છે . Sonal Modha -
બ્લુબેરી કમ્પોટ (Blueberry Compote Recipe In Gujarati)
બ્લુબેરી કમ્પોટ ઘણી બધી વાનગીમાં વાપરી શકાય છે. તેને જામ તરીકે, કેકમાં, ચીઝકેકમાં, આઈસ્ક્રીમમાં વાપરી શકાય છે. Vaishakhi Vyas -
પુડિંગ(pudding Recipe in Gujarati)
#GA4 #week17આ ખૂબ જ હેલ્થી સરળ અને ફટાફટ બની જાય તેવી વાનગી છે તેને સ્ટોર કરીને પણ રાખી શકાય છે ફ્રીજમાં અને જ્યારે મન થાય ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે અઠવાડિયા સુધી બગડતું નથીSaloni Chauhan
-
સૂંઠ (Sunth Recipe in Gujarati)
આદુ ને ધોઈ નાખો પછી તેના નાના નાના ટુકડા કરી દસ-બાર દિવસ સુધી તડકામાં સૂકવી દો પછી તેને મિક્સરમાં પીસી લો Kapila Prajapati -
પનીર (Paneer Recipe In Gujarati)
#mr#Coopadgujrati#CookpadIndia આજે મેં દૂધ ને ફાડી ને બનાવામાં આવતું પનીર બનાવ્યું છે. પનીર માથી આપણે ઘણી બધી વાનગીઓ બનાવીએ છીએ. સ્વીટ, પંજાબી શાક, પરાઠા, અને ઘણું બધું.. તો ચાલો જોઈએ પનીર બનાવવાની રીત... Janki K Mer -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
કોથમીર ફુદીના ની ચટણી
#ચટણીલીલી ચટણી તો બધાને ઘરે બનતી જોઈ છે પણ આજે તમને કોથમીર ફુદીના ની ચટણી શીખવાડીશ જે તમે દસ દિવસ સુધી ફ્રીજમાં આરામથી સાચવી શકશો. Mayuri Unadkat -
મોટાપા ઉતારવા માટે નું ચૂર્ણ (Weight Loss Churna Recipe In Gujarati)
અથવા પાઉડર દસ દિવસ માં પાંચ કિલો વજન ગટે છે Kapila Prajapati -
દૂધ પૌવા શરદ પૂનમ સ્પેશિયલ (Doodh Pauva Sharad Poonam Special Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#TROઆ એક ટ્રેડિશનલ વાનગી છે શરદપૂનમની રાત્રે દૂધ પૌવા બનાવીને ચાંદનીના કિરણો પડે તે રીતે દૂધ પૌવા રાખવા Amita Soni -
લાલ ચટણી (Red Chutney Recipe In Gujarati)
આ ચટણી ઉત્તપમ સાથે સારી લાગે છે અને બનાવ્યા પછી ફ્રીઝ માં ૧ વીક સુધી રાખી શકાય છે Ami Desai -
પાપડ પૌઆ (Papad Poha Recipe In Gujarati)
#PRપાપડ પૌઆ ખવામાં ખુબજ હેલ્ધી છે અને ઘણા દિવસ સુધી સ્ટોર કરી રાખી શકાય છે Daxita Shah -
ઓટ્સ સોજી અને વેજીટેબલ ચીલા (Oats Sooji Vegetable Chila Recipe In Gujarati)
ડિનર નું હેલ્થી વર્જન..મનપસંદ લીલા શાકભાજી ઉમેરી ને ચીલા બનાવીશકાય છે . Sangita Vyas -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
શ્રીફળ નાં દૂધ નો ફ્રુટ સલાડ (Shrifal Milk Fruit Salad Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipe.ઓઇલ વગરની રેસિપી Falguni Chauhan ( The 🏡 Chef )
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13519159
ટિપ્પણીઓ (2)