ચટાકેદાર ભૂંગળા બટેટા(Bhungara Bateta Recipe In Gujarati)

Alka Parmar @Alka4parmar
ચટાકેદાર ભૂંગળા બટેટા(Bhungara Bateta Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફીને પીસ કરી લેવા પછી મિક્સરમાં મસાલા માટે ની બધી સામગ્રી મા થોડુ પાણી નાખી ને પેસ્ટ બનાવી લો
- 2
પેનમાં તેલ મૂકી તૈયાર કરેલી પેસ્ટ સાંતળી લેવી પછી તેમાં બાફેલા બટાકા ઉમેરીને મિક્સ કરીને થવા દેવું બટાકા તૈયાર
- 3
ભુગળા ને તેલમાં તળી લેવા અને પ્લેટમાં બટાકા લઈ ને કોથમીર ડુંગળી થી ગાર્નિશ કરો
- 4
તૈયાર છે ભૂંગળા બટાકા ખૂબજ ટેસ્ટી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13553966



ટિપ્પણીઓ