આઇસ્ક્રીમ કોફી(Ice cream Coffee Recipe In Gujarati)

#ફટાફટ
મેં કોફી બનાવી છે અને કોફીમાં આઈસ્ક્રીમ ઉમેર્યો છે જેથી તે કોફી બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. મેં અહીં frothy એટલે કે ઝાગ વાળી કોફી નથી બનાવી કારણ કે અહીં આઈસક્રીમ ઉમેરી છે જેથી કરીને frothy ની જરૂર નથી ફક્ત બે ત્રણ મિનિટ માટે જ કૉફી નું મિક્ચર બીટ કર્યું છે.
આઇસ્ક્રીમ કોફી(Ice cream Coffee Recipe In Gujarati)
#ફટાફટ
મેં કોફી બનાવી છે અને કોફીમાં આઈસ્ક્રીમ ઉમેર્યો છે જેથી તે કોફી બહુ જ ટેસ્ટી લાગે છે અને બહુ જલ્દીથી બની જાય છે. મેં અહીં frothy એટલે કે ઝાગ વાળી કોફી નથી બનાવી કારણ કે અહીં આઈસક્રીમ ઉમેરી છે જેથી કરીને frothy ની જરૂર નથી ફક્ત બે ત્રણ મિનિટ માટે જ કૉફી નું મિક્ચર બીટ કર્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધમાં ખાંડ ઉમેરીને તેને વ્હીસ્ક કરો હવે એક બીજા બાઉલમાં ખાંડ, કોફી અને થોડું પાણી ઉમેરીને તેને બીટ કરો. ત્રણથી પાંચ મિનિટ સુધી તેને બીટ કરવો.
- 2
હવે સર્વ કરવા માટે ગ્લાસ લો તેમાં દૂધ ઉમેરો પછી કોફીનો મિક્ષ્ચર અને તેની ઉપર આઈસ્ક્રીમ.
- 3
પછી તેની ઉપર વિપરિત ડેકોરેશન કરો અને હશે લગાવો અને ઠંડી ઠંડી પરોસો.
- 4
આમાં જો તમારા કોફીનો મિક્સર બહુ મીઠું હોય તો તમે દૂધ ફિકુ પણ લઈ શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોફી (Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે Sushma Shah -
કોફી આઈસ્ક્રીમ (Coffee ice cream recipe in Gujarati)
આઇસ્ક્રીમ નાના મોટા દરેકની પ્રિય વસ્તુ છે. આઇસ્ક્રીમ અલગ-અલગ ઘણા ફ્લેવરમાં બનાવી શકાય. બાળકોને ચોકલેટ ફ્લેવર સૌથી વધારે પસંદ પડે છે જ્યારે મોટાઓને ડ્રાયફ્રુટ વાળો આઇસ્ક્રીમ વધારે પસંદ આવે છે. ફ્રુટવાળા આઈસ્ક્રીમ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. મેં અહીંયા જે કોફી આઇસક્રીમ બનાવ્યો છે એ કોફી પસંદ કરતા લોકોએ એક વખત જરૂર થી ટ્રાય કરવો જ રહ્યો. કોઈપણ પ્રકારના આર્ટીફીશીયલ ફ્લેવર્સ કે કલર વગર બનતો આ આઇસ્ક્રીમ સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.#GA4#Week8 spicequeen -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#mr#CDકોફી આઈસક્રીમ એ કોફી અને આઈસક્રીમ લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. થોડા એવી જ સામગ્રીની મદદથી આ આઈસક્રીમ બનાવી શકાય છે. આ કિટી પાર્ટી તેમજ પિકનિક માટે પરફેક્ટ રેસિપી છે. Juliben Dave -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe in Gujarati)
#GA4#Week8#Coffeeકોફી એ યુવાનો ને ખૂબજ પસંદ હોય છે. અને એમાં પણ કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ માટે તો સૌ તૈયાર જ હોય છે. ચા ની જેમ કોફી ને પસંદ કરવા વાળો પણ એક અલગ જ વર્ગ છે. હું આજે તમારી સાથે એકદમ કેફે જેવી કોલ્ડ કોફી ની રેસીપી શેર કરુ છું. payal Prajapati patel -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#G4A#week8કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે. Komal Batavia -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CWC.#COFFEE with Cookpad#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકોફી એ પશ્ચિમ દેશોની દેણ છે કોફીની સુગંધ કંઈક ઓર જ હોય છે કોફી ના ફાયદા પણ અઢળક છે મેં આજે આહલાદક કોલ્ડ કોફી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે આહલાદક કોલ્ડ કોફી Ramaben Joshi -
કેપેચીનો હોટ કોફી (Cappuccino Hot Coffee Recipe In Gujarati)
#CWC#cookpadgujrati કેપેચીનો હોટ કોફી પીવા માં ખૂબ સરસ ક્રીમી અને જાગદાર હોય છે તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ ક્રીમી અને જાગદાર કોફી બનાવો ફક્ત પાંચ મિનિટ માં આ કોફી બનાવવી ખૂબ જ સરળ છે અને પીવા માં ખૂબ ટેસ્ટી લાગે છે Harsha Solanki -
ફિલ્ટર કોફી (Filter coffee in gujrati)
આ કોફી એમ તો સાઉથ ઇન્ડિયા માં બહુ ફેમસ છે. એના માટે કોફી ફિલ્ટર વપરાય છે પણ મારા ઘરે છે નઈ તો આજે ફિલ્ટર પણ ઘરે બનાવીને આ કોફી મે બનાવી.#ટીકોફી Shreya Desai -
કોલ્ડ કોફી વિથ આઈસ્ક્રીમ (Cold Coffee With Ice Cream Recipe In Gujarati)
#cooksnapchallange#Week3#coffee#drinkreceipe#cookpadindia#cookpadgujarati મારી ઓલટાઇમ ફેવરિટ છે કોલ્ડ કોફી. Alpa Pandya -
કોલ્ડ કોફી વીથ આઈસ્ક્રીમ (Cold Coffee With Icecream Recipe In Gujarati)
#CWC #30mins વાહ કોફી નુ નામ આવતા જ મજા આવી જાય.... કોફી એક અલગ જ છે તે મા પણ કોલ્ડ કોફી વાહ આજ બનાવી. Harsha Gohil -
ડાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#CWCકોફી મૂળ પશ્ચિમ દેશ માંથી આવેલી છે. તેના ખુબ જ બેનિફિટ હોય છે.. કોફી પીવા થી સ્ટ્રેસ પણ ઓછો થાય છે.કોફી માં તમે હોટ કોફી, કોલ્ડ કોફી, કેપેચિનો વગેરે બનાવી શકો છો. મેં આજે દાલગોના કોફી બનાવી છે. તો ચાલો ... Arpita Shah -
દાલગોના કોફી
#ટીકોફીહેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું અત્યારે ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહેલી એક કોરિયન કોફી ની રેસીપી દાલગોના કોફી. આ કોફી અત્યારે ઇન્ટરનેટ ખૂબ જ ટ્રેન્ડીંગ માં છે આને કોલ્ડ કોફી , વ્હીપ કોફી કે ફ્રોથી કોફી પણ કહે છે આને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે, તો ચાલો આને કેવી રીતે બનાવવી તે જોઈ લઈએ. Parul Bhimani -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#કોલ્ડ કોફી#Cookpad#Cookpadgujaratiકોલ્ડ કોફી એનર્જીમાં વધારો કરે છે સ્ફૂર્તિ માં વધારો કરે છે અને શરીરને ઠંડક આપે છે Ramaben Joshi -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
#CD Dalgona coffee ડલગોના કોફીઆજે International coffee day છે તો મેં આજે ડલગોના કોફી બનાવી છે. Sonal Modha -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
કેપેચીનો કોફી લોકો ખૂબ પસંદ કરે છે અને આ પ્રકારની કૉફી પીવા કેફેમાં જવાનો આગ્રહ રાખે છે. હાલ કોવિડની પરિસ્થિતિમાં બહાર જવાનું ટાળવા અને ઘરે બેઠા કેપેચીનો કોફીનો આનંદ માણવા માટે, કોઈપણ મશીન કે મિક્ષ્ચર વગર થોડી જ સામગ્રીમાં અને ઝટપટ બની જતી કેપેચીનો કોફી બનાવવાની પરફેક્ટ રીત રજૂ કરી છે.#કેપેચીનો#Cappuccinocoffee#cooksnapchallenge#coffee#drinkrecepies#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#CDકોફી રેસીપી ચેલેન્જCoffee લોકપ્રિય પીણું કોફી બાર જેવી ટેસ્ટી કેપેચીનો કોફી Ramaben Joshi -
કેપેચીનો કોફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી શોપ માં ખુબજ મોંઘી કોફી પીવી એના કરતા આજે આપડે એને ઘરે જ બનાઇસુ જેથી એનો સ્વાદ અને ઉમંગ કઈક અલગ જ હસે jignasha JaiminBhai Shah -
અફોગાતો કોફી (Affogato coffee Recipe in Gujarati)
#GA#week5#ઇટાલિયન#coffeeદાલગોના કોફી બધા એ એટલી બધી પીધી કે ખબર પડી કે બધાં ને કોફી બહુ ભાવે છે. એટલે કંઈક નવી કોફી મુકવાનું વિચાર્યું..કોફી નું નામ પડે એટલે જ તાજગી આવી જાય જે લોકો ને કોફી પીવા ની આદત હોય ને નવી નવી કોફી try કરતાં હોય તેઓ એ આ કોફી ટેસ્ટ કરવા જેવી ખરી Daxita Shah -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#CDકોફી એ દુનિયા માં સૌથી વધારે પીવાતું પીણું છે. હોટ કોફી, કોલ્ડ કોફી, ચોકલેટ કોફી, (સિનેમન ) તજ વાળી ફોફી, કેપેચીનો, મોકા કોફી. વગેરે જાત જાત ની કોફી નો સ્વાદ તમે માની શકોઆજે મેં ખુબ પ્રચલિત જાગ વાળી એટલે કે ફીણ વાળી કોફી બનાવી છે. ખુબ ઈઝી છે તમે પણ બનાવો.. (ફીણ વાલી કોફી) Daxita Shah -
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
કોફી (Coffee Recipe In Gujarati)
આપણે કોફી શોપ માં મળતી કોફી પીવા ની ઈચ્છા થતી હોય છે. ત્યાં ઘણી વખત બહુ મોંઘી કોફી મળતી હોય છે. તો આપણે આ કોફી ઘરે કેમ બનાવીએ અને તે પણ ફટાફટ તથા સરળ રીતે તેની રેસીપી હું આપી રહી છું. Komal Dattani -
સ્ટ્રોબેરી આઈસ્ક્રીમ (Strawberry Ice Cream Recipe In Gujarati)
આઈસક્રીમ સૌને ભાવતી વસ્તુ છે. ફ્રેશ ફ્રૂટ્સ અને નટ્સ માંથી બનાવવામાં આવતો આઈસ્ક્રીમ ફ્લેવર્ડ આઈસ્ક્રીમ કરતા સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં ફ્રેશ સ્ટ્રોબેરી વાપરીને આઈસ્ક્રીમ બનાવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારના આર્ટિફિશિયલ કલર અથવા તો ફ્લેવરનો ઉપયોગ કર્યો નથી જેથી આ આઈસ્ક્રીમ એકદમ નેચરલ અને હેલ્ધી છે. spicequeen -
ઇન્સ્ટન્ટ હોટ કોફી (Instant Hot Coffee Recipe in Gujarati)
#CD#Hotcoffee#cookpadgujarati કૉફી એ ઇટલીની શોધ છે. તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે....ચા ના શોખીનો ની જેમ કોફીને પસંદ કરવાવાળા પણ ઓછા નથી. આવામાં તમે માર્કેટમાં મળતી મહેંગી હોટ કોફીને ઘરમાં બનાવવા માંગો છો, તો તમે આ સરળ રેસિપીની મદદથી ઘરે જ હોટ કોફી બનાવી શકો છો. કૉફી પીવાથી ઘણા ફાયદા થાય છે. Daxa Parmar -
દાલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati
આ રેસીપી મને cook pead માંથી શીખવા મળી છે. કોફી તો બનાવતી પણ ડાલગોના કોફી મેં પહેલી વાર જ ટ્રાય કરી છે. Falguni Nagadiya -
કોફી લસ્સી (Coffee Lassi Recipe In Gujarati)
#CWC કોફી તો બધા પીતા જ હોય છે કોલ્ડ કોફી, ડાલગોના, કેપેચીનો, હોટ કોફી, આજે મેં કોફી લસ્સી બનાવી ખૂબ જ સરસ બની તમે પણ બનાવશો. Hiral Panchal -
દલગોના કોફી (Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી#ખૂબ જ યમ્મી કોફી...અત્યારે આ કોફી ખૂબ જ ટ્રેન્ડમાં છે.... Dimpal Patel -
ડાલગોના કોફી (Dalgona coffee recipe in Gujarati)
#CD#mr#cookpad_guj#cookpadindia1લી ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ તરીકે 2015 થી ઉજવાય છે. આ દિવસ ઉજવવાનું ખાસ કારણ દુનિયાભર ના લાખો કોફી ઉગાડનાર ખેડૂતો ને તેમની નાણાકીય અસ્થિરતા અને એ માટે ના કારણો થી સજાગ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે નું છે.કોફી એ કોફી બીન્સ થી બનતું બ્રુઇડ પીણું છે જે ઠંડુ અને ગરમ બન્ને રીતે પીવાય છે. આ તાજગી આપતું પીણું ફક્ત શક્તિ જ નહીં પણ એ સિવાય પણ લાભ કરે છે જેવા કે તે લીવર ના કેન્સર ની શકયતા ઘટાડે છે. અને હૃદય માટે તથા મધુપ્રમેહ માટે સારું છે.કોફી ની મુખ્ય ચાર જાત પ્રચલિત છે જેમાં અરેબિકા, રોબસ્તા, એક્સસેલસા એ લાઈબેરીકા છે.આજે આપણે બહુ ચર્ચિત ડાલગોના કોફી બનાવશું જે મૂળ દક્ષિણ કોરિયા થી આવી છે. ડાલગોના નામ એક ખાંડ ના નામ થી પડ્યું છે. Deepa Rupani -
-
નેસ કોફી (Nes Coffee Recipe In Gujarati)
#CWC#કોફી વિથ COOKPAD 🍯🍵☕🫖કોફી નામ સાંભળતા જ એક સરસ મજાની સુગંધ ચોમેર ફેલાઈ જાય છે. જે રીતે ચા ના રસિયાઓ જોવા મળે છે તેમ કોફી લવર્સ ની પણ સંખ્યા ઓછી નથી. કોફી એ મૂળ પશ્ચિમ ના દેશમાંથી આવેલી છે.કોફીના અઢળક હેલ્થ બેનિફિટ પણ છે. Dr. Pushpa Dixit -
બીટ મિલ્ક શેક વીથ વેનીલા (Beetroot Milkshake With Vanilla Ice Cream Recipe In Gujarati)
#GA4#Week5...બીટ નામ સાંભળી ને જ આપણ ને બીટ નો હલવો યાદ આવે પણ આજે મે બીટ માંથી મિલ્ક શેક બનાવી ને વેનીલ આઈસ્ક્રીમ સાથે નવો ટેસ્ટ બનાવ્યો છે.અને બીટ એટલે હિમોગ્લબિન વધારવા માટે સૌથી સારું શાકભાજી. Payal Patel
More Recipes
ટિપ્પણીઓ (2)