ઝૂણકા (zunka recipe in gujarati)

મે ઝુણકા અને ફુલકા રોટલી કરી છે જે માત્ર ૨૦ મીનીટ મા જ બની જાય છે.. ઝુણકા આમતો મરાઠી લોકો ની ડીશ છે પણ હવે તો ગુજરાતી પણ બનાવે છે હુ મહારાષ્ટ્ર થી છુ અહીયા સાંઈબાબા ના ઉત્સવ મા ઝુણકા ભાખર(રોટલી) નો પ્રસાદ હોય છે🙏

રાંધવાની સૂચનાઓ
- 1
ધઉના લોટ મા મીઠું નાખીને સરસ નરમ લોટ બાધી ને ફટાફટ ફુલકા ઉતારી લેવા..
- 2
કાદા, લીલા મરચા કટ કરી ને રાખવા..બેસન મા પાણી નાખી ને ઘોડ તૈયાર કરો...તેલ મુકી લીલા મરચા સોતળો ચપટી હળદર નાખી ને હલાવો..
- 3
કાદા નાખી ને સોતળો કાદા ને ચઢવા ના નથી કાચા પાકા રાખવા ને છે પછી મીઠું નાખીને સતત હલાવો ગાઠા ના પડવા જોઈયે...
- 4
સરસ લીસું ઝુણકા તૈયાર થશે કોથમીર નાખી તૈયાર છે ઝુણકા અને ફુલકા રોટલી... 😊
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ