દૂધીના ઢોકળા (Dudhi na Dhokla recipe in Gujarati)

Nita Mavani @cook_21741549
બાળકોને દુધી ભાવતી નથી હોતી ત્યારે દુધીના આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી આપવાથી ખૂબ જ આનંદથી ખાઈ છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.
દૂધીના ઢોકળા (Dudhi na Dhokla recipe in Gujarati)
બાળકોને દુધી ભાવતી નથી હોતી ત્યારે દુધીના આ રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી આપવાથી ખૂબ જ આનંદથી ખાઈ છે. તો ચાલો જાણીએ તેની રેસિપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લેવી તેમાં ૧ કપ રવો અને ૧ કપ દહીં ઉમેરીને બેટર તૈયાર કરો. તેમાં આદુ મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. ખાવાનો સોડા પણ ઉમેરો.
- 2
હવે એક કડાઈમાં પાણી મૂકીને તેમાં થાળીમાં ગ્રીસ કરીને તેમાં તૈયાર કરેલું બેટર મૂકીને સ્ટીમ થવા દો.
- 3
Steam થઇ ગયા બાદ તેના ઉપર રાઈનો લીમડા નો વઘાર કરો. કોથમીરથી ગાર્નિશ કરી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562686

ટિપ્પણીઓ (5)