વેજીટેબલ ફ્રાઇડ રાઇઝ(Vegetable Fried Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત ને ૮૦% કુક કરી લેવા.હવે એક કડાઈમાં તેલ લઇ ગરમ કરવા મુકો. પછી તેમાં લસણ અને આદુ મરચાં ની પેસ્ટ નાખી અને મિક્સ કરો.
- 2
હવે તેમ ડુંગળી, કેપ્સીકમ, ગાજર, કોબીજ, ફણસી નાખી મિક્સ કરો. ગેસ ફુલ રાખવો.
- 3
પછી તેમાં મીઠું અને મરી પાઉડર નાખી બરાબર મિક્સ કરી કુક કરો. હવે તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ નાખી બરાબર મિક્સ કરો.
- 4
હવે કોથમરી નાખી મિક્સ કરો. બરાબર કુક થઈ જાય પછી ગેસ બંધ કરો. હવે એક ડિશ માં લઇ કોથમરી થી ગાર્નિશ કરો સર્વ કરો.
- 5
તો તૈયાર છે વેજીટેબલ ફ્રાઇડ રાઈઝ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13564995




ટિપ્પણીઓ