રોટી ચાટ (roti chaat Recipe in gujarati)

#ફટાફટ
રોટલી એ આપણો રોજિંદો ખોરાક છે. આપણા બધા ના ઘર માં સરળ તા થી મળી આવે છે. મેં અહીં રોટી માંથી જલ્દી થી બની જાયઃ એવો ટેસ્ટી નાશ્તો બનવ્યો છે. જે તમે સાંજે ટી ટાઈમે લઇ શકો છો.
રોટી ચાટ (roti chaat Recipe in gujarati)
#ફટાફટ
રોટલી એ આપણો રોજિંદો ખોરાક છે. આપણા બધા ના ઘર માં સરળ તા થી મળી આવે છે. મેં અહીં રોટી માંથી જલ્દી થી બની જાયઃ એવો ટેસ્ટી નાશ્તો બનવ્યો છે. જે તમે સાંજે ટી ટાઈમે લઇ શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન માં મેથી, મરચું, હળદર પાઉડર, મીઠુ, અજમો નાખી પાણી વડે જાડું બેટર તૈયાર કરી લેવું.
- 2
હવે વધેલી રોટલી પર આ બેટર ને પાથરી દેવું. એક તવા પર તેલ મૂકી રોટલી ને બને બાજુ થી શેલો ફ્રાય કરી લેવું.
- 3
બધી રોટલી તિયાર થાય એટલે 5મિનિટ ઠંડુ કરવા મૂકવું.
- 4
હવે ડુંગળી, ટામેટા, કેપ્સિકમ ને ચોપ્પર માં ચોપ કરી લેવું. તેમાં મીઠુ, મરચું, મેયોનીઝ ઉમેરી મિક્સ કરી લેવું.
- 5
હવે રોટલી પર ટમેટો સોસ લગાવી તેના પર આ મિક્સરન ને પાથરી દેવું. ત્યારબાદ તેના પર સેવ નાખી ઉપર થી ચીઝ છીણી ને નાખી દેવું.
- 6
પિઝા કટર વડે કટ કરી લો. તિયાર છે રોટી ચાટ તેને ટામેટા સોસ/લીલી ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટી ભેળ (Bhel in gujarati)
#માઇઇબુકપોસ્ટ19#સુપરશેફ3ભેળ એક ચટપટું અને લાઈટ નાશ્તો છે. તમે તેને સાંજે નાશ્તા માં કે રાત્રે જમવામાં પણ લઇ શકાય છે. અચાનક કોઈ મેહમાન આવે તો ઘર માંથી બધી વસ્તુ મળી રહે અને જલ્દી થી તિયાર થઇ જાય એવો નાશ્તો છે. Kinjalkeyurshah -
રોટી રેપ (Roti Wrap Recipe In Gujarati)
#LOસવારની વધેલી રોટલીને ડિનર સુધી ન રાખતાં. સાંજની છોટી ભૂખમાં જ રોટી રેપ કરી પૂરી કરવી એ આપણા માટે કોઈ મિશન થી ઓછું નથી😊એ પણ ખૂબ રાજી થતાં અને ફરી બનાવજે.. બહુ મજા પડી એવું કહેતા ઝાપટી જાય ત્યારે પોતાની પીઠ થાબડવાનું મન થાય હો.. જરૂરથી બનાવજો.. મિત્રો.. જલસો જ પડી જશે😋 Dr. Pushpa Dixit -
રોટી ચાટ (Roti Chaat Recipe In Gujarati)
પાપડી ચાટ તો બહુ ખાધી આજે left over રોટી તળીને innovation કર્યું. Same to same taste.. Love this.. Pls try. Dr. Pushpa Dixit -
રોટી ચાટ (Roti chaat recipe in Gujarati)
#trend1#week1#post2 આ વાનગી બપોર કે રાત ની રોટલી થી બની જાય છે.જલ્દી બની જાય તેવી વાનગી છે અને ટેસ્ટી પણ બને છે.નાના મોટા બધાને ભાવે તેવી વાનગી છે.મે અહીંયા ૨ રીતે ચાર્ટ બનાવી છે.મારા બાળકો ને ગાર્નિશ કરવું બહુ ગમે છે,તો આજે મારા બાળકો એ રોટી ચાર્ટ ની ડીશ ગાર્નિશ કરી છે. Hetal Panchal -
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
રોટી પોકેટ (Roti Pocket Recipe In Gujarati)
આ એક વેસ્ટ માંથી બેસ્ટ જેવી વાનગી છે. આ વાનગી માં બટાકા કાંદા અને કેપ્સિકમ અને થોડા મસાલાના ઉપયોગથી બનતી વાનગી છે આમ તમે વધેલી રોટલી નો પણ ઉપયોગ કરી શકો છો આ વાનગી મારી દીકરી ને ખુબ ભાવે છે માટે હું ઘણી વાર બનાવું છું આને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો.#GA4#Week25 Tejal Vashi -
રોટી ઓમલેટ (Roti Omelette Recipe In Gujarati)
વધેલી રોટલી નો ઉપયોગ કરી આપણે ઘર મા રહેલી ખૂબ જ ઓછી વસ્તુઓ થી આ નાસ્તો બનાવશું. Noopur Alok Vaishnav -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla in Gujarati)
#GA4#Week3#sandwichઆપણે બ્રેડ અને રોટલી ની સેન્ડવિચ તો ખાઈએ છીએ પણ અહીં મેં ઢોકળા વેરિએશન કરી ને ઢોકળા ની સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
રોટી ચાટ
#રોટીસજો ઠંડી રોટલી ને આ રીતે સર્વ કરવામાં આવે તો બધા જ હસતા હસતા ખાઈ લે છે અને બાળકો તો ખૂબ જ ખુશ થાય છે Kajal Panchmatiya -
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
બાળકો ને પ્રિય એવી સેન્ડવીચ બનાવી છે ફટાફટ બની જાય છે સ્વાદિષ્ટ સેન્ડવીચ Rita Solanki -
રોટલી ચાટ (Rotli Chaat Recipe In Gujarati)
#LOરોટલી દરેક ના ઘર માં બને છે અને વધે પણ ખરા .વધેલી રોટલી માંથી શું બનાવવું એ વિચાર આવે .વધેલી રોટલી ના ખાખરા ,લાડુ ,હલવો વગેરે બનાવી શકાય છે .મેં વધેલી રોટલી ની ચાટ બનાવી છે . Rekha Ramchandani -
રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
#ફટાફટઆ એક ઝડપી અને સરળ રીતે બનાવી શકાય છે અને સૌને પસંદ આવે છે. Ami Pachchigar -
કેસેડિયા (Quesadilla Recipe In Gujarati)
#JSR#COOKPADઆ કેસેડિયા લેફટ ઓવર રોટલી અને શાક માથી બનાવી છે. Swati Sheth -
રોટી ક્લબ સેન્ડવિચ (Roti club Sandwich in Gujarati)🥪
#NSDબ્રેડ ની સેન્ડવિચ તો આપણે ખાતા જ હોઇ એ છીએ.રોટલી માંથી પણ ખુબ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવી રોટી ક્લબ સેન્ડવિચ બનાવી છે. Kinjalkeyurshah -
રોટી બાસ્કેટ વેજ પીઝા (Roti Basket Veg Pizza Recipe In Gujarati)
#AA2#leftover#instant#cookpadindia#cookpadgujaratiબાળકો ને વેજિટેબલ અને રોટી આસાની થી ખવડાવવા હોય તો આ રેસિપી ટ્રાય કરો ,બાળકો હોંશે હોંશે ખાય લેશે . Keshma Raichura -
લેફ્ટઓવર રોટી એનચીલાડાસ (Leftover Roti Enchiladas Recipe In Gujarati)
#LOએન્ચીલાડાસ એ મેક્સિકન વાનગી છે ..જે ટોર્ટિલા માં થી બને છે જે મકાઈ ના લોટ અથવા મેંદા માંથી બનતી રોટલી છે.. મે આ એન્ચીલાડાસ રોટલી માંથી બનાવી છે .... રોટલી ઉપરાંત જો તમારી પાસે રાજમાં પણ પલાળેલા પડ્યા હોય તો આ વાનગી ખૂબ ઝડપથી બને છે ... તમે બેકબીન્સ નો પણ ઉપયોગ કરી શકો છો ... લેફટ રોટી માંથી એક હેલધિ ડિશ ખૂબ જલ્દી બની જાય છે... Hetal Chirag Buch -
રોટી સેન્ડવીચ (Roti Sandwich Recipe In Gujarati)
#LO આ રેસિપી હેલ્ધી રેસિપી કહી શકાય .બાળકો ને જ્યારે પણ ભૂખ લાગે અને જો બપોરે જે રોટલી કરી હોય અને વધે તો આ રેસિપી બનાવી શકાય.જો લીલી ચટણી તૈયાર હોય તો જલ્દી બની જાય છે. Vaishali Vora -
-
-
રોટી ચાઇનીઝ રોલ (Roti Chinese Roll Recipe In Gujarati)
#LOરોટલી તો બધા ના ઘર માં વધતી જ હોય છે અને એ ઠંડી રોટલી નો ઉપયોગ કોઈ કરતું નથી . તો મેં એમાં થી એક ચાઈનીઝ રોલ જેવું કર્યું છે.કેમ કે બાળકો ને ચાઇનીઝ વધુ ભાવતું હોય છે.તો આવી રીતે કરવા થી વધેલી રોટલી નો પણ ઉપયોગ થશે, બધા વેજીટેબલ પણ ખાસે. અને હેલધી પણ થશે. (લેફટ ઓવર રોટી માંથી બનાવેલ) Hemali Devang -
ચટપટી ચાઈનીઝ રોટી (Chatapti Chainees Roti Recipe In Gujarati)
#ફટાફટ આ વાનગી આપણે ફટાફટ બનાવી શકીએ આપણા ઘરમાં રોટી તો વધી જ હોય તેમાંથી આપણે ઝટપટ જ બનાવી શકાય Nipa Shah -
રોટી સેન્ડવિચ (Roti Sandwich Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારી ફેમિલી માં બધા ને સેન્ડવિચ બહુ ભાવે છે. પરંતુ બ્રેડ ના કારણે અને ખાવાનું અવોઇડ કરતા હતા. પણ જ્યારથી મે રોટી સેન્ડવિચ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારથી આ અમારી સૌની પ્રિય ડીશ બની ગઈ છે.મારી ૨ વર્ષ ની દીકરી ને પણ ખુબજ પસંદ છે રોટી સેન્ડવિચ. Mitali Chavda (Mitali Darshan Vala) -
બીટ રોટી ટાકોસ(Beetroot Roti Tacos Recipe In Gujarati)
#GA4#Week25આપણો હંમેશા એવો પ્રયાસ હોય છે કે કંઈક એવું હેલ્થી બનાવીએ કે જે બાળકો પણ હોંશે હોંશે ખાય અને એમને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો પણ મળી રહે.. એટલે આજે મે અહીં બીટ માંથી રોટી બનાવી બેક કરી ટાકોસ બનાવ્યા જે સ્વાદ માં પણ સરસ લાગે છે. અને બીટ માંથી મળતું આયર્ન લોહી બનાવવા માટે ઉપયોગી હોવાથી હેલ્થી પણ એટલાજ.. Neeti Patel -
સ્પાઈસી પૌવા
#માયઈબુકપોસ્ટ20પૌવા એક લાઈટ નાશ્તો છે. જેને તમે બ્રેકફાસ્ટ માં લઇ શકો છો. અહીં મેં થોડા અલગ મસાલા નો ઉપયોગ કરીને એક અલગ ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
ચીઝ કોર્ન ચાટ (Cheese Corn Chaat Recipe In Gujarati)
#GA4#Week6#chat#butterચીઝ કોર્ન ચાટ એક ઝટપટ બની જતી વાનગી છે. બાળકો ને બહુ ભાવે છે, આમ તો મકાઈ બોવ ખાસ ખવાતું હોતી નથી, પણ એવું કંઇક અલગ બનાવીએ તો મજા પાડી જતી હોય છે. ૪ વાગે ભૂખ લાગી હોય અને કઈ હલકું ખાવું હોય તો આ ચાટ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
કોર્ન ચાટ(sweet corn chaat Recipe in Gujarati)
#GA4#week8#sweetcornચોમાસાના સમય માટે કે ઠંડી ની ઋતુ માં ખાવાલાયક વધુ એક મસાલેદાર ચાટ રેસીપી. સ્વીટ કોર્ન ચાટ એ એક સરળ નાસ્તો છે જે તમે ઝડપથી અથવા જ્યારે પણ તમારી પાસે ઓછા સમય મા તૈયાર કરી શકો છો. કોઈ પણ તે બનાવી શકે છે કારણ કે તેને કોઈ રસોઈ કુશળતાની જરૂર નથી...ખુબ જ યમ્મી અને ટેસ્ટ ફુલ આ ડિશ ખાવાની તો મજા પડે છે સાથે નાના બાળકો માટે એક હેલ્થી અને એમની મનપસંદ ડિશ ગણી શકાય... Twinkal Kalpesh Kabrawala -
રોટી પીઝા(roti pizza recipe in gujarati)
#વેસ્ટ#ઓગસ્ટબાળકો ની મનપસંદ ડીશ રોટી પીઝા યમી Daksha Vaghela -
બનારસી ચાટ(Banarasi chaat in Gujarati)
#GA4#week6#chatચાટ બધાની પિ્ય હોય છે.આજે મે બનારસ ની લોકપ્રિય બનારસી ટમાટર ચાટ બનાવી છે.જે ખૂબ જલ્દી બની જાય છે, અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
-
રોટી પૌઆ(Roti Pauva recipe in Gujarati)
#GA4 #Week7 #Breakfastવધેલી રોટલી માંથી આ સ્વાદિષ્ટ નાસ્તો ખુબ સરસ બને છે. Nita Mavani
More Recipes
ટિપ્પણીઓ (4)