બ્લેક ફોરેસ્ટ કેક(Black forest cake Recipe In Gujarati)

Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
ગોંડલ,

#સપ્ટેમ્બર
#માયફર્સ્ટરેસીપી

બ્લેક ફોરેસ્ટ કેક(Black forest cake Recipe In Gujarati)

#સપ્ટેમ્બર
#માયફર્સ્ટરેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪ કલાક
૪ થી ૬
  1. ૨૫૦ ગ્રામમેદો
  2. ૨ કપદૂધ
  3. ૧ કપરવો
  4. ૫૦ ગ્રામ માખણ
  5. ૨ ચમચીચોકલેટ પાઉડર
  6. ૧૦૦ ગ્રામ ખાંડ
  7. ૧ ચમચીબેકિંગ પાઉડર
  8. ૧/૨ ચમચીબેકિંગ સોડા
  9. ડેકોરેશન
  10. જરૂર મુજબ વિપ ક્રીમ
  11. જરૂર મુજબ ચેરી
  12. ચપટીફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

૩ થી ૪ કલાક
  1. 1

    સૌપ્રથમ ખાંડને અને માખણને ખૂબ જ ફીણવું ત્યારબાદ તેમાં મેંદો, રવો, બેકિંગ પાઉડર, ચોકલેટ પાઉડર, બેકિંગ સોડા નાખી ખૂબ જ ગાંઠા ન રહે ત્યાં સુધી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર પૂરતું દૂધ ઉમેરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણને ટીન માં કાઢી ગેસ પર મૂકી દેવું.

  3. 3

    25 મિનિટમાં કેક સારી રીતે બેક થઈ જાય ત્યારબાદ વીપ ક્રીમ થી ડેકોરેશન કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhinoja Nehal
Dhinoja Nehal @nehal1610
પર
ગોંડલ,
મારો અને રસોઈ નો પ્રેમ બહુ જોરદાર છે કારણકે, જ્યારથી નાની હતી ત્યારથી જ નવું નવું ખાવાનો ખૂબ શોખ છે એટલે નવું નવું બનાવવા નો પણ ખુબ જ શોખ છે.
વધુ વાંચો

Similar Recipes