કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha

વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati)

Kalika Raval
Kalika Raval @cookRAVAL
Sabarkantha
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪ વ્યક્તિ માટે
  • 2 કપચોખા
  • ૧ નંગડુંગળી
  • ૧નાનો ટુકડો કોબીજનો
  • નાનું ગાજર
  • 1કેપ્સિકમ
  • અડધો કપ લીલા વટાણા ફોલેલા
  • પથી ૭ કળી લસણ
  • ૩લીલા મરચા
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ચમચી ધાણાજીરૂ
  • ૧/૨ચમચી ગરમ મસાલો
  • ૧/૪ ચમચીહળદર
  • સ્વાદાનુસાર મીઠું
  • 2ચમચા તેલ
  • 1ચમચો ઘી
  • લીલા ધાણા
  • ૫-૭ નંગલીલા લસણ ની પાછળ ની ડાળી
  • જીરુ
  • હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ ચોખા ધોઈને તેનો અધકચરો કચરો ભાત બનાવો એટલે કે જો ખાને રોજ ચડવા દેવા નહીં

    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગાજર કોબી ડુંગળી લીલા મરચાં આ બધા ઝીણા સમારી લેવા લસણ ને કુટી લેવું વટાણા ફોલી લેવા લસણ ની ડાળી સમારી લેવી

    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું નાખો જીરું તતડે એટલે હિંગ એડ કરો પછી તેમાં કટ કરેલા બધા શાક નાખી સાંતળી લેવા તેમાંથી થોડા રહેવા દેવા ઉપર નાખવા માટે બધા શાક સંતળાઈ જાય પછી તેમાં મસાલા કરવા મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો મીઠું બધું મિક્સ કરી દેવું

    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેમાં બનાવેલો ભાત એડ કરી બધું મિક્સ કરી દેવું

    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સર્વ કરવા માટે એક બાઉલમાં પુલાવ નાખી તેની ઉપર બચાવેલા જે કાચા શાક છે તે નાખવા ઉપરથી કોથમીર નાખી ગરમ ગરમ પુલાવ સવ કરો

    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ પુલાવ (Veg Pulao Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kalika Raval
Kalika Raval @cookRAVAL
પર September 04, 2020 17:01
Sabarkantha

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. માઇક્રોવેવ મગ કેક (Microwave Mug Cake recipe in Gujarati)
  2. ચોકલેટ ઓરિઓ-ડર્ટ પુડિંગ પારફેઇટસ(Chocolate Oreo Dark Pudding Parfaits Recipe In Gujarati)
  3. ઓરીઓ કેક(Oreo Cake Recipe In Gujarati)
  4. ક્રીસ્પી નગેટ્સ (crispy nuggets recipe in Gujarati)
  5. બ્રેડ કચોરી ચાટ (Bread kachori chat recipe in Gujarati)
  1. ઇન્સ્ટન્ટ મસાલા લચ્છા પરાઠા(Instant Masala Laccha Paratha Recipe In Gujarati)
  2. ગાજરનો હલવો(Carrot Halwa Recipe In Gujarati)
  3. મિક્સ પાણી પૂરી(Mix PaniPuri Recipe In Gujarati)
  4. લેમન મોજતો(Lemon Mojito Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13569598
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close