સૂકી તુવેર(Dry Tuvar Recipe In Gujarati)

ઘર માં બધા ને જ બવ ભાવે છે તો આજે મોર્નિંગ મા જ બનાવી લીધી ઓફિસ પર આવા નો ટાઈમ હતો એટલે બધા પીક લેવા પોસીબલ નતો એટલમાત્ર 2 જ પિક મુક્યા છે
સૂકી તુવેર(Dry Tuvar Recipe In Gujarati)
ઘર માં બધા ને જ બવ ભાવે છે તો આજે મોર્નિંગ મા જ બનાવી લીધી ઓફિસ પર આવા નો ટાઈમ હતો એટલે બધા પીક લેવા પોસીબલ નતો એટલમાત્ર 2 જ પિક મુક્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સૂકી તુવેર ને સાફ કરી 6 થી 8 કલાક પાલડી દો ત્યારબાદ 5 થી 7 સિટી મારી કુકર માં બાફી લો
- 2
મરચા કટર મા આદુ મરચા લસણ ડુંગળી ટામેટા ભેગા ક્રશ કરી લો
- 3
એક પેન મા તેલ ગરમ મૂકો ગરમ થાય એટલે તેમાં મરી લવીંગ તમાલપત્ર નાખો ત્યાર પછી હીંગ ઉમેરો હવે એમાં આદુ મરચા ડુંગળી ક્રશ કરેલા એડ કરી બરાબર મિક્સ કરી ને થવા દો તેલ છૂટું પડે એટલે તેમા બધા મસાલા એડ કરો અને સ્વાદ પ્રમાણે મીઠું હવે બરાબર મિક્સ કરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દો
- 4
હવે તેમાં બાફેલી તુવેર મિક્સ કરો અને 5 10 મિનીટ થવા દો થઈ જાય એટલે તેમાં લીલાં ધાણા નાખો રેડી ટુ સર્વ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ